By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
    Sport: મેસ્સીના સારા પ્રદર્શન છતાં અલ-અહલીએ ઇન્ટર મિયામીને બરાબરી પર અટકાવ્યું
    21 minutes ago
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    Sport: વિમ્બલડનની ઇનામી રકમ વધારીને 53.5 મિલિયન પાઉન્ડ કરાઇ
    1 hour ago
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    2 hours ago
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    3 hours ago
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Trump on Israel Iran War: મિસાઇલ હુમલાઓ વચ્ચે અમેરિકાએ શું આપી ચેતવણી?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Trump on Israel Iran War: મિસાઇલ હુમલાઓ વચ્ચે અમેરિકાએ શું આપી ચેતવણી?

AgraGujarat Rajkot
Last updated: 2025/06/15 at 5:22 PM
10 hours ago
Share
Trump on Israel Iran War: મિસાઇલ હુમલાઓ વચ્ચે અમેરિકાએ શું આપી ચેતવણી?
SHARE

ઇઝરાયલ અને ઇરાન બન્ને દેશએકબીજા પર મિસાઇલ હુમલાઓ કરી રહ્યા છે. અને મોટા ભાગના સ્થળો નાશ થયા છે. ત્યારે આવી ગંભીર સ્થિતિમાં અમેરીકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે શાંતિ વાર્તા માટે પ્રસ્તાવ મુક્યો છે. ઇરાયલ અને ઇરાનના એકબીજા પર મિસાઇલ હુમલાઓ યથાવત છે. તો રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે અમેરિકા પર હુમલાઓ મામલે ચેતવણી આપી છે. તો સાથે જ તેઓએ ઇઝરાયલ અને ઇરાન સાથે શાંતિ વાર્તા મામલે પ્રસ્તાવ કર્યો છે.

ડૉનાલ્ડ ટ્રમ્પની ચેતવણી

ઇઝરાયલ અને ઇરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. બન્ને દેશ એકબીજા પર હુમલાઓ કરી રહ્યા છે. આ વણસી રહેલી પરિસ્થિતિ વચ્ચે ડૉનાલ્ડ ટ્રમ્પનુ નિવેદન સામે આવ્યુ છે. જેમાં તેઓએ ઇરાનને ચેતવણી આપી છે. અમેરિકાએ જણાવ્યુ છે કે, જો ઇરાને તેમના પર હુમલો કર્યો તો તેઓને હમણા સુધીના સૌથી મોટા સૈન્ય પ્રહારનો સામનો કરવો પડશે. ટ્રમ્પે વધુમાં જણાવ્યુ હતુ કે, ઇરાન અને ઇઝરાયલ વચ્ચેના હુમલાઓમાં અમેરિકાની કોઇ ભૂમિકા નથી. તેઓ બન્ને દેશ વચ્ચે સમજૂતી કરાર કરાવી શકે છે.

ડૉનાલ્ડ ટ્રમ્પે શું કહ્યુ ?

ડૉનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશલ’ પર પોસ્ટ મુકી છે. તેમા તેઓએ લખ્યુ છે કે, અમેરિકાનો ઇરાન પર થયેલા હુમલા મામલે કોઇ સંબંધ નથી. અને જો અમારા પર કોઇપણ પ્રકારે હુમલો કરવામાં આવ્યો તો અમે છોડીશું નહી. સૌથી મોટો સૈન્ય હુમલો કરીશું. અમેરિકાની સેના તમારા પર તૂટી પડશે. અમેરિકાની પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે ઇઝરાયલે દાવો કર્યો છે કે, તેઓએ તેહરાનમાં ઇરાની રક્ષા મંત્રાલયના મુખ્યાલય સહિત અનેક તેલના સ્થળો પર હુમલા કર્યા છે. અમેરિકા અને ઇરાન વચ્ચે ઓમાનમાં પરમાણુ વાર્તા થવાની હતી. પરંતુ ઇરાને તે રદ્દ કરી હતી. 

You Might Also Like

world Yoga Day 2025: ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ છે આ યોગ

Israel-Iran વચ્ચે જલ્દી જ શાંતિ સ્થાપિત થશે: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ

PM Modi in Cyprus: વડાપ્રધાન મોદી પહોંચ્યા સાયપ્રસ, રાષ્ટ્રપતિએ કર્યુ જોરદાર સ્વાગત

world Yoga Day: તમે પણ આ સમસ્યાઓથી પીડાવો તો પશ્ચિમોત્તાનાસન બનશે સંજીવની

World Yoga Day: નીતા અંબાણી 60 વર્ષની ઉંમરે અદભૂત ફિટ…જાણો કેવી રીતે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
WTC Final: ઓસ્ટ્રેલિયા અથવા સાઉથ આફ્રિકા કોઈપણ જીતે, પહેલીવાર રચાશે આ ઈતિહાસ
સ્પોર્ટ્સ

WTC Final: ઓસ્ટ્રેલિયા અથવા સાઉથ આફ્રિકા કોઈપણ જીતે, પહેલીવાર રચાશે આ ઈતિહાસ

By 4 days ago
Israel અને ઈરાન વચ્ચેના યુદ્ધની ભારત પર શું અસર પડશે?
UTT Season 6: સ્નેહિત સુરવજ્જુલાની અરુણા કાદરી વિરુદ્ધ શાનદાર જીત
Ahmedabad Plane અંગે પાકિસ્તાને આપી પ્રતિક્રિયા, કહ્યું-'ભારતના લોકો પ્રત્યે…'
WTC Finalનો બીજો દિવસ રહ્યો બોલરોને નામ, આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયા બેકફૂટ પર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?