By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: આઇપીએસ આક્ષેપીત થાય એ ઘટના લાલબતી સમાન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

આઇપીએસ આક્ષેપીત થાય એ ઘટના લાલબતી સમાન

agragujaratnews
Last updated: 2024/02/17 at 7:18 PM
2 years ago
Share
આઇપીએસ આક્ષેપીત થાય એ ઘટના લાલબતી સમાન
SHARE

બેંક લોન કૌભાંડી શૈલેષ ભંડારીની સાથે બે આઇપીએસ સહિત પોલીસ અધિકારી સામે ફરિયાદ

સરકારી બેંકો સાથે બોગસ બિલિંગ થકી રૂપિયા ૬3ર કરોડના બેંક લોન કૌભાંડ  બાદ ઇલેકટ્રોથર્મ લિમિટેડના ભંડારી બંધુ સામે કર્મચારીના અપહરણ, જાનથી મારી નાંખવાની ધમકીની વધુ એક ફરિયાદ કચ્છ પોલીસે નોંધી છે. નવ વર્ષ જૂના આ કેસમાં પાંચ વર્ષ સુધી ભોગ બેનલાની કાયદાકિય લડાઇ અને સુપ્રીમ કરોટના આદેશના એક મહિના બાદ આ ફરિયાદમાં ભંડારી ,બે આઇપીએસ અધિકારી, ત્રણ ડીવાયએસપી, બે પીએસઆઇ સહિત ૧૮ સામે ફરિયાદ થઇ છે.

સમગ્ર ઘટનામાં ઇલેટ્રોથર્મ લિમિટેડના ભંડારી બંધુની ભૂમિકા તો ક્રુરતમ છે.પોતાની કંપનીમાં જ નોકરી કરતાં કર્મચારીને લોન કૌભાંડના ડમી તરીકે ફરજિયાત ઉપયોગ કરી તેની મજબુરીનો ફાયદો ઉઠાવવાની અને ન માનતાં તેનું અને તેની પત્નીનું જીવન નર્ક બનાવવા તેના ઘરમાંથી તમામ નાણા ઝવેરાતની લૂંટ કરવા કર્મચારીને અપહરણ કરી ગોંધી રાખવા સહિતની ફરિયાદ છે. તેને કંપનીની ભઠ્ઠીમાં બાળી નાંખવાની પણ ધમકી અપાઇ હતી. પરંતુ આ ઘટનામાં પૈસાના જોરે પોલીસનો કેવો ઉપયોગ કરી શકાય છે. પોલીસ વિભાગ કઇ દિશામાં કામ કરે છે તેની ભીતરની વાતો બહાર આવી છે.

આ પ્રકરણમાં જે આઇપીએસ સામે ફરિયાદ થઇ છે. જે તે સમયના કચ્છના એસ.પી. ગૌતમ પટેલ, અને એસપી ભાવનાબેન પટેલ  વિરૂધ્ધ પણ કલોઝર રિપોર્ટ આપવા બદલ ફરિયાદ નોંધાઇ છે કેસ હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટ સુધી ગયો છે. અસાધારણ મનોબળ અને ધીરજથી ભોગ બનેલ પીડિત કર્મચારીએ નવ વર્ષનો સંઘર્ષ કર્યો છે. હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટના અનુભવી જજોએ જે તપાસના આદેશ આપ્યા છે એ જોતાં પ્રથમદર્શી કેસ બને છે. પોલીસ તંત્રમાં પી.આઇ. પી.એસ.આઇ. કક્ષાએ સતાનો દૂરઉપયોગ કરી કાંડ કરવાના બનાવો છાસવારે હવે પ્રકાશમાં આવી રહયા છે. જૂનાગઢમાં તરલ ભટ્ટ કાંડ હોય કે ઉનાનું દારૂ કાંડ હોય પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારી એટલે કે પી.આઇ.ની મીઠી નજર નીચે ગૂનાખોરીને પ્રોત્સાહન આપવાની ઘટનાઓ બહાર આવી રહી છે. ઉનાની મહિલા બુટલેગર પાસેથી માત્ર હપ્તા લેવા સુધી નહિ બે પોલીસમેન અને એક હોમગાર્ડે આ મહિલાનો દારુ વેંચવાનો ધંધો ચાલુ રાખવા માટે તેનુ શારિરિક શોષણ પણ કર્યુ.

પોલીસ તંત્રના નાના કર્મચારીઓ સુધી ફરજ ઉપર હોવા છતાં આટલી હદે ગેરકાયદે પ્રવૃતિ કરવાની હિંમત રહે છે તેની પાછળ ટોચના અધિકારીઓની ફડક ન રહેવાની અને તેમની સામે કોઇ પગલાં નહિ લેવાય એવી ધરપત હશે.કંઇ થશે તો તેમના ઉપરના અધિકારી તેમન બચાવી લેશે એવો પણ વિશ્વાસ હશે. લોકોની આંખમાં ધુળ નાંખવાં માટે દેખીતા પગલાં પણ લેવાય એવી ગોઠવણ હશે. લોકો કહે છે કે, પોલીસ તંત્રમાં ટોપ ટુ બોટમ ભ્રષ્ટાચાર ચાલે છે. આવી વાત સહજ રીતે માનવી ન જોઇએ. પરંતુ જયારે કોઇ ટોચના આઇપીએસનું નામ કોઇ ગુનો છાવરવા માટે અથવા ગુનાખોરીમાં આર્થિક હિત કે સતાના પ્રભાવમાં આવીને રાજકિય ઇશારે પણ ખરડાય ત્યારે સમગ્ર પોલીસ તંત્રની વ્યવસ્થા ઉપર સવાલ ઉભો થાય છે. લોકોનો વિશ્વાસ ડગે છે. એક પોલીસ અધિકારી સમગ્ર ખાખી વર્દીને દાગ લગાડે છે.

કચ્છનું પ્રકરણ એક નથી. આવા અનેક પ્રકરણમાં છેલ્લા થોડા સમયથી પોલીસ તંત્રમાં મધ્યમ હરોળના અને ટોચની હરોળના અધિકારીઓના નામ આવે છે. કચ્છ કાંડ અલગ એ માટે છે કે અહીં ગૂનો બન્યાના સંગીન કાનુની પુરાવા છે. પીડિતને ન્યાય આપવાને બદલે આઇપીએસ અધિકારીએ કેસ કલોઝર કરવાની મંજુરી આપી છે. હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટે પણ બન્ને આઇપીએસ સહિતના પોલીસ અધિકારી સામે તપાસના આદેશ આપ્યા છે. આવી ઘટનાઓ પોલીસ પ્રત્યે સામાન્ય લોકોની શ્રધ્ધા શંકામાં પરિવર્તિત કરે છે. પોલીસનું સૂત્ર છે મે આઇ હેલ્પ યુ ? પણ લોકો તેમને મદદગાર તરીકે નથી જોતાં. સમગ્ર પોલીસ તંત્રને એક નજરે ન જોવુ જોઇએ. અનેક ઇમાનદાર અધિકારીઓ, પ્રજાભિમુખ અધિકારીઓ અને ફરજનિષ્ઠ કર્મચારીઓ થકી આ તંત્ર ચાલી રહયુ છે. પરંતુ અન્ય ક્ષેત્રની માફક પોલીસ તંત્રમાં પણ લુણો લાગ્યો છે. પોલીસની સતાના માધ્યમથી પૈસો બનાવવા અને પ્રભાવવ વધારવાની હોડમાં આવા મુઠ્ઠીભર લોકો સમગ્ર પોલીસ તંત્રની આબરૂ દાવ ઉપર લગાડે છે. તેમાં પણ જયારે આઇપીએસ અધિકારીઓ શંકાના ઘેરાવમાં આવે ત્યારે પરિસ્થિતિ વધુ બગડે છે.

 

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો
ભાવનગર

 ભાવનગર પ્રાંત અધિકારીના નામે પૈસાની માંગણી કરતો કથિત ઓડિયો-વીડિયો વાયરલ થયો

Editor By Editor 3 days ago
ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન
 એઈમ્સના આપઘાત કેસમાં સંડોવાયેલા પાંચ શખ્સોને પોલીસ સુરક્ષામાં પરીક્ષા આપવા લઈ જવાતા વિરોધ
જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?