By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Anand: બોરસદના અનેક વિસ્તારો જળમગ્ન, લોકોએ MLA રમણ સોલંકીનો કર્યો ઘેરાવો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Anand: બોરસદના અનેક વિસ્તારો જળમગ્ન, લોકોએ MLA રમણ સોલંકીનો કર્યો ઘેરાવો

agragujaratnews
Last updated: 2024/07/24 at 6:41 PM
2 years ago
Share
Anand: બોરસદના અનેક વિસ્તારો જળમગ્ન, લોકોએ MLA રમણ સોલંકીનો કર્યો ઘેરાવો
SHARE

  • બોરસદના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
  • ફતેપુરા વિસ્તારમા કેડસમા પાણી ભરાયા
  • બોરસદમાં પાણી ભરાતા લોકો વિફર્યા અને MLA રમણ સોલંકીનો કર્યો ઘેરાવો

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ છે, ત્યારે આણંદ તેમાંથી કેવી રીતે બાકી રહી શકે. આણંદ અને તેની આસપાસના તમામ વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. ત્યારે આણંદના બોરસદના તો અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે અને મોટાભાગના વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે.

ફતેપુરા વિસ્તારમા કેડસમા પાણી ભરાયા

બોરસદના ફતેપુરા વિસ્તારમાં તો જળબંબાકારની સ્થિતિ છે. આ વિસ્તારમાં કેડસમા પાણી ભરાયા છે અને વરસાદી પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યા છે, ત્યારે લોકોની ઘરવખરી અને અન્ય સામાન પણ પાણીમાં તબાહ થઈ ગયો છે અને સ્થાનિકોને મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે.

લોકોએ MLA રમણ સોલંકીનો કર્યો ઘેરાવો

ત્યારે બોરસદના અક્ષરનગરમાં પણ ભારે વરસાદના કારણે વરસાદી પાણી ભરાયા છે અને આ વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો વિફર્યા છે અને ધારાસભ્ય રમણ સોલંકીનો ઘેરાવો કર્યો છે અને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે.

વડોદરામાં વહેલી સવારથી વરસાદ

વડોદરા શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજા વરસી રહ્યા છે અને અત્યાર સુધી 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે શહેરમાં અને આસપાસના વિસ્તારોમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે અને જનજીવન ખુબ જ ખરાબ રીતે પ્રભાવિત થયુ છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાતા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ત્યારે શહેરમાં ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ છે, ત્યારે એનડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિમાં બચાવ અને રાહત માટે NDRFની એક ટીમ વડોદરા ખાતે ડીપ્લોય કરવામાં આવી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા NDRFની ટીમ ડીપ્લોય કરવા માટે આદેશ કરવામાં આવ્યા હતા.

વડોદરામાં NDRFની એક ટીમ તૈનાત

શહેરમાં ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ છે, ત્યારે એનડીઆરએફની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. ભારે વરસાદની સ્થિતિમાં બચાવ અને રાહત માટે NDRFની એક ટીમ વડોદરા ખાતે ડીપ્લોય કરવામાં આવી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા NDRFની ટીમ ડીપ્લોય કરવા માટે આદેશ કરવામાં આવ્યા હતા.

You Might Also Like

માંડવીમાં ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના ૨૦૦ વર્ષ જૂના મકાનની હાલત ચિંતાજનક

ગીરનાર રોપ-વે સેવા તા.૧૨મીથી તા.૧૮ સુધી સહેલાણીઓ માટે બંધ

જામનગરમાં વોર્ડ નં.૨ના આપના ઉમેદવાર જયદિપસિંહ ઝાલાની ધરપકડ

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
એપ્રિલનાં પ્રારંભે ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી વરસી
રાજકોટ

એપ્રિલનાં પ્રારંભે ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી વરસી

Editor By Editor 4 days ago
૫૦ જગ્યાએ સંબંધ ધરાવતી ડિવોર્સી શિક્ષિકાએ પૈસાની લાલચે છાત્રને ફસાવ્યો
2.80 લાખની સામે 18 લાખ વસૂલ્યા છતાં વ્યાજખોર શખ્સ કોન્ટ્રાક્ટરનું ટ્રેક્ટર પડાવી ગયો
સાયબર સેલ PSIની સર્વિસ રિવોલ્વરથી અચાનક ફાયરિંગ, અધિકારી અને મહિલા મિત્ર ઘવાયા
વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?