By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    2 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    2 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    3 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    3 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: 2.80 લાખની સામે 18 લાખ વસૂલ્યા છતાં વ્યાજખોર શખ્સ કોન્ટ્રાક્ટરનું ટ્રેક્ટર પડાવી ગયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

2.80 લાખની સામે 18 લાખ વસૂલ્યા છતાં વ્યાજખોર શખ્સ કોન્ટ્રાક્ટરનું ટ્રેક્ટર પડાવી ગયો

Editor
Last updated: 2026/04/01 at 3:40 PM
4 months ago
Share
SHARE

2.80 લાખની સામે 18 લાખ વસૂલ્યા છતાં વ્યાજખોર શખ્સ કોન્ટ્રાક્ટરનું ટ્રેક્ટર પડાવી ગયો

પઠાણી ઉઘરાણી અને વારંવાર જાનની ધમકીથી ત્રસ્ત કોન્ટ્રાક્ટરે માલવિયાનગર પોલીસમાં નોંધાવી ફરિયાદ

અગ્ર ગુજરાત, રાજકોટ

રાજકોટ શહેરમાં વ્યાજખોરી અને દબાણ દ્વારા ઉઘરાણીનો વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે. એક સરકારી કોન્ટ્રાક્ટરે મજૂરોના પગાર માટે લીધેલા થોડા રૂપિયાના લોન સામે ભારે વ્યાજ ચૂકવ્યા છતાં આરોપીએ વધુ રકમની માંગણી ચાલુ રાખી, સાથે જ ધમકી આપી મિલ્કત કબજે કરી લીધાનું ફરિયાદમાં બહાર આવ્યું છે.
માહિતી મુજબ, કાલાવડ રોડ પર ગુલાબ વાટિકા વિસ્તારમાં રહેતા 54 વર્ષીય મોહનભાઈ ધરમશીભાઈ હાપલિયાએ માલવિયાનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. તેમણે રેલનગર વિસ્તારમાં રહેતા પ્રતિપાલસિંહ સજુભા ગોહિલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ફરિયાદ મુજબ, વર્ષ 2023 દરમિયાન મોહનભાઈને મજૂરોના પગાર માટે તાત્કાલિક નાણાંની જરૂર પડી હતી. તે સમયે તેમની ઓળખ આરોપી સાથે થઈ હતી, જેમણે પોતે ફાઇનાન્સનો ધંધો કરતા હોવાની વાત કરી સહાય કરવાની ખાતરી આપી હતી. ત્યારબાદ મોહનભાઈએ તબક્કાવાર કુલ રૂ.2.80 લાખ રૂપિયા માસિક 3 ટકા વ્યાજે લીધા હતા.
શરૂઆતમાં મોહનભાઈ નિયમિત રીતે વ્યાજ ચૂકવતા હતા, પરંતુ થોડા સમય બાદ આરોપીએ અતિશય વ્યાજની માંગણી શરૂ કરી હતી. ફરિયાદ મુજબ, એક સમયે આરોપીએ દરરોજ રૂ.3 હજાર પ્રમાણે મહિને લગભગ રૂ.2.40 લાખ વ્યાજ માગ્યું હતું, જે ડરના કારણે ચૂકવવું પડ્યું હતું. આ પછી પણ દબાણ યથાવત રાખીને દર મહિને રૂ.50 હજાર વ્યાજ તરીકે વસૂલવામાં આવતું રહ્યું હતું. મોહનભાઈએ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં તેઓએ કુલ રૂ.18.50 લાખથી વધુ રકમ વ્યાજ પેટે ચૂકવી દીધી હોવા છતાં આરોપી વધુ પૈસા માંગતો રહ્યો હતો.
મામલો એટલો વધી ગયો કે આરોપીએ બળજબરીથી મોહનભાઈનું ટ્રેક્ટર પણ કબજે કરી લીધું હતું. કોઠારિયા રોડ પર આવેલી સાઇટ પરથી ટ્રેક્ટર ઉઠાવી લેતાં પીડિત પર વધુ દબાણ ઊભું થયું હતું. આ ઉપરાંત આરોપી દ્વારા સતત ફોન પર ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ છે કે આરોપી પીડિતના ઘરે જઈને પણ ધમકી આપવાનો પ્રયાસ કરતો હતો.
આ ત્રાસથી કંટાળી મોહનભાઈએ પહેલા પોલીસ કમિશનરને અરજી કરી હતી અને ત્યારબાદ માલવિયાનગર પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અધિકારીઓનું કહેવું છે કે સમગ્ર મામલે પુરાવા એકત્રિત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

 

You Might Also Like

શ્રાવણ પહેલા જ રાજકોટ ગ્રામ્યમાં જુગારની મોસમ ખીલી,ચાર દરોડામાં 27 પત્તાપ્રેમીઓ પકડાયા

શંકાસ્પદ ડેરી પ્રોડક્ટ માવા-પનીર સામે રાજકોટ ગ્રામ્ય SOGનો સપાટો

લાલ મરચામાં પ્રતિબંધિત રંગ-તેલની ભેળસેળ કરનાર વેપારીને કોર્ટે ફટકારી સજા

બાલાજી હોસ્પિટલ સામે રઘુવંશી સમાજનો આક્રોશ, રેલી યોજી ન્યાયની માંગ

પડવલામાં સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદે માટી ખનન સમયે જ પોલીસ ત્રાટકી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટમાં દૂષિત પાણીની સમસ્યા અંગે મેયરની ખુલ્લી કબૂલાત: ડ્રેનેજ ભળવા અને જૂની પાઇપલાઇનને ગણાવી જવાબદાર
ગુજરાતરાજકોટ

રાજકોટમાં દૂષિત પાણીની સમસ્યા અંગે મેયરની ખુલ્લી કબૂલાત: ડ્રેનેજ ભળવા અને જૂની પાઇપલાઇનને ગણાવી જવાબદાર

Editor By Editor 5 days ago
બાલાજી હોસ્પિટલ સામે રઘુવંશી સમાજનો આક્રોશ, રેલી યોજી ન્યાયની માંગ
નિવૃત કર્મચારી મંડળોના પ્રમુખોની રાજકોટ ખાતે મહત્વની બેઠક યોજાઈ
ઇન્સ્ટાગ્રામની રીલથી શેરબજારમાં રોકાણની લાલચ આપી સોની વેપારીના પુત્રને 31.20 લાખનો ચૂનો
CBSE દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર છાત્રો માટે ગુણોના વેરીફીકેશનની માર્ગદર્શિકા જાહેર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?