બલસાણા તિર્થ સ્વરૂપ વિમલનાથ સ્વામિ જૈન દેરાસરના આંગણે ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન
કાળી ચૌદસ, દિવાળી, બેસતુ વર્ષના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
બલસાણા તિર્થ સ્વરૂપ વિમલનાથ સ્વામિ જૈન દેરાસરના આંગણે દિવાળીના દિવસો દરમ્યાન આસો વદ ૧૩ને શનિવાર તા.૦૭-૧૧-૨૦૨૬ (કાળીચૌદશ) પદ્મપ્રભુ સ્વામી દીક્ષા કલ્યાણ સાંજે આંગી-આરતિ-પ્રભાવના રાત્રે ૮-૩૦ કલાકે લાભાર્થી લતાબેન કિરીટભાઈ શેઠ
આસો વદ ૧૪ને (0))] રવિવાર તા.૦૮-૧૧-૨૬, મહાવીર સ્વામી મોક્ષ કલ્યાણક (દિવાળી), ઘંટાકર્ણ વીર અનુષ્ઠાન સવારે ૮-૧૦ કલાકે, અષ્ટ પ્રકારી પૂજા – હાર – ખેસ – સુખડી – આરતિના લાભાર્થી લતાબેન કીરીટભાઈ શેઠ હઃ કુશલ નિશાંતભાઈ પરિવાર સાંજે-આંગી-આરતી-પ્રભાવના રાત્રે ૮-૩૦ કલાકે લાભાર્થી દિપ્તીબેન મુકેશભાઈ દોશી પરિવારનૂતન વર્ષના પર્વ દરમ્યાન આદેશો નો લાભ લેનાર ભાગ્યશાળીઓ કારતક સુદ૧ને મંગળવાર તા. ૧૦-૧૧-૨૦૨૬ (નૂતન વર્ષ) જિનાલય દ્વાર ઉદ્ઘાટન સવારે ૫.૧૩ મિનિટે લાભાર્થી નિરંજનાબેન અશ્વિનભાઈ પારેખ પરિવાર, લક્ષ્મી માતાજી દેરીનું બેસતા વર્ષે દ્વાર ઉદ્ઘાટન સવારે ૫.૧૩ મિનિટે લાભાર્થી ભાવનાબેન પ્રફુલભાઈ શેઠ (અરિહંત સાડી) પરિવાર, ચકેશ્વરી માતાજી દેરીનું બેસતા વર્ષે દ્વાર ઉદ્ઘાટન સવારે ૫.૧૩ મિનિટે લાભાર્થી ભાવનાબેન પ્રફુલભાઈ શેઠ(અરિહંત સાડી) પરિવાર, માણીભદ્ર ઈન્દ્ર ડેરીનું બેસતા વર્ષે દ્વાર ઉદ્ઘાટન સવારે ૫.૧૩ મિનિટે લાભાર્થી ભાવનાબેન પ્રફુલભાઈ શેઠ (અરિહંત સાડી) પરિવાર, ઘંટાકર્ણ વીર દેરીનું બેસતા વર્ષે દ્વાર ઉદ્ઘાટન સવારે ૫.૧૩ મિનિટે લાભાર્થી ભાવનાબેન પ્રફુલભાઈ શેઠ (અરિહંત સાડી) પરિવાર મૂળનાયકને સવાલાખ બુંદીનો લાડુ ચઢાવવાનો (અષ્ટપ્રકારી પૂજા બાદ) લાભાર્થી નિરંજનાબેન અશ્વિનભાઈ પારેખ પરિવાર અનંત લબ્ધી નિધાન ગૌત્તમ સ્વામીની પ્રથમ અષ્ટ પ્રકારી પૂજા લાભાર્થી નિરંજનાબેન અશ્વિનભાઈ પારેખ પરિવાર, માણીભદ્ર વીરનું અનુષ્ઠાનના લાભાર્થી ચેતનાબેન અતુલભાઈ પારેખ, દ્વાર ઉદ્ઘાટન સમયે પ્રભાવના લાભાર્થી મહેશભાઈ પ્રાણલાલ દેસાઈ હ: સુરેખાબેન અને સમગ્ર દિવસ પ્રભાવનાના લાભાર્થી રસગુંજન પરિવાર હ; રસીકભાઈ સાંજે આંગી-આરતી-પ્રભાવનાના રાત્રે ૮-૩૦ કલાકે લાભાર્થી ચેતનાબેન અતુલભાઈ પારેખ પરિવાર, જિનાલય ડેકોરેશન. નરોતમભાઈ જાદવજીભાઈ લાઠીયાના આત્મશ્રેયાર્થે હ: હંસાબેન લાઠીયા, જેની વિપુલભાઈ દોશી-કન્વીનર મો. : ૯૨૨૮૭ ૬૫૬૮૮, સહકન્વીનર હરેશભાઈ બાખડા મો. ૯૮૨૫૫ ૧૭૬૫૨, જસ્મીનભાઈ દોશી મો. ૯૪૨૮૨૭૮૦૯૪ની યાદી જણાવે છે.


