By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 day ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    3 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    4 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    5 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Bangladesh Crisis: બાંગ્લાદેશમાં ભડકેલી હિંસાના આજના 10 મોટા અપડેટ વાંચો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Bangladesh Crisis: બાંગ્લાદેશમાં ભડકેલી હિંસાના આજના 10 મોટા અપડેટ વાંચો

agragujaratnews
Last updated: 2024/08/07 at 3:17 PM
2 years ago
Share
Bangladesh Crisis: બાંગ્લાદેશમાં ભડકેલી હિંસાના આજના 10 મોટા અપડેટ વાંચો
SHARE

  • બાંગ્લાદેશમાં હિંસકી ટોળાનું વરવું સ્વરૂપ સામે આવ્યું
  • ટોળાએ બાંગ્લાદેશી સિંગર રાહુલ આનંદના 140 વર્ષ જૂના ઘરે આગચંપી કરી હતી
  • અસામાજિક તત્વોએ અવામી લીગ પાર્ટીના નેતાની હોટલમાં આગ લગાવી દીધી હતી
પાડોશી દેશ એવા બાંગ્લાદેશમાં અત્યારે હિંસાનો દોર યથાવત્ છે. વિદ્યાર્થીઓની અનામક વિરોધી આંદોલન મંગળવારે આખા દેશમાં પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનકારી વિદ્યાર્થીઓની માંગ પર નોબલ પુરસ્કાર વિજેતા અને અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસને વચગાળાની સરકારના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ શહાબુદ્દીન અને વિદ્યાર્થી નેતાઓના વચ્ચે થયેલી બેઠક પછી એવો  નિર્ણય લેવાયો કે આમાં ત્રણ હથિયારધારી દળોના પ્રમુખ પણ હાજર રહે.
આ બાજું બાંગ્લાદેશમાં બે મહિનાથી ચાલી રહેલી હિંસા મંગળવારે પણ રોકાઈ નહીં. અસામાજિક તત્વોએ અવામી લીગ પાર્ટીના નેતાની હોટલમાં આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં ઈન્ડોનેશિયન નાગરિક સહિત 24 લોકો જીવતાં ભૂંજાઈ ગયાં હતાં. હિંસકી ટોળાએ બાંગ્લાદેશી સિંગર રાહુલ આનંદના 140 વર્ષ જૂના ઘરે આગચંપી કરી હતી. આ અગાઉ તેઓને ક્રિકેટરોના ઘરે પણ હિંસકી હુમલા કરીને આગને હવાલે કરી દીધા હતા. જોણે બાંગ્લાદેશમાં હિંસાના દોરની તવારિખ.
1. બીએનપી નેતા અને પૂર્વ પીએમ ખાલિદા જિયાને જેલથી મુક્ત કર્યા પછી વિદ્યાર્થીઓના પ્રદર્શન પર ચિંતા વ્યક્ત કરાઈ, તેઓએ સત્તા પરિવર્તન પછી ચાલુ હિંસા, બર્બરતા અને સંશાધનો નુકસાન પર ખેદ વ્યક્ત કર્યો હતો.
2. પૂર્વ પીએમ શેખ હસીનાના રાજીનામા પછીથી તેઓ ભારત જતાં રહ્યાં. પહેલા તેઓની યોજના લંડન અથવા ફિનલેન્ડ જવાનો પ્લાન કર્યો હતો, પરંતુ ત્યાંની સરકારે મંજૂરી ન આપતા હાલ તેઓ ભારતમાં જ રહેશે.
3. બાંગ્લાદેશમાં મંગળવારે અવામી લીગ અને તેની સહયોગી પાર્ટીઓના 29 નેતાઓ અને પરિવારનાં સભ્યોનાં મૃતદેહ મળી આવ્યાં હતાં.
4. સોમવારે હિંસકી ટોળાએ અવામી લીગ પાર્ટી સાથે સંકળાયેલ એક નેતાની હોટલમાં આગચંપી કરી હતી. આ ઘટનામાં એક ઈન્ડોનેશિયન નાગરિક સહિત 24 લોકોનાં મોત થયા હતા.
5. મોહીબુલ ચૌધરી, જે હસીના સરકારમાં શિક્ષણ પ્રધાન હતા, ગ્રામીણ વિકાસ પ્રધાન મોહમ્મદ તાજુલ, નાણા પ્રધાન અબુલ હસન અલી, રમત-ગમત પ્રધાન નઝમુલ હસન અને અન્ય પક્ષના નેતાઓ હિંસામાં માર્યા જવાના ડરથી દેશ છોડીને ભાગી ગયા હતા.
 
6. બાંગ્લાદેશ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ એએમ મહબૂબે કહ્યું કે અમે ભારત સાથે સારા સંબંધો જાળવી રાખવા માંગીએ છીએ. તમને જણાવી દઈએ કે મહેબૂબ વિપક્ષી પાર્ટી BNPના મહાસચિવ છે.
7. હિંસાને કારણે છેલ્લા 2 દિવસથી બંધ કરાયેલી હવાઈ સેવાઓ આજે ફરી શરૂ થશે. આજે એર ઈન્ડિયા, વિસ્તારા અને ઈન્ડિગો બુધવારે દિલ્હીથી ઢાકાની નિર્ધારિત ફ્લાઈટનું સંચાલન કરશે.
8. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં આવેલા નવા પલટન મેદાનમાં પૂર્વ પીએમ ખાલિદા જિાની બીએનપી પાર્ટી આજે એક જનસભા આયોજિત કરશે. આ જનસભાને ખાલિદા જિયાના દીકરા તારિક રહેમાન સંબોધિત કરશે.
9. બાંગ્લાદેશમાં હિંદુઓ પર હુમલાને લઈ મંગળવારે ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે સંસદમાં નિવેદન આપ્યું હતું. વિદેશ મંત્રીએ જણાવ્યું કે, અમે ઢાકા વહીવટી તંત્રના સંપર્કમાં છીએ. હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, મંદિરોમાં આગચંપી થઈ રહી છે અને લધુમતીઓની દુકાનો-બિઝનેસ પ્રતિષ્ઠાનોમાં લૂંટ થઈ રહી છે, જે ચિંતાજનક છે.
10. બાંગ્લાદેશમાં હિંદુ-બૌદ્ધ અને ખ્રિસ્તી એકતા પરિષદના જણાવ્યા પ્રમાણે સોમવારથી અત્યાર સુધી હિંદુઓના 300 ઘર અને વેપારી પ્રતિષ્ઠાનોમાં તોડફોડ કરવામાં આવી છે. આ ઉપરાંત 15થી 20 હિંદુ મંદિરોને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. અત્યાર સુધી હિંસાના જુદાજુદા કેસમાં 40 લોકો ઈજાગ્રસ્ત થયા છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર
રાજકોટ

ગોંડલના ભોજપરા નજીક સિંગતેલ ભરેલ ટ્રક સાથે રાજસ્થાનીઓ ફરાર

Editor By Editor 3 days ago
બાઇકના હુકમાં લટકાવેલ રૂ.૯૮ હજાર રોકડ ભરેલા થેલાની ચોરી
ગોંડલના ચોરડી ગામ પાસે ટ્રક હડફેટે બાઇક સવાર યુવાનનું મોત
 જેતપુરના દેરડીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા તૈયાર ઘઉંનો પાક બળીને ખાખ
માધવપુર ઘેડના ઐતિહાસિક મેળાનો આજથી પ્રારંભ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?