By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    3 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    4 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    5 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    6 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: બેક-ટુ-બેક સદી બાદ યશસ્વી જયસ્વાલને થયો મોટો ફાયદો, ICC રેન્કિંગમાં લગાવી છલાંગ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સ્પોર્ટ્સ

બેક-ટુ-બેક સદી બાદ યશસ્વી જયસ્વાલને થયો મોટો ફાયદો, ICC રેન્કિંગમાં લગાવી છલાંગ

agragujaratnews
Last updated: 2024/02/22 at 8:34 AM
2 years ago
Share
બેક-ટુ-બેક સદી બાદ યશસ્વી જયસ્વાલને થયો મોટો ફાયદો, ICC રેન્કિંગમાં લગાવી છલાંગ
SHARE

  • યશસ્વી જયસ્વાલ હાલમાં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે
  • ICCએ તાજેતરમાં ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે
  • જયસ્વાલે ટેસ્ટ રેન્કિંગમાં 14 સ્થાનની જોરદાર છલાંગ લગાવી

ભારતીય ટીમનો સ્ટાર ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ હાલમાં ટેસ્ટમાં ઈંગ્લેન્ડના બોલરોની ધોલાઇ કરી રહ્યો છે. પ્રથમ વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં બેવડી સદી ફટકાર્યા બાદ તેણે રાજકોટ ટેસ્ટની બીજી ઇનિંગમાં પણ બેવડી સદી ફટકારી હતી. જે બાદ આ યુવા ઓપનિંગ બેટ્સમેને ICC ટેસ્ટ રેન્કિંગમાં જબરદસ્ત ફાયદો કર્યો છે. જયસ્વાલે ટેસ્ટ રેન્કિંગમાં 14 સ્થાનનો જોરદાર છલાંગ લગાવ્યો છે અને તે 15માં સ્થાને પહોંચી ગયો છે. હાલમાં તેના 699 પોઈન્ટ છે. જોકે, ઈંગ્લેન્ડ સામે હજુ બે ટેસ્ટ મેચ બાકી છે અને જે રીતે જયસ્વાલ બેટિંગ કરી રહ્યો છે. તેને જોઈને લાગે છે કે સિરીઝના અંત સુધીમાં તે ટોપ 10માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે.

ટોપ 15માં ચાર ભારતીય

ICCએ તાજેતરમાં ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યું છે. જેમાં ચાર ભારતીયોએ ટોપ 15માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ યાદીમાં વિરાટ કોહલી ટોપ 10માં 7મા સ્થાને છે. જ્યારે કેપ્ટન રોહિત શર્મા 11માં સ્થાન પર છે. ત્યારબાદ ભારતીય ટીમનો સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત 14માં સ્થાને છે અને હવે યશસ્વી જયસ્વાલ 15માં સ્થાને પહોંચી ગયો છે. આ પછી હવે ચાર ભારતીય બેટ્સમેન ટોપ 15માં પોતાનું સ્થાન બનાવવામાં સફળ થયા છે.

કેન વિલિયમસન ટોપ પર

ન્યુઝીલેન્ડનો પૂર્વ કેપ્ટન કેન વિલિયમસન શાનદાર ફોર્મમાં છે. હેમિલ્ટનમાં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં તેણે વિજયી સદી ફટકારી હતી. સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટની બીજી ઇનિંગમાં વિલિયમસન નંબર 3 પર બેટિંગ કરવા આવ્યો હતો. જે બાદ તેણે 133 રનની અણનમ ઇનિંગ રમી હતી. કેન વિલિયમસનની આ સદીની ઇનિંગની મદદથી ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ ઈતિહાસની પ્રથમ સીરિઝ જીતી હતી.

શાનદાર ફોર્મમાં છે યશસ્વી જયસ્વાલ

ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. જયસ્વાલે આ સીરિઝમાં અત્યાર સુધીમાં 500થી વધુ રન બનાવ્યા છે. આ સિવાય તેણે આ સિરીઝમાં સૌથી વધુ બે બેવડી સદી પણ ફટકારી છે. દરેક દિગ્ગજ ખેલાડી આ યુવા બેટિંગના વખાણ કરતા જોવા મળે છે. જો 22 વર્ષીય યશસ્વી જયસ્વાલ આ જ રીતે સીરિઝમાં બેટિંગ કરવાનું ચાલુ રાખશે તો સીરિઝના અંત સુધીમાં તે ટોપ 10માં પોતાનું સ્થાન બનાવી લેશે. તમને જણાવી દઈએ કે યશસ્વી જયસ્વાલે અત્યાર સુધી માત્ર 7 ટેસ્ટ મેચ રમી છે.

You Might Also Like

Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના

Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO

Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO

ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!

ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
બાઇકના હુકમાં લટકાવેલ રૂ.૯૮ હજાર રોકડ ભરેલા થેલાની ચોરી
રાજકોટ

બાઇકના હુકમાં લટકાવેલ રૂ.૯૮ હજાર રોકડ ભરેલા થેલાની ચોરી

Editor By Editor 3 days ago
‘ખબર રાજકોટ ની’ પખવાડિક માધ્યમના સંચાલકોને ઉઠાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો
કુવાડવામાં પાણી વિતરણની ફરજ બજાવતા કર્મચારી પર હૂમલો
નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા
જેતપુરમાં પ્રેમસંબંધનો ખાર રાખી મહિલાનું અપહરણ : ૬ આરોપી પકડાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?