By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    1 week ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    1 week ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    1 week ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    1 week ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    South Africaના કેપ્ટન ટેમ્બા બાવુમાનું નામ કોણે રાખ્યું? જાણો
    South Africaના કેપ્ટન ટેમ્બા બાવુમાનું નામ કોણે રાખ્યું? જાણો
    60 minutes ago
    Shubman Gillનું ધમાકેદાર પ્રદર્શન, ઇંગ્લેન્ડમાં ફટકારી શાનદાર ફિફ્ટી
    Shubman Gillનું ધમાકેદાર પ્રદર્શન, ઇંગ્લેન્ડમાં ફટકારી શાનદાર ફિફ્ટી
    2 hours ago
    2026 સુધી ભારતીય ક્રિકેટ ટીમ રહેશે ખુબજ વ્યસ્ત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
    2026 સુધી ભારતીય ક્રિકેટ ટીમ રહેશે ખુબજ વ્યસ્ત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
    3 hours ago
    WTC Final 2025: વિરાટ-રોહિત  ન કરી શક્યા તે માર્કરમે કરી બતાવ્યું
    WTC Final 2025: વિરાટ-રોહિત ન કરી શક્યા તે માર્કરમે કરી બતાવ્યું
    4 hours ago
    Cricket: IND vs NZ સીરીઝ માટે BCCIની તૈયારી, આ શહેરોમાં રમાશે મેચ
    Cricket: IND vs NZ સીરીઝ માટે BCCIની તૈયારી, આ શહેરોમાં રમાશે મેચ
    17 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Israelમાં સંસદ ભંગ કરવા રજૂ કરાયું બિલ, નેતાન્યાહૂની સરકાર પર સંકટના વાદળ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

Israelમાં સંસદ ભંગ કરવા રજૂ કરાયું બિલ, નેતાન્યાહૂની સરકાર પર સંકટના વાદળ

AgraGujarat Rajkot
Last updated: 2025/06/12 at 9:51 AM
2 days ago
Share
Israelમાં સંસદ ભંગ કરવા રજૂ કરાયું બિલ, નેતાન્યાહૂની સરકાર પર સંકટના વાદળ
SHARE

ગાઝા સાથે યુદ્ધ સ્થિતિ વચ્ચે ઇઝરાય અત્યારે રાજકીય સંકટનો સામનો કરી રહ્યું છે. આજે બુધવારના રોજ ઇઝરાયલમાં સંસદ ભંગ કરવા માટે એક બિલ રજૂ કર્યું. વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહૂની સરકાર ગઠબંધનની સરકાર છે. અને આ ગઠબંધન સરકારમાં કેટલાક અતિ-રૂઢિચુસ્ત સાથી પક્ષો છે. નેતાન્યાહૂના ગઠબંધનમાં જોડાયેલા અતિ-રૂઢિચુસ્ત પક્ષો વિપક્ષના પ્રસ્તાવનું સમર્થન કરી શકે છે. જો આમ થશે તો નેતાન્યાહૂ સરકાર પડી ભાગશે અને ઇઝરાયલમાં ફરી ચૂંટણી યોજવાની જરૂર પડી શકે છે.

વિપક્ષના પ્રસ્તાવના સમર્થનની આપી ચેતવણી

દુનિયામાં અત્યારે યુક્રેન અને રશિયા તેમજ ઇઝરાયલ અને ગાઝા વચ્ચે યુદ્ધ સ્થિતિનો તણાવ દૂર થયો નથી. દરમિયાન ઇઝરાયલ અત્યારે રાજકીય મોરચે પણ ઘેરાયું છે. ઇઝરાયલમાં વિપક્ષ દ્વારા સંસદ ભંગ કરવા બિલ રજૂ કરવામાં આવ્યું હતું. અને વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની ગઠબંધનમાં રહેલા સાથી અતિ-રૂઢિચુસ્ત પક્ષોએ પણ તેમને ચેતવણી આપી છે કે તેઓ વિપક્ષના પ્રસ્તાવનું સમર્થન કરી શકે છે. નેતાન્યાહૂ સરકાર પર સંકટના વાદળનો મામલો લશ્કરી સેવા સાથે સંકળાયેલો છે. 

કેમ સંસદ ભગનું બિલ રજૂ કરાયું

ઇઝરાયલમાં વિપક્ષ દ્વારા સંસદ ભંગ કરવા બિલ રજૂ કરવાનું મૂળ કારણ લશ્કરી સેવામાંથી અતિ-રૂઢિચુસ્ત યુવાનોને મુક્તિ આપતો કાયદો છે. નેતાન્યાહૂ સરકાર અત્યાર સુધી બિલ પસાર કરી શકી નથી. ગાઝા યુદ્ધને કારણે લશ્કરી સેવામાંથી યુવાનોને મુક્ત કરવાનો મામલો વધુ સંવેદનશીલ બન્યો છે. વિપક્ષનું કહેવું છે કે અત્યારે જ્યારે યુદ્ધ સ્થિતિનો માહોલ છે અને મોટાભાગના યુવાનો લશ્કરમાં સેવા આપી રહ્યા છે ત્યારે ચોક્કસ સમુદાયના યુવાનોને મુક્તિ આપવી એ અયોગ્ય છે. અને આ મામલે નેતાન્યાહૂ સરકાર પર સંકટના વાદળ તોળાયા છે. જો વિપક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલ બિલને નેતાન્યાહૂના સાથી દળોનો ટેકો મળશે તો નિશ્ચિતપણે ઇઝરાયલમાં ચૂંટણી આવશે.

You Might Also Like

Iranમાં રહેતા ભારતીયો માટે હેલ્પલાઈન નંબર જાહેર કરાયો, ફોલો કરો સેફ્ટી રુલ્સ

Russia Earthquake: રશિયામાં 6.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, સામે આવ્યુ મોટુ કારણ

Israel Iran Conflict: આ તો શરૂઆત છે, હજી તો…નેતન્યાહૂની ઇરાનને વોર્નિંગ

World : સ્પેસમાંથી ધરતી પર લગાવી છલાંગ, વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યુ સ્થાન

Israel Iran War: તેલ અવીવ-જેરૂસલમ,ગોલાન હાઇટ્સમાં સાયરન વાગ્યા

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Team Indiaમાં આ ખેલાડીને ન મળી તક, તો ખેલાડીએ અપનાવ્યો નવો રસ્તો!
સ્પોર્ટ્સ

Team Indiaમાં આ ખેલાડીને ન મળી તક, તો ખેલાડીએ અપનાવ્યો નવો રસ્તો!

By 4 days ago
Rinku singh અને પ્રિયા સરોજની આજે સગાઇ,અખિલેશ યાદવ સહિત 300 VIP મહેમાન
WTC 2025: કાગિસો રબાડા સામે ઓસ્ટ્રેલિયન બેટ્સમેન લાચાર, ખેલાડીએ લીધી 5 વિકેટ
Bharat Gaurav Train: પ્રવાસીઓને છત્રપતિ શિવાજી મહારાજની વિરાસતના દર્શન કરાવશે
US: ઇમિગ્રેશન રેડનો વિરોધ પ્રદર્શન કરી રહેલાને ટ્રમ્પની ધમકી,હવે ખેર નહી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?