By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    પરિશ્રમ વિના મળેલ પૈસો ક્યારેય ટકતો નથી
    2 weeks ago
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    સૌભાગ્ય સુંદરી વ્રત : અખંડ સૌભાગ્ય અને સૌંદર્યનું વ્રત
    2 weeks ago
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું!
    2 weeks ago
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    એક હાથમાં કૃપાણ બીજા હાથમાં સ્ત્રીનું માથું
    2 weeks ago
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    ઉજ્જૈનના ચિંતામન ગણેશજીના મંદિરમાં ભક્તો ઊંધો સ્વસ્તિક બનાવે છે!
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL 2026 માટે Rajasthan Royalsની સંપૂર્ણ ટીમ તૈયાર, આ ખેલાડીઓ માટે ટીમે તિજોરી ખોલી
    IPL 2026 માટે Rajasthan Royalsની સંપૂર્ણ ટીમ તૈયાર, આ ખેલાડીઓ માટે ટીમે તિજોરી ખોલી
    27 minutes ago
    IPL Auction 2026 players Full list: કયો ખેલાડી કઈ ટીમમાં ગયો? જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
    IPL Auction 2026 players Full list: કયો ખેલાડી કઈ ટીમમાં ગયો? જુઓ તમામ 10 ટીમોનું આખું લિસ્ટ
    1 hour ago
    IPL 2026 Auction: IPL 2026 માટે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ફાઇનલ થઈ, હરાજીમાં SRHની અલગ રણનીતિ દેખાઈ
    IPL 2026 Auction: IPL 2026 માટે સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ ફાઇનલ થઈ, હરાજીમાં SRHની અલગ રણનીતિ દેખાઈ
    2 hours ago
    IPL 2026 Auction: 2026ની IPL સીઝન માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ થઈ ફાઇનલ
    IPL 2026 Auction: 2026ની IPL સીઝન માટે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ થઈ ફાઇનલ
    3 hours ago
    IPL 2026 Auction: RCBએ આ યુવા ઓલરાઉન્ડર ખેલાડીને 17 ગણા ભાવે ખરીદ્યો
    IPL 2026 Auction: RCBએ આ યુવા ઓલરાઉન્ડર ખેલાડીને 17 ગણા ભાવે ખરીદ્યો
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: ભારતમાં સી.એ.એ. લાગુ કરવા પાછળના મુખ્ય કારણો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

ભારતમાં સી.એ.એ. લાગુ કરવા પાછળના મુખ્ય કારણો

agragujaratnews
Last updated: 2024/03/12 at 8:47 PM
2 years ago
Share
ભારતમાં સી.એ.એ. લાગુ કરવા પાછળના મુખ્ય કારણો
SHARE

પાકિસ્તાનમાં હિન્દુ છોકરીઓનું ફરજીયાત ધર્માંતરણ અને હિન્દુઓ ઉપર અત્યાચાર મુખ્ય સમસ્યા

પાકિસ્તાનમાં ૪પ લાખ હિન્દુઓ વસે છે : સિંધ પ્રાંતમાં હિન્દુઓના ફરજીયાત ધર્માંતરણ સામે વિધાનસભાએ ઠરાવ લાવ્યો પણ ગવર્નરે ઉડાવી દીધો હતો

કોઇ પણ દેશની વય માટે ૭પ વર્ષની વય ખાસ વધુ ન કહેવાય. ભારત અને પાકિસ્તાન એક જ દેશના બે ભાગલા થયા. ૧૯૪૭માં ટુ નેશન થિયરી ઉપર બ્રિટીશરોએ લુચ્ચાઇ કરી અને બન્ને દેશોના ભાગલા કર્યા. વિશ્વના ઇતિહાસમાં કદી ન ભુલાય એવા દંગાઓ,બળાત્કાર અને પ્રતાડનના એ લોહિયાળ દિવસોના જખમ સમયે સમયે યાદ આવી જાય છે. ખાસ કરીને બન્ને દેશની જે તે સમયની સરહદના વિસ્તારો પંજાબ વગેરેની મહિલાઓ અને બાળકોએ આ દંગાઓમાં ખુબ યાતના અને લાચારી ભોગવી હતી. ૧૯પ૧માં ભારત પ્રજાસતક બન્યુ. ભારત બિનસાંપ્રદાયિક રાષ્ટ્રની થિયરી ઉપર આગળ વધ્યુ. પાકિસ્તાન પણ બંધારણીય રીતે તમામ નાગરિકોના સમાન અધિકાર ઉપર આગળ વધ્યુ. આજે પણ પાકિસ્તાનનું બંધારણ તમામ નાગરિકો માટે સમાન અધિકારની જોગવાઇ ધરાવે છે. પરંતુ ઇસ્લામ પાકિસ્તાનમાં પ્રાધાન્ય ધરાવે છે. આથી સમયાંતરે બિન ઇસ્લામી લઘુમતી એટલે કે હિન્દુ,શીખ,સિંધી તથા અન્ય લઘુમતી ધર્મનુ પાલન કરતી જાતીઓ માટે પાકિસ્તાનમાં સમાનતાને બદલે અસહિષ્ણુતા વધતી ગઇ.

Contents
પાકિસ્તાનમાં હિન્દુ છોકરીઓનું ફરજીયાત ધર્માંતરણ અને હિન્દુઓ ઉપર અત્યાચાર મુખ્ય સમસ્યાપાકિસ્તાનમાં ૪પ લાખ હિન્દુઓ વસે છે : સિંધ પ્રાંતમાં હિન્દુઓના ફરજીયાત ધર્માંતરણ સામે વિધાનસભાએ ઠરાવ લાવ્યો પણ ગવર્નરે ઉડાવી દીધો હતો

આ બાબત પ્રજા પુરતી મર્યાદીત રહેવાને બદલે શાસનમાં પણ જોવા મળી સિંધ પ્રાંત,બલુચિસ્તાન,પંજાબ અને પખ્તુન પ્રાંતમાં જયાં હિન્દુઓની વસતિ નોંધ પાત્ર છે. સિંધના ઉમરકોટ,થરપારકર,મીરપુરખાસ,બદીન વગેરે પ્રાંતમાં હિન્દુઓની વસતિ રર ટકાથી પર ટકા સુધી છે. છતાં આ પ્રાંતમાં હિન્દુ સગીર દિકરીઓના અપહરણ કરી તેને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવવાની પ્રવૃતિની ખુબ ફરિયાદો રહી છે. સિંધ એસેમ્બલીએ ધર્માંતરણ રોકવા કાનુની ઠરાવ પણ કર્યો હતો. પરંતુ સિંધના ગવર્નરે  આ ઠરાવને ખાસ સતાથી રોકી દીધો હતો.

પાકિસ્તાનમાં ર૦૧૭ની વસતિ ગણતરી મુજબ ૪પ લાખ હિન્દુઓ વસે છે. જેમાંના મહતમ સિંધપ્રાંત,બલુચિસ્તાન અને પખ્તુનઘાટમાં વસે છે. પાકિસ્તાનમાં હિંગળાજ માતાજીનું મંદિર ખુબ પ્રખ્યાત છે. પરંતુ સતા આશ્ચીત ઇસ્લામી ધર્મમાં હિન્દુઓનું પ્રતાડન વધ્યુ છે. વરસે એક હજાર હિન્દુ છોકરીઓના અપહરણ કરી તેને ઇસ્લામ ધર્મ ફરજીયાત અંગીકાર કરાવ્યાનું સિંધી સંગઠને જાહેર કર્યુ છે. અફઘાનિસ્તાન અને બંગ્લાદેશમાં પણ આ સમશ્યા છે. આથી ભારતે પાકિસ્તાન,બંગ્લાદેશ અને અફાઘાનિસ્તાનમાં વસતાં લઘુમતી નાગરિકો માટે જે ભારતમાં શરણાર્થી તરીકે આવે છે તેમને માટે  સી.એ.એ.  લાગુ પાડયો. છે. આ કાનુન પસાર તો ર૦૧૯ની સાલમાં થઇ ગયો હતો. પરંતુ જયાં સુધી કાયદાના અમલનું નોટિફિકેશન બહાર ન પડે ત્યાં સુધી તેનો અમલ ન થઇ શકે. દેશમા આ કાયદાના વિરોધને કારણ તેના અમલનું નોટિફિકેશન બહાર પાડવામાં નહોતું આવતું પરંતુ અંતે ગઇ કાલે મોદી સરકારે આ કાયદાના અમલનું નોટિફિકેશન જારી કરી દીધુ.

સી.એ.એ. પાકિસ્તાન,બંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં આવેલા શરણાર્થી લઘુમતી એટલે કે બિનમુસ્લીમ હિન્દુ,શીખ,જૈન,પારસી,સીંધી,બૌધ,જૈન નાગરિકોને ભારત સન્માન સહિત નાગરિક અધિકાર આપશે. જેને સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એકટ (ર૦૧૯) કહેવાય છે.

વિધિની વક્રતા એ છે કે મૂળ ભારતિય કે હિન્દુ જે પાકિસ્તાન સહિતના ત્રણ ઇસ્લામિક દેશમાં પ્રતાડિત થયેલા હિન્દુ સહિતના લઘુમતીને ભારતમાં શરણ આપવામાં દેશની ભારતની લઘુમતી વિરોધ કરે છે. દેશના કેટલાંક લઘુમતી બહુમુલક પ્રાંતોમાં તો અર્ધલશ્કરી દળ તહેનાત કરવુ પડયુ છે. બે દેશ વચ્ચે આ જ ફરક છે. પાકિસ્તાનમાં લઘુમતી પ્રતાડિત છે. ભારતમાં બહુમતીનો પણ વિરોધ થઇ શકે છે.

જો કે હવે પરિસ્થિતિ પલટાઇ છે. જે રીતે પાકિસ્તાન દેવાળિયુ થઇ રહયુ છે અને પાકિસ્તાનીઓ બહુમતી ઇસ્લામિક નાગરિકો ભારતની પ્રગતિ જોઇને તેમના ભ્રષ્ટ અને બિનકાર્યક્ષમ નેતાઓની બુરાઇ કરવા માંડયા છે. ભારતની વિશ્વમાં જે શાખ બંધાઇ રહી છે તેની સામે ધર્માંધ પાકિસ્તાની શાસકનોની વિશ્વમાં બેઇજજતી થઇ રહી છે તેથી સરેરાશ પાકિસ્તાની ગિન્નાયો છે. છેલ્લા દસ વર્ષમાં ભારતમાં જે બદલાવ આવ્યો છે. એ જોઇને હવે પાકિસ્તાનીઓને અફસોસ થઇ રહયો છે. પાકિસ્તાન પરસ્તો માટે પણ હવે વિચારવાનો સમય આવી ગયો છે.

ખુદ પાકિસ્તાનમા એક એવો વર્ગ ઉભો થઇ રહયો છે કે જે ખુલ્લે આમ ભારતના પી.એમ. મોદીના વખાણ કરી રહયો છે. ભારતની પ્રગતિના દાખલા આપી રહયો છે. એ સમય દૂર નથી કે પાકિસ્તનના સિંધ સહિતના પ્રાંતમાંથી ફરી એક વખત વિભાજનનો અવાજ ઉઠે. ભારત સાથે આવા પ્રાંતની પ્રજાને જોડાવાની માગણી બુલંદ થશે.

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Bharuch:મોબાઇલ ટાવરના રૂમમાંથી રૂા.2 લાખના સામાનની ચોરી
ગુજરાત

Bharuch:મોબાઇલ ટાવરના રૂમમાંથી રૂા.2 લાખના સામાનની ચોરી

AgraGujarat Rajkot By AgraGujarat Rajkot 20 hours ago
Patan: રૂપપુરના મંદિરમાં ચોરી મુદ્દે ગામના જ શખ્સ સામે ફરિયાદ
Ahmedabad: ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ
IPL 2026 Auction : ઓક્શનમાં અનસોલ્ડ રહ્યા પૃથ્વી શો, જૈક ફ્રેઝર મૈકગર્ક અને ડેવોન કૉનવે, કોઈએ ન લગાવી બોલી
શ્રીનગરમાં તાપમાન શૂન્ય ડિગ્રી સુધી પહોંચી ગયુ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?