શાળામા હાજરી દરમિયાન યસ સર નહી પણ "જયશ્રી રામ"
સ્કૂલોના બાળકો રંગાયા શ્રી રામની ભક્તિના રંગમાં અમદાવાદની સ્કૂલમાં બાળકો બોલી રહ્યા…
રાજયમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો થયો શરૂ
24 કલાકમાં વિવિધ શહેરમાં લઘુતમ તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી ગગડયો…
PG મેડિકલના વિદ્યાર્થીઓને કોલેજો હોસ્ટેલ માટે ફરજ પાડી શકશે નહીં
પીજી મેડિકલના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની વ્યવસ્થા કરવી ફરજિયાતહોસ્ટેલ માટે મજબૂર કરનારી કોલેજો…
કોંગ્રેસ શાસિત રાજ્યો પણ મોંઘા ભાવે વીજળી ખરીદે છે : ઊર્જામંત્રી
મોંઘી વીજળી બાબતે વિધાનસભામાં ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈનો જવાબમોંઘી વીજળી ના ખરીદીએ તો…
ગુજરાતના 21.87 લાખ લઘુઉદ્યોગો 1 કરોડથી વધુ લોકોને રોજગારી આપી રહ્યા છે
દેશમાં માઈક્રો, સ્મોલ અને મીડિયમ ઉદ્યોગોમાં 1 કરોડથી વધુ રોજગારી આપતા 6…
વિદેશમાં મોકલેલ પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહી યુવતીના 19 લાખ પડાવ્યા
સોફ્ટવેર એન્જિનિયર યુવતીને મુંબઈ સાઈબર ક્રાઇમના PIના નામે ધમકીઓયુવતીએ સાઈબર ક્રાઇમ પોલીસ…
25મીએ દ્વારકામાં સિગ્નેચર બ્રિજ અને રાજકોટમાં એમ્સનું PMના હસ્તે લોકાર્પણ
દ્વારકાધીશના દર્શન બાદ અબજોના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટનરાજકોટમાં રોડ-શો, જાહેરસભા : અધિકારીઓ દ્વારા…
સુરેન્દ્રનગરના મેઈન રોડ પરથી હટાવેલા પાથરણાંવાળા-લારીવાળાને કાયમી રિવરફ્રન્ટ પર ખસેડવા માગણી
શહેરના મોચી બજાર પાસે વેપારીઓને દરરોજ ચકમક ઝરતી હોવાની વેપારીઓની ફરિયાદશહેરમાંથી લારી-પાથરણાંવાળાને…
ઝાલાવાડના 1,777 આવાસોની ચાવી આજે લાભાર્થીઓને અપાશે
PMની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં જિલ્લાની 5 વિધાનસભા દીઠ અલગ-અલગ કાર્યક્રમ યોજાશેPM આવાસ યોજના…

