By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    1 day ago
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    ગ્રંથમુકત સદગ્રંથ આપણને ગ્રંથિઓથી મુકત કરે છે : મોરારિબાપુ
    2 days ago
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    3 weeks ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    4 weeks ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    4 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    8 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    8 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    8 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    8 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    8 months ago
  • EpaperEpaperEpaper
Reading: 25મીએ દ્વારકામાં સિગ્નેચર બ્રિજ અને રાજકોટમાં એમ્સનું PMના હસ્તે લોકાર્પણ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

25મીએ દ્વારકામાં સિગ્નેચર બ્રિજ અને રાજકોટમાં એમ્સનું PMના હસ્તે લોકાર્પણ

agragujaratnews
Last updated: 2024/02/10 at 4:07 AM
3 years ago
Share
25મીએ દ્વારકામાં સિગ્નેચર બ્રિજ અને રાજકોટમાં એમ્સનું PMના હસ્તે લોકાર્પણ
SHARE

  • દ્વારકાધીશના દર્શન બાદ અબજોના મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન
  • રાજકોટમાં રોડ-શો, જાહેરસભા : અધિકારીઓ દ્વારા તડામાર તૈયારી
  • વડાપ્રધાનનો સૌરાષ્ટ્રમાં બે દિવસનો કાર્યક્રમ ફાયનલ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે

લાંબા સમયની અટકળ બાદ અંતે વડાપ્રધાનનો રાજકોટ-દ્વારકાનો કાર્યક્રમ ફાયનલ થયો છે. આગામી 25મીએ વડાપ્રધાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓને મેડિકલ સારવારની ગિફ્ટ આપનાર છે. રાજ્યની એકમાત્ર ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડિકલ સાયન્સ(એમ્સ), જનાના અને રાજકોટના નવા રેસકોર્ષ એટલે કે અટલ સરોવરનું લોકાર્પણ કરનાર છે.

વડાપ્રધાનનો સૌરાષ્ટ્રમાં બે દિવસનો કાર્યક્રમ ફાયનલ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. અગાઉ વડાપ્રધાન રરમીએ દ્વારકામાં સિગ્નેચર બ્રીજનું લોકાર્પણ કરનાર હતા અને તેની તૈયારી પણ વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી હતી. હવે આ કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાનનો રરમીનો કાર્યક્રમ બે દિવસ પાછો ઠેલાઈ 24મીનો થઈ ગયો છે અને વડાપ્રધાન 24મીના બપોર પછી દ્વારકા આવી પહોચશે અને દ્રારકા સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે. બીજા દિવસે એટલે કે, તા. રપના સવારના વડાપ્રધાન સૌપ્રથમ દ્વારકાધીશના દર્શન કરી રૂ.1000 કરોડના ખર્ચે દ્વારકાના ઓખાથી બેટદ્વારકા વચ્ચે 2.75 કિે.મીના ઐતિહાસિક સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરી રાજકોટ આવશે. રાજકોટમાં બપોરેના સમયે ખંઢેરી પાસે 201 એકરમાં રૂ.1195 કરોડના ખર્ચે સાકાર થતી એમ્સમાં 250 બેડની હોસ્પિટલનું લોકાર્પણ કરનાર છે.

ત્યારબાદ રાજકોટમાં રૂ.100 કરોડના ખર્ચે તૈયાર થયેલી 150 વર્ષ જૂની અને રાજયની સૌ પ્રથમ 11 માળની જનાના હોસ્પિટલનું પણ લોકાર્પણ કરનાર છે. 11 માળની અલાયદી હોસ્પિટલનું વડાપ્રધાન રૂબરૂ નિરીક્ષણ કરે તેવો કાર્યક્રમ ઘડાઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ઉપરાંત સ્માર્ટ સિટી રાજકોટમાં 136 કરોડના ખર્ચે બનેલ અટલ સરોવરનું પણ લોકાર્પણ કરનાર હોવાનું જાણવા મળ્યું છે.રાજકોટમાં વડાપ્રધાનનો કાર્યક્રમ નક્કિ થતાં જ તંત્ર દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. હજૂ વડાપ્રધાનનો મિનીટ ટુ મિનીટ કાર્યક્રમ આવ્યો નથી પરતું રેસકોર્ષ મેદાન કે એમ્સ ખાતે વડાપ્રધાનની જાહેરસભા અને રાજકોટમાં રોડ-શો કરવામાં આવે તેવી પણ અટકળો ચાલી રહી છે.

PMએ જે ખાતમુહૂર્ત કર્યા એ પ્રોજેક્ટનું તેમના હસ્તે ઉદ્ઘાટન

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અબજો રૂપિયાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનુ વડાપ્રધાને ખાતમુહૂર્ત કર્યું હતું. તે દ્વારકાના સિગ્નેચર બ્રીજ અને રાજકોટની એમ્સનું વચ્યુઅલથી ભૂમિપૂજન કર્યું હતું. તે પ્રોજેક્ટ તૈયાર થઈ જતા હવે વડાપ્રધાનના હસ્તે ખૂલ્લા મુકવામાં આવનાર છે.

You Might Also Like

શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથ મહાદેવને દોઢ લાખ ભાવિકોએ શીશ ઝુકાવ્યુ

વેરાવળમાંથી SOG એ નકલી કેમીકલ બનાવતી મીની ફેકટરી ઝડપી, 1.50 લાખનો મુદામાલ જપ્ત

વેરાવળના દરિયાકાંઠે 40 ફૂટ લાંબી હમ્પબેક વ્હેલનો મૃતદેહ તણાઈ આવ્યો

માંગરોળ માનખેત્રા મુકામે  ખેડૂત સંમેલન યોજાયું

જેતપુરમાં મલ્લિકાર્જુન ખડગેના કાર્યક્રમ સ્થળે “શુદ્ધિકરણ” ના નામે હવન કરાતા વિરોધ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત ગેસના ભાવમાં રૂ.3.૭૫નો તોતીંગ વધારો
રાજકોટ

ગુજરાત ગેસના ભાવમાં રૂ.3.૭૫નો તોતીંગ વધારો

Editor By Editor 1 day ago
રાજકોટ મનપાની ‘વન-ડે-વન-વોર્ડ’ ઝુંબેશ: વોર્ડ નં.૧૦માં આરોગ્ય શાખાનું સઘન ચેકિંગ; ૧૮,૫૦૧ ઘરોની મુલાકાત
UPI અને બચતના ટ્રેન્ડથી બદલાયું કેશનું ગણિત
દીવના વણાંકબારામાં ગંદકીના સામ્રાજ્ય વચ્ચે ચાલતી ‘અમર ફરસાણ’ સીલ
પુજીત રૂપાણી ટ્રસ્ટ દ્વારા સ્વાતંત્ર પર્વની આન, બાન અને શાનથી ઉજવણી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?