ચેક રિટર્ન કેસ મહિલા આરોપીને એક વર્ષની કેદ અને બે લાખ ચૂકવી
પેટલાદના અધિક સેશન્સ જજની અદાલતનો ચુકાદોફરિયાદીને રૂા. બે લાખની રકમ ચૂકવી આપવાનો…
સરદાર પટેલ યુનિવર્સિટીના સત્તાધીશોએ બોર્ડ ઓફ મેનેજમેન્ટની અધૂરી નિમણૂકનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું
62 વર્ષની વયમર્યાદા છતાં 70 વર્ષીય નિવૃત્ત પ્રોફેસરની કમિટીમાં નિમણૂકનો વિવાદસરદાર પટેલ…
નડિયાદ શહેરમાં ટૂંક જ સમયમાં સિટીબસ સેવા શરૂ કરાશે, વર્કઓર્ડર આપી દેવાયો
સિટી બસ નગર સહિત 10 કિ.મી વિસ્તારના રહીશોને લાભ મળશે4 મિની બસથી…
આણંદ પાલિકાની સામાન્ય સભામાં 76 કામો બહુમતીથી મંજૂર થયા
ફેરિયાઓને જગ્યાની ફાળવણી માટે ભાડા બાબતે વિવાદમાર્ગના નવીનીકરણ, ક્રિક્રેટ ટૂર્ના.ના ખર્ચના મુદ્દે…
આતંકીઓને શોધનાર ATSના હાથ તરલ ભટ્ટને પકડવામાં ઊણા ઊતર્યાં
ATSના હાથ ટૂંકા પડયા કે જાણીજાઈને પાડયા ? આ મુદ્દો પોલીસબેડામાં ચર્ચાનો…
11 યુનિ.માં કોમન એક્ટ લાગુ થયાના 115 દિવસ બાદ મોડેલ સ્ટેચ્યૂટ્સ જાહેર
290 પેજના સ્ટેચ્યૂટ્સમાં NEPના અમલની યુનિ.ઓને સરકારની તાકીદપરીક્ષા, પ્રવેશ, સજા, નિમણૂકો સહિતના…
ખાત્રીબા કેનાલમાં પાણી છોડાતા 61 ગામના ખેડૂતોમાં હર્ષની હેલી
ગઇકાલે રાત્રે છોડવામાં આવેલુ પાણી દહેગામ પંથક સુધી પહોંચ્યુપાણીને વધાવવા માટે ખેડૂતો…
પાંચ શિક્ષિત યુવતીઓની કથની : જેહાદી ષડયંત્રના ભાગરૂપે સહકર્મીએ માઇન્ડવોશ કરી ધર્માંતર
જેહાદી ષડયંત્રનો ભોગ બનેલી કેરળની પાંચ યુવતીઓએ આપવીતી વર્ણવીધ કેરલા સ્ટોરી ફિલ્મમાં…
વઢવાણના વસ્તડી ગામના સીમ ખેતરમાં ખૂની હુમલા કેસમાં આરોપીની જામીન અરજી નામંજૂર
શેઢે વીજ થાંભલો નાંખવા બાબતે પોલીસ કર્મીના પિતા પર જીવલેણ હુમલો કરાયો…

