મહિલાએ 13000 ફૂટની ઊંચાઈએ 'જય શ્રી રામ' લખેલું બેનર ફરકાવાયું
વડોદરાની મહિલા સ્કાય ડ્રાઇવર શ્વેતા પરમારે બેનર ફરકાવ્યું શ્વેતા સ્કાય ડાયવિંગ ધરાવતા…
સુરતમાં દેવું વાળવા પતિએ પત્નીની કાર ચોરી કરાવી
પત્નીએ કરેલી ફરિયાદ બાદ તપાસમાં ભાંડો ફૂટ્યો પોલીસે CCTVના આધારે તપાસ કરતા…
માણસામાં ડુપ્લિકેટ જંતુનાશક દવાની ફેક્ટરીમાંથી 46 લાખનો જથ્થો જપ્ત
ગોડાઉનમાં 331 બોક્સમાંથી 803 બોટલ, 5720 પાઉચ મળ્યાપાંચ કંપનીના નામે દવા બનાવી…
મહેસાણા જિલ્લામાં 14.8% બાળકો ધોરણ-2નાં પુસ્તકો વાંચી શકતાં નથી
વાંચન-લેખન-ગણનમાં મહેસાણા જિલ્લાના 60 ગામડાનાં બાળકોની સ્થિતિ કથળીસોશિયલ મીડિયાના 93.5 ટકા અને…
હરણી તળાવમાં બોટ ડૂબતા 14ના મોત થતા ન્યૂ સનરાઈઝ સ્કૂલમાં પોલીસ બંદોબસ્ત
સ્કૂલ પર બેરિકેડિંગ લગાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોડીમાં સવાર હતા ન્યૂ સનરાઈઝ…
રામ મંદિરની પ્રતિષ્ઠા અંગે સંતો-મહંતોમાં ઉત્સાહ, 11 સાધુ સંતો અયોધ્યા જવા રવાના
અમદાવાદ એરપોર્ટથી અયોધ્યા જવા સાધુ સંતો રવાના VHP દ્વારા સંતોનું સ્વાગત કરી…
ગુજરાતમાં વધુ એક ધારાસભ્યે રાજીનામું આપ્યું, કોંગ્રેસની મુશ્કેલી વધી
સી.જે.ચાવડાએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યોવિજાપુરથી ધારાસભ્ય છે સી.જે.ચાવડા સી.જે.ચાવડા 4 ફેબ્રુઆરીએ ભાજપમાં…
રાજ્યમાં ઠંડીથી રાહત વચ્ચે જાણો કયારેથી કોલ્ડ વેવ અનુભવાશે
ડીસામાં 12.2 ડિગ્રી, વડોદરામાં 13.2 ડિગ્રી તાપમાન નવા અઠવાડિયાની શરુઆતમાં ઠંડીનો ચમકારો…
સોનગઢમાં આદિનાથ દિગંબર જિનબિંબ પંચકલ્યાણક પ્રતિષ્ઠા મહોત્સવનો આરંભ
88 વર્ષ પહેલાં કાનજીસ્વામીએ સોનગઢને સાધનાભૂમિ બનાવી38 વર્ષ પછી મહોત્સવ, મુખ્યમંત્રી પધારશે…

