સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી
લઘુત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રી વધારો નોંધાયો અમદાવાદમાં 18.3 ડિગ્રી, વડોદરામાં 18.2…
અમિત શાહ ગુજરાતની મુલાકાતે, 758 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત કરશે
ગાંધીનગર લોકસભા વિસ્તારમાં વિકાસકાર્યોની આપશે ભેટ ગાંધીનગરમાં સેક્ટર - 21ની સ્માર્ટ લાઇબ્રેરીનું…
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, દિગ્ગજ આદિવાસી નેતા ભાજપમાં જોડાશે
નારણ રાઠવા અને સંગ્રામ રાઠવા ભાજપમાં જોડાશે UPA સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી…
ખેડાથી ધોળકા માર્ગ પર ભયંકર અકસ્માત, 5 વ્યક્તિના ઘટના સ્થળે મોત
મૃતકો બોલેરો કાર લઇ રાણપુર બોટાદ તરફ જઈ રહ્યા હતા ધોળકા પુલેન…
લાદેને પણ ઊંચી ડિગ્રી મેળવેલી છતાં આતંકનો માર્ગ પસંદ કર્યો : રાજ્યપાલ
શિક્ષણ મૂલ્યનિષ્ઠ, સભ્ય અને સમાજ પ્રત્યે જવાબદેહ હોવું જરૂરી છેસુશિક્ષિત હોવું જરૂરી…
એક જ વર્ષમાં ઈજનેરથી સફાઈકર્મી સહિત 293ને બેદરકારીની નોટિસો
બાંધકામ ન રોકનાર ઈજનેરથી માંડી પાણી લીકેજ, ડ્રેનેજ, રખડતા ઢોરના કિસ્સાવિજિલન્સની તપાસમાં…
એચ-ટાટ મુખ્ય શિક્ષકોની બદલી અને કેડરના નિયમો જાહેર કરવામાં આળસ
નિયમો તૈયાર હોવા છતા જાહેર નહી થતા આચાર્યોની ધરણાની ચીમકીજિલ્લા મુખ્ય સુચિત…
લોકસભા ચૂંટણી સાથે આંદોલનની પણ સીઝન પડતર માંગો માટે RTO અધિકારીઓની લડત
સોમવારે કાળીપટ્ટી સાથે કામગીરી કરી, આજે આવેદનપત્ર આપશેપ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો…
સમાજના અનુદાનથી 12 કરોડના ખર્ચે વણકર ભવન બનશે
વણકર સમાજ દ્વારા રવિવારે સેક્ટર 11ના વિશાળ રામકથાકેવળ વણકર સમાજના યોગદાનથી રૂપિયા…

