By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    4 days ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    5 days ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    6 days ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    1 week ago
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ધર્મ

ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ

Editor
Last updated: 2026/07/27 at 5:04 PM
2 days ago
Share
ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
SHARE

ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ

કેરિચો-કેન્યાની રામકથાનું ભાવપૂર્ણ સમાપન, હવે પછીની રામકથા હાવર્ડ યુનિવર્સિટી-બોસ્ટન (અમેરિકા)ની ભૂમિ પર તા.૧૫-૮-૨૬થી પ્રારંભાશે : પ્રકૃતિના પાંચેય તત્વો વૈજ્ઞાનિક સત્ય છે

પોતાની ભૂલ કબુલ ન કરવી એ સૌથી મોટામાં મોટી ભૂલ છે!

 

કેરિયો (કેન્યા-આફ્રિકા)ની સૌંદર્યમંડિત ભૂમિ પરથી પ્રવાહિત થયેલી રામકથા ‘માનસ રથયાત્રા’નું ગઇકાલે રવિવારે ભાવપૂર્ણ સમાપન થયું હતું. કથાના નિમિત માત્ર મનોરથી સતીષભાઇ મોદી પરિવાર તરફથી હાર્દિક મોદીએ વ્યાસપીઠ, પ્રિય બાપુ અને સૌ રામકથા-બાપુપ્રેમીઓનો ‘હૃદય પૂર્વક’ આભાર માન્યો હતો. જાણીતા લેખક-વકતા ડૉ.ભદ્રાયુ વચ્છરાજાનીએ પણ પોતાનો હૃદયભાવ વ્યકત કર્યો હતો.

શનિવારની કથાનો પ્રેમસંવાદ આગળ ધપાવતાં પ્રિય બાપુએ કહ્યું હતું કે તૈતરીય ઉપનિષદના એક મંત્રનો નવમો અનુવાદ છે, જેના થોડાક વિધાનો મંત્ર લાવ્યો છું.

‘ઋતમચ સ્વાધ્યાય પ્રવચનેચ, સત્યમચ સ્વાધ્યાય પ્રવચને ચ,

તપશ્ચ, સમસ્ય, અગ્નેયચ, અગ્નિહોત્રમ, અતિથયસ્ય, માનુષમ,

પ્રજનશ્ચ, પ્રજાતિસ્થ, સત્યનીતિ, સત્યાવચા રાથિતરહ, તપ ઇતિ

તપો નિય, પૌરૂષ્ઠી સ્વાધ્યાય……’

એટલે કે સત્યનો સ્વાધ્યાય કરવો, સ્વાધ્યાય એટલે સ્વનું અધ્યયન, પહેલા પોતાનો અધ્યાય ખોલો અને એ પછી બોલો. પ્રકૃતિના નિયમને ઋત કહે છે. પ્રકૃતિના પાંચેય તત્વો વૈજ્ઞાનિક સત્ય છે. સત્યનો સ્વાધ્યાય કરવો, બીજાને માટે પુરૂષાર્ષ કરવો એ તપ છે. પ્રજા, લોકસેવા અને માનસેવા કરવી એ જ સાચો ધર્મરથ છે.

કોરોના સમયે મેં પ્રવચનો કરેલા ત્યારે દસરથ એટલે દસ પ્રકારના વિશે સંવાદ કરેલો, એ દસરથ મને કોઇએ લખી મોકલ્યા છે એ તમને કહું અને એ દસ રથના સારથિ કયા-કોણ છે એની સંક્ષેપમાં વાત કરીશું. તો દસ રથ કયા કયા છે? (૧) દસરથ (૨) મનોરથ (3) ધર્મરથ (૫) રામ રથ (૬) કામરથ (૭) સાગર રથ (૮) જીવનરથ (૯) ભગીરથ (૧૦) દેહરથ

આ રથોના સારથિ કોણ? દસે દિશામાં જાય એ દસરથનો રથ એનો સારથિ સુમંત-સુમંત એટલો સારો મત, સારો સંકલ્પ, સારો નિર્ણય, સદવિચાર વિગેરે વગેરે…. મનોરથનું સારથિ આપણું મન, ભજન, ઇશ્વરનું ભજન એ ધર્મરથનું સારથી છે. દેવરથનો સારથી માદ્રી છે, રામરથનો સારથિ ધર્મ છે, કામરથનો સારથી સંગ, સાગર રથનો સારથી ચંદ્ર, જીવન રથ- આ કથારથની સારથી પોથી છે. ભગીરથ રથની સારથી તપ-તપસ્યા છે. દેહરથનો સારથી આત્મા છે અને હજી એક સૌથી મહત્વનો રથ-મહારથ છે અને એના સારથી કૃષ્ણ છે. રામકથા રથનો સારથી મારો હનુમાનજી છે.

ગઇકાલે કથાના નવામા દિવસે (સમાપન દિવસ) કથાના શુભ મંગલ પ્રેમમય સંવાદમાં, પ્રિય બાપુએ સારરૂપ સંવાદ કરથા કહ્યું હતું કે આપણે રથયાત્રા નિમિતે આપણી આંતરિક યાત્રા, આંતરિથ રથ વિશે આ નવ દિવસ સંવાદ કરી રહ્યા હતાં. તો આજે ઉપસંહારમાં હોય છે. ઉર્દુમાં આગાહ અને અંજામ કહે છે, ભાવભાષામાં આપણે પ્રારંભ અને પૂર્ણાહુતિ કહીએ છીએ, તો પૂર્ણાહુતિ-ઉપસંહાર-ઉપસાર…. ‘માનસ રથયાત્રા’ કથાનો ઉપસાર સાષ્ટક છે…. આ મૌલિક સારષટક એટલે કે છ પ્રકારના સાર છે. (૧) શ્રુતિસાર (૨) બોધસાર (3) પ્રેમસાર (૪) ધર્મસાર (૫) સિધ્ધાંતસાર (૬) માનસસાર

શ્રુતિસાર એટલે હરિનામ, નિરંતર હરિસ્મરણ, રામનામ જે તમારા ઇષ્ટદેવ હોય એનું સતત સ્મરણ, બોધસાર એટલે કોઇ સાથે વિરોધ ન પ્રગટે એ સમસ્ય બોધનો સાર છે, પ્રેમસાર એટલે વિરકિતની પ્રાપ્તિ એ પ્રેમસાર, ધર્મસાર એટલે પોત પોતાના ધર્મનું નૈતિક આચરણ, સિધ્ધાંતસાર (૬) માનસસાર

શ્રુતિસાર એટલે હરિનામ, નિરંતર હરિસ્મરણ, રામનામ જે તમારા ઇષ્ટદેવ હોય એનું સતત સ્મરણ, બોધસાર એટલે કોઇ સાથે વિરોધ ન પ્રગટે એ સમસ્ત બોધનો સાર છે, પ્રેમસાર એટલે વિરકિતની પ્રાપ્તિ એ પ્રેમસાર, ધર્મસાર એટલે પોતપોતાના ધર્મનું નૈતિક આચરણ, સિધ્ધાંતસાર એટલે આ જગદગુરૂએ તો આખો સિધ્ધાંતસાર સમજાવ્યો છે પણ તલગાજરડીય દ્રષ્ટિએ, માર્ગી બાવાની દ્રષ્ટિએ ટૂંકમાં કહું તો તમામ સિધ્ધાંતોથી મુકિત એ જ સિધ્ધાંતસાર છે અને છેલ્લે ‘માનસ સાર’નો સાર એટલે સત્ય, પ્રેમ, કરૂણા, સમગ્ર રામાયણ-તુલસીજીના રામચરિત માનસની આ ત્રિપદી, સમગ્ર વિશ્વને જો આજે કોઇ જરૂર હોય તો આ સરળ સૂત્રો છે….સત્ય, પ્રેમ, કરૂણા….

બાપુની હવે પછીની રામકથા અમેરિકાના બોસ્ટનની ધરતી પર હાર્વડ યુનિવર્સિટી પરિસરમાં તા.૧૫-૮-૨૦૨૬ થી તા.૨3-૮-૨૦૨૬ દરમ્યાન યોજાશે. આ રામકથા દરમ્યાન ‘તુલસી જયંતી’ મહોત્સવ પણ યોજાશે.

 

કથારત્નો

(૧) કથાઓની મહારથી હનુમાજી છે એમાંય રામકથામાં તો ખાસ મહારથી છે.

(૨) માનસનો ઉતરકાંડ પૂર્ણ વિજ્ઞાનમય છે, એમાં વૈજ્ઞાનિક સૂત્રો છે

(3) વ્યાસપીઠ સ્વયં એક મોટો રથ છે

(૪) સ્વયંસેવક નહીં, સ્વયં શ્રોતા બનો!

(૫) તુમ આગર ભુલ ભી જાઓ તો યે હક્ક હૈ તુમકો, મેરી બાત ઔર હૈ મૈંને તો મુહોબ્બત કી હૈ…

(૬) પતંજલીનો ‘અષ્ટાંગ યોગ’ એ આંતરિક વિજ્ઞાન છે : ઓશો

(૭) રામકથાએ માત્ર ધર્મ કથા નથી પણ આ નવ દિવસીય ચિંતન શિબિર છે

(૮) પહેલા ખૂબ સ્વાધ્યાય હશે, પહેલા પોતાનો અધ્યાય ખોલો પછી બોલો!

(૯) હું આવ્યો તમારે દ્વાર, રે દખભંજન દેવીદાસ લંગડાને તમે પગ દીધાં છે, અંધને આવી આંખ, કોઢિયાના કોઢ મટાડયા, હવે મારો છે શું વાંક રે….

You Might Also Like

ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ

કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ

વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ

માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ

હું નેતા નથી, અભિનેતા નથી, હું તો મહેતા છું : મોરારિબાપુ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મઘરવાડામાં મજૂરને ખાટલા પર બાંધી મારમારી મોતને ઘાટ ઉતારાયો
રાજકોટ

મઘરવાડામાં મજૂરને ખાટલા પર બાંધી મારમારી મોતને ઘાટ ઉતારાયો

Editor By Editor 6 days ago
ભારે વરસાદની અસર : ગૌણ સેવા મંડળ દ્વારા વર્ગ-3ની પાંચ પરીક્ષાઓ મોકુફ
મોલેક્યુલર જિનોમિક તબીબી વિજ્ઞાનમાં પરિવર્તન લાવશે: નિષ્ણાંત
રાજકોટમાં રાતભર ત્રણ ઇંચ, અમદાવાદમાં ધોધમાર 15.30 ઇંચ વરસાદ
મોરબી-જેતપુર-વીરપુરમાં ધોધમાર વરસાદ, ડેમો છલકાયા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?