સંસદ સુરક્ષા ચૂક મામલે માસ્ટરમાઇન્ડ લલિત ઝા આખરે દિલ્હીથી ઝડપાયો
પાર્લામેન્ટ એટેક્ની 22મી વરસીએ સુરક્ષામાં મોટી ચૂકનો મામલો પોલીસે પટિયાલા હાઉસ કોર્ટ…
આગામી લોકસભા ચૂંટણીમાં મહિલા મતદારો પુરુષ મતદારો સમોવડી રહેશે
2024માં કુલ મતદાન 68 કરોડને સ્પર્શી શકે છેજેમાંથી 33 કરોડ મહિલા મતદારો…
હવે અંતરીક્ષમાં જ સેટેલાઇટ્સમાં ઇંધણ ભરી શકાય તે માટે પ્રયાસ હાથ ધરાયા
USની કંપની સ્પેસમાં ગેસ સ્ટેશનની પરિકલ્પનાને સાકાર કરવા પ્રયત્નશીલઅમેરિકન કંપની ઓર્બિટ ફેબ…
દેશના દક્ષિણમાં વરસાદી માહોલ, ઉત્તરમાં કડકડતી ઠંડીનું સામ્રાજ્ય
કાશ્મીર સહિતના પહાડી રાજ્યોમાં હિમવર્ષાથી પારો ગગડયોદિલ્હી અને એમપીમાં ગાઢ ધુમ્મસ છવાયેલું…
બાળકોમાં ગેમિંગનું વ્યસન વર્તનમાં પરિવર્તનનું કારણ બને છે : નિષ્ણાતો
લખનઉ યુનિવર્સિટીના સ્પેશિયલ સેશનમાં નિષ્ણાતોએ ગેમિંગના વ્યસન પર પ્રકાશ ફેંક્યોનાના-નાના મુદ્દાઓ પર…
H1-B પ્રિ-રજિસ્ટ્રેશન ફીમાં તોળાતો 2050 ટકાનો ધરખમ વધારો
અમેરિકા 2024માં વિવિધ કેટેગરીઓમાં વિઝા ફી વધારી શકે છેH1-B પ્રિ-રજિસ્ટ્રેશન ફી હાલના…
રાજસ્થાનમાં આજે ભજનલાલ શર્માની તાજપોશી, દિયા કુમારી-પ્રેમચંદ બૈરવા લેશે શપથ
જયપુરના આલ્બર્ટ હોલમાં શપથગ્રહણ કાર્યક્રમ યોજાશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન…
પુરાવાનો નાશ કરીને હાજર થયો લલિત, સંસદની બહાર ઉતારતો હતો વીડિયો
દિલ્હી સંસદમાં સુરક્ષા ભંગનો મામલો માસ્ટરમાઇન્ડ લલિત ઝાએ કર્યુ સરેન્ડર પણ પુરાવાનો…
દિલ્હીમાં ઠંડીનું જોર વધ્યુ, 6.2 ડિગ્રી પહોંચ્યો પારો
દેશની રાજધાની નવી દિલ્હીમાં ઠંડીએ જોર પકડ્યું છે ગુરુવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન…

