દેશમાં ગ્રેજ્યુએટ બેકારીનો દર ઘટીને 13.4 ટકા થયો
સૌથી વધુ બેકારીનો દર આંદામાન-નિકોબારમાંઆંધ્રપ્રદેશમાં 24 ટકા બેકારી હતી NSSO દ્વારા સમયાંતરે…
દેશભરની કોર્ટોમાં દર 10 લાખ લોકો દીઠ ફક્ત 21 જ જજ
જિલ્લા કોર્ટોમાં જજિસની 5000 જગ્યાઓ ખાલીજિલ્લા કોર્ટોમાં જજિસની નિયુક્તિની માન્ય સંખ્યા 25,423…
અરે કોઇને કહેતા નહી તમે કેટલું કમાઓ છો, ઇન્કમટેક્સવાળા આવશે,PM મોદીની ચુટકી
PM મોદીએ નમો ઘાટ પર કાશી તમિલ સંગમની બીજી સીઝનનું ઉદ્ઘાટન કર્યું…
ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી, તમિલનાડુ, કેરળમાં ભારે વરસાદની શક્યતા
તમિલનાડુ, કેરળ, લક્ષદ્વીપમાં હજુ ભારે વરસાદની શક્યતા જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડમાં વરસાદ…
પુણેમાં ભયંકર ટ્રીપલ અકસ્માત,8 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત
અહમદનગર-કલ્યાણ હાઇવે પર અજીરંચી બાગમાં એક સાથે ત્રણ અકસ્માતમાં આઠ લોકોના મોત…
ઉમેશ પાલ હત્યાના આરોપી નફીસ બિરયાનીનું જેલમાં હાર્ટ એટેકથી મોત
નફીસને માફિયા અતીકના ફાઇનાન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે તે માફિયા પરિવારને…
માં મે જે કર્યુ યોગ્ય હતુ,સંસદમાં ઘુસણખોરી કરનાર આરોપી સાગરને નથી પસ્તાવો
સંસદની સુરક્ષાનો ભંગ કરવાના આરોપમાં લખનૌના સાગર શર્મા સામે પૂછપરછ સ્પેશિયલ સેલની…
રતન ટાટાને કાર નીચે કચડી નાખીશું,પોલીસને અજાણ્યા કોલમાંથી ધમકી મળતા તંત્ર એલર્ટ
કોલર ઓળખાયોપુનેનો માનસિક દર્દી યુવાન હોવાનું ખૂલ્યું દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાને…
ભારતમાં ઘુસણખોરીના ફિરાકમાં આતંકીઓ, સેના એલર્ટ
સીમા પાર લોન્ચ પેડ પર 200થી વધુ આતંકીઓ હાજર આતંકીઓ ઘુસણખોરી કરવાના…

