કલોલ પોલીસે ચોરીનો સામાન માલિકોને પરત કર્યો
ચોરીની સાયકલો તેમજ સોનાના દાગીના અને જ્યુપીટર વાહન પાછા આપ્યાકલોલ શહેર પોલીસ…
શાળાના વિદ્યાર્થીઓએ રેલી કાઢી મતદાન કરવાની અપીલ કરી
પ્રાથમિક -માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અભિયાનમાં જોડાયાલોકસભાની ચૂંટણી અંતર્ગત યુવા મતદારોને જાગૃત કરવા…
લેબર બજેટ બતાવ્યું જ નથી તો મંજૂર કેવી રીતે કરીએ ?
નિયમ મૂજબ તાલુકાથી મંજૂર કરેલુ બજેટ રજૂ કર્યુંજિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક…
જિ.પં.નું 13.38 કરોડની પુરાંતવાળુ બજેટ બહુમતથી મંજૂર
ઉઘડતી સિલક 33.55 કરોડ, 19.33 કરોડની આવક સામે 39.51 કરોડના ખર્ચનો અંદાજઅન્ય…
વિદ્યાનગરમાં યુવકના આપઘાતના પ્રયાસ કેસમાં પોલીસે વ્યાજખોરને ઝડપી લીધો
યુવક પાસેથી બળજબરીપૂર્વક પડાવી લીધેલું બુલેટપોલીસે કબ્જે લઇને કાર્યવાહી હાથ ધરી યુવકની…
આણંદના જૂના બસ મથકનો રસ્તો તો શરૂ થયો પણ દબાણો ન હટયા
પાલિકા, પ્રશાસન અને પોલીસની ગેરકાયદે દબાણ હટાવવાની વાતો માત્ર કાગળ પરરસ્તો બંધ…
સોજીત્રા-તારાપુર માર્ગની ચોકડી ઉપર કાચા-પાકા 50થી વધુ દબાણ હટાવ્યા
જાહેર માર્ગને પહોળો કરાતાં રાહદારીઓને રાહત મળીમામલતદારે પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકી દબાણોનો…
દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી
આગની જાણ થતાં 15 ફાયર ફાઈટર ઘટનાસ્થળે મોકલાયાશાહબાદ ડેરી વિસ્તામાં આગ લાગતાં…
મગરોના આશ્રાયસ્થાન મલાતજ, ડભોઉ, દેવા તળપદમાં ક્રોક્રોડાઇલ પાર્ક બનશે
ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગણતરી માટે તાલીમ અપાશે ડ્રોન કેમેરાથી મગરની ગણના કરવામાં આવશે.…

