ગિફ્ટ સિટીમાં કોર્પોરેટ કંપનીઓની કેન્ટિનમાં વાઈન શ્ ડાઈનની છૂટ, રેસિડેન્સિયલમાં નહીં
3,300 એકરના શહેરમાં હાઈરાઈઝ ફ્લેટ ખરીદીને છૂટથી દારૂ પીવાશે એવું કંઈ નથી…
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નવા ક્રિમિનલ લૉને આપી મંજૂરી
સંસદમાંથી પહેલા જ ત્રણ ક્રિમિનલ લૉ બિલને મળી મંજૂરી આજે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ…
મુંબઈ પહોંચ્યું મર્ચન્ટશિપ પ્લૂટો, અરબ સાગરમાં થયો હતો હુમલો
23 ડિસેમ્બરે મર્ચન્ટશિપ પર થયો હતો દ્રોણ હુમલો સાઉદી અરેબિયાથી મેંગલોર આવી રહ્યું…
કર્મચારીઓ કર્મયોગી બને, યોજનાઓને છેવાડાના નાગરિકો સુધી પહોંચાડેઃ CM
નાતાલની રજા વચ્ચે સચિવાલયમાં સુશાસન દિવસ ઊજવાયોમુખ્યમંત્રીએ પાંચ લાખ જાહેર સેવકો માટે…
રાજ્યના વાહનવ્યવહાર વિભાગના 25માંથી 16 વાહન ફિટનેસ સેન્ટર ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયાં
ફિટનેસ સેન્ટર્સથી પારદર્શિતાના દાવા એકદમ પોકળ પુરવાર થયાભ્રષ્ટાચાર અટકાવવાના ઈરાદે મંજૂરી આપેલી…
રેલવે મંત્રીએ ગણાવ્યા 'અમૃત ભારત ટ્રેન'ની પુશ-પુલ ટેક્નોલોજીના ફાયદા
ભારતીય રેલવેની વધુ એક હાઈટેક ટ્રેન પીએમ મોદી કરશે અમૃત ભારત ટ્રેનનું ઉદ્ઘાટન જાણો…
હાઉસિંગના 36 હજાર મકાનો જર્જરિત, હોનારત સર્જાશે તો બોર્ડની જવાબદારી નહીં
જોખમી મકાનો ઉતારવા બોર્ડ સરકાર પાસે માર્ગદર્શન માગશે અતિ જર્જરિત 12,550 મકાનોના માલિકો…
ક્રિસમસને લઈને કુલ્લૂમાં પ્રવાસીઓની ભારે ભીડ, રસ્તાઓ થયા ચક્કાજામ
6 મહિના બાદ ધમધમતું થયું હિમાચલ પ્રદેશ મુસાફરોની ભીડ જોઈ હોટલ માલિકોમાં ખુશ કસોલ…
સાણંદમાં જમીન કૌભાંડ : રમણ પટેલ વધુ બે દિવસ પોલીસ રિમાન્ડ પર
પોપ્યુલર બિલ્ડરે ચેખલા ગામે કરોડોની જમીન બોગસ દસ્તાવેજોથી પચાવીપ્રતિબંધિત સત્તાની જમીન બનાવટી…

