By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    4 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    5 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    6 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    1 week ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નવા ક્રિમિનલ લૉને આપી મંજૂરી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નવા ક્રિમિનલ લૉને આપી મંજૂરી

agragujaratnews
Last updated: 2023/12/26 at 11:05 AM
2 years ago
Share
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નવા ક્રિમિનલ લૉને આપી મંજૂરી
SHARE

  • સંસદમાંથી પહેલા જ ત્રણ ક્રિમિનલ લૉ બિલને મળી મંજૂરી 
  • આજે રાષ્ટ્રપતિની મંજૂરી બાદ ત્રણેય બિલ સત્તાવાર કાયદા બન્યા 
  • જાણો નવા સુધારા બાદ ત્રણેય કાયદાઓમાં શું ફેરફાર થશે 

અંગ્રેજોના જમાનામાં બનેલા ત્રણ કાયદા હવે ખતમ થઈ ગયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ત્રણે નવા ક્રિમિનલ લૉ બિલને મંજૂરી આપી દીધી છે. રાષ્ટ્રપતિની મંજૂરીની સાથે જ આ ત્રણ બિલો ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા બિલ કાયદાનું રૂપ લઈ ચૂક્યા છે.

આ પહેલા ત્રણેય બિલ સંસદના બંને ગૃહોમાં પસાર કરવામાં આવ્યા હતા. આ બિલોને ઐતિહાસિક ગણાવતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું હતું કે આ કાયદાઓ સાથે નાગરિકોના અધિકારોને સર્વોપરી રાખવામાં આવશે અને મહિલાઓ અને બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવશે.

રાષ્ટ્રપતિની મંજૂરી મળતાની સાથે જ આ ત્રણ બિલ કાયદા બની ગયા છે. આ બિલ કાયદા બનતાની સાથે જ, 1860 માં બનેલી IPC હવે ભારતીય ન્યાય સંહિતા તરીકે ઓળખાશે, 1898માં બનેલી CRPC કાયદો હવે ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા તરીકે ઓળખાશે અને 1872ના ભારતીય પુરાવા એક્ટ હવેથી ભારતીય પુરાવા સંહિતા તરીકે ઓળખવામાં આવશે.

શેમાં શું ફેરફાર થશે?

IPC:

કયું કૃત્ય ગુનો છે અને તેની શું સજા થશે? તે IPC દ્વારા નક્કી કરવામાં આવે છે. હવે તેને ભારતીય ન્યાય સંહિતા કહેવામાં આવશે. IPCમાં 511 સેક્શન હતા, જ્યારે BNSમાં 358 સેક્શન હશે. 21 નવા ગુના ઉમેરાયા છે. 41 ગુનામાં કેદની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. 82 ગુનામાં દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. 25 ગુનામાં જરૂરી ઓછામાં ઓછી સજા ઉમેરવામાં આવી છે. 6 ગુનામાં સામુદાયિક સેવાના દંડની જોગવાઈ રહશે અને 19 કલમો નાબૂદ કરવામાં આવી છે.

CrPC:

ધરપકડ, તપાસ અને કેસ ચલાવવાની પ્રક્રિયા અંગે CrPCમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. CrPCમાં 484 વિભાગો હતા. હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતામાં 531 કલમો હશે. 177 કલમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે 9 નવી કલમો ઉમેરવામાં આવી છે અને 14 કલમો નાબૂદ કરવામાં આવ્યા છે.

ઈન્ડિયન એવિડન્સ એક્ટઃ

કેસના તથ્યો કેવી રીતે સાબિત થશે, નિવેદનો કેવી રીતે રેકોર્ડ કરવામાં આવશે, આ બધી બાબતો અંગેનો ઉલ્લેખ ઈન્ડિયન એવિડન્સ એક્ટમાં કરવામાં આવ્યો છે. અગાઉ તેમાં 167 વિભાગ હતા. ભારતીય પુરાવા સંહિતામાં 170 વિભાગો હશે. 24 કલમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 2 નવી કલમો ઉમેરવામાં આવી છે. જ્યારે 6 ધારાઓ ખતમ કરવામાં આવી છે.

You Might Also Like

 લખનઉ કોચિંગ કલાસમાં મોતનું તાંડવ, ૧૫ છાત્રો ભૂંજાયા

દીવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઘોઘલા બીચ ખાતે ઉજવણી

 સોનું સસ્તુ : રોકાણકારોના ચહેરાની ચમક ઓસરી

 ભારત ૨૦3૦ સુધીમાં સમુદ્રી મહાસત્તા બનશે

 ફૂટપાથ પર ચાલવું એ નાગરિકોનો બંધારણીય અધિકારી : સુપ્રિમ કોર્ટ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 રાજયમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને શોધવા પોલીસે બનાવ્યું ખાસ પોર્ટુલ
અમદાવાદ

 રાજયમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓને શોધવા પોલીસે બનાવ્યું ખાસ પોર્ટુલ

Editor By Editor 5 days ago
રાજુલામાં પ્રજાના પૈસાનું પાણી કરનારા કોન્ટ્રાક્ટરો સામે તંત્ર લાલઘૂમ
મોઢ વણિક જ્ઞાતિ દ્વારા મેયર સહિતના પદાધિકારીઓનું સન્માન
 ગાયિકા રિધ્ધીએ રિધમ આર્ટિસ્ટ જયેશ વાઘેલા સાથે આંતરજ્ઞાતિય લગ્ન કરતા છેડાયો વિવાદ
 સોનું સસ્તુ : રોકાણકારોના ચહેરાની ચમક ઓસરી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?