Latest ન્યૂઝ News
AMC ફૂડ વિભાગે 1.2 7 કરોડનો દંડ કર્યો: 5 69 એકમોને નોટિસ
બરફના ગોળા, શરબત, શેરડીના રસ, પાણીપૂરીની લારીઓમાં ચેકિંગનો પ્રારંભજાન્યુ.થી તા.12 એપ્રિલના સમયગાળામાં…
અમદાવાદથી આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં 37 ટકા, ડોમેસ્ટિકમાં 33 ટકાનો વધારો
2022માં 87 લાખ પ્રવાસીઓ, 2023 માં વધીને કુલ 1.1 6 કરોડ પ્રવાસી…
CBSC માં સત્ર_શરૂ થઈ ગયું પણ શહેરની 450 થી વધુ_સ્કૂલોની ફી હજુ_નક્કી_નથી
2024-25 માં 700 થી વધુ સ્કૂલોએ ઊંચી ફી માટે દરખાસ્ત કરી હતીFRCના…
થાનગઢમાં ગૌમાંસના જથ્થા સાથે પકડાયેલી સુ.નગરની મહિલાની જામીન અરજી નામંજૂર
સર્કિટ હાઉસ પાસે રહેતો શખ્સ ગૌમાંસનો જથ્થો આપી ગયો હોવાનું તપાસમાં ખૂલ્યું…
ચોટીલામાં ભોજપરાના લોકોએ સમસ્યાઓ જૈસે થે રહેતાં મતદાન બહિષ્કારની ચીમકી
ગ્રામજનો દ્વારા ચોટીલા મામલતદારને લેખિતમાં જાણ કરાઈST બસ, પાકા રોડ સહિતના પ્રશ્નો…
Rain News: કચ્છ,અમરેલીથી લઈ ગોંડલમાં કમોસમી વરસાદથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
કચ્છ અને અમરેલી ભારે પવન સાથે વરસાદી માહોલ ગોંડલમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે…
Jungadh News : ભાજપનો આંતરિક વિખવાદ પાર્ટીના કાર્યક્રમમાં સામે આવ્યો
સાંસદ રાજેશ ચુડાસમાની હાજરીમાં જ બોલાચાલી કોર્પોરેટર રાકેશ ધુલેશિયાએ કાઢ્યો બળાપો ધારાસભ્ય…
Lok Sabha Election : ગુજરાતની 26 બેઠકના ભાજપ અને કોંગ્રેસ+આપના ઉમેદવારો નક્કી
ભાજપ કુલ 26 બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છેકોંગ્રેસે 24 બેઠક પર ઉમેદવાર…
Nagaland: જેપી નડ્ડાના શાબ્દિક પ્રહાર, "કોંગ્રેસની નીતિ માત્ર વોટ લો…ભૂલી જાવ"
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર"કોંગ્રેસે ભાગલા પાડો અને…

