સી.આર પાટીલ કનુભાઇ કલસરિયાની મુલાકાતે: ભાજપમાં જોડાવાની પ્રબળ શક્યતા
રાજુલામાં અંબરીશ ડેર અને સી.આર પાટીલનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અંબરીશ ડેરના…
અંબરીશ ડેર માટે મેં રૂમાલ રાખ્યો હતો: સી.આર પાટીલ
ગઈ કાલે રાજુલાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય અંબરીશ ડેર એ ભાજપમાં જોડાઇને કેસરીયો…
રાધનપુર પંથકમાં પીવાના પાણીનો કાળો કકળાટ
ધારાસભ્ય દ્વારા તાલુકામાં પાણીની સમસ્યા બાબતે રજૂઆતપાણી-પુરવઠા મંત્રીને પત્ર લખી વિસ્તારમાં સર્જાતી…
રૂ. 79 લાખની કિંમતનું શંકાસ્પદ ઘી જપ્ત
છત્રાલ GIDCમાં ઔષધ નિયમન તંત્રની કાર્યવાહી16 હજાર કિલોનો જથ્થો પકડાયો, રિપોર્ટ બાદ…
ભાજપે અમને આવકાર્યા તેના માટે હું મોદી અને શાહનો ઋણી છું
ભાજપ જેવો પ્રચાર થાય છે તેનાથી કેટલો જુદો છે : મોઢવાડિયાઅંબરીષ ડેર,…
પાલનપુરમાં એક જ રાતમાં ત્રણ મકાનોના તાળાં તોડી રૂ.1.88 લાખની મતા લઈ
અમદાવાદ ગયેલા પરિવારના બંધ મકાનમાં તસ્કરો હાથફેરો કરી ગયાશહેરમાં અસામાજિક તત્ત્વોની રંજાડની…
ગુજરાત યુનિ.માં નવા શૈક્ષણિક સત્રથી 6 કોર્સ ઓનલાઈન ભણાવવામાં આવશે
પૂર્વ કુલપતિએ કરેલી જાહેરાત કાગળ પર રહી,ઓનલાઈન કોર્સમાં વર્ષમાં બે વખત પ્રવેશ…
દુધામલી ચોસાલા અને વણભોરી ખાતે આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન
આયુષ્માન યોજનાથી ગરીબ પરિવારોનું સંકટ ટળ્યું : સાંસદલોકોને ઘર આંગણે આરોગ્યની સેવાઓ…
કડાણના ઘોડિયાર અને નીંદકા પ્રા. શાળામાં મધ્યાહન ભોજનમાં કઠોળમાં જીવાત નીકળી
ભોજનમાં વપરાતા અનાજની ગુણવત્તા ખૂબ જ ખરાબમધ્યાહન ભોજન યોજનામાં મોટી બેદરકારી સામે…

