By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    6 days ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 week ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 week ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    2 weeks ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading: CDP Meet 2024: ભારતની ત્રણ મહિલા સરપંચોએ ન્યુયોર્કમાં ડંકો વગાડ્યો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

CDP Meet 2024: ભારતની ત્રણ મહિલા સરપંચોએ ન્યુયોર્કમાં ડંકો વગાડ્યો

agragujaratnews
Last updated: 2024/05/01 at 8:45 PM
2 years ago
Share
CDP Meet 2024: ભારતની ત્રણ મહિલા સરપંચોએ ન્યુયોર્કમાં ડંકો વગાડ્યો
SHARE

  • ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના પોલ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ કમિશન દ્વારા આયોજિત વાર્ષિક કોન્ફરન્સ
  • વાર્ષિક કોન્ફરન્સ CDP Meet 2024માં ભારતની ત્રણ મહિલાઓની પસંદગી કરવામાં આવી છે
  • આંધ્રપ્રદેશના સરપંચ હેમા કુમારી, ત્રિપુરાના સિપાહીજાલા જિલ્લા પરિષદના પ્રમુખ સુપ્રીયા દાસ દત્તા

ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના પોપ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ કમિશન – CDP દ્વારા આયોજિત વાર્ષિક કોન્ફરન્સ CDP Meet – 2024 માં દેશની ત્રણ મહિલાઓની પસંદગી કરવામાં આવી છે. આ ત્રણેય મહિલાઓ 3 મેના રોજ વસ્તી અને વિકાસ પર 57મી કોન્ફરન્સમાં ભાગ લેશે. જેમાં આંધ્રપ્રદેશના સરપંચ હેમા કુમારી, ત્રિપુરાના સિપાહીજાલા જિલ્લા પરિષદના પ્રમુખ સુપ્રિયા દાસ દત્તા અને રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના સરપંચ નીરુ યાદવને ખાસ આમંત્રણ મળ્યું છે.

વસ્તી અને વિકાસ આયોગની વાર્ષિક બેઠક 29 એપ્રિલથી 3 મે દરમિયાન ન્યૂયોર્કમાં યોજાશે

વસ્તી અને વિકાસ આયોગની વાર્ષિક બેઠક 29 એપ્રિલથી 3 મે દરમિયાન ન્યૂયોર્કમાં યોજાશે. વાર્ષિક બેઠકનો ઉદ્દેશ ટકાઉ વિકાસ માટે 2030 એજન્ડાની સમીક્ષા કરવાનો છે. આ મહત્વની બેઠકમાં પસંદ કરાયેલી દેશની ત્રણ મહિલાઓ ભારતની સ્થાનિક સરકારમાં મહિલાઓની ભૂમિકા, મહિલા સશક્તિકરણની રીતો અને હાંસલ કરવાના લક્ષ્યો વિશે તેમના મંતવ્યો રજૂ કરશે.

રાજસ્થાનની નીરુ યાદવ

સંયુક્ત રાષ્ટ્રના પોપ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ કમિશન દ્વારા આયોજિત વાર્ષિક કોન્ફરન્સમાં ભાગ લેવા માટે દેશની જે ત્રણ મહિલાઓને આમંત્રણ મળ્યું છે તેમાં રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાની ગ્રામ પંચાયત લાંબી આહીરના સરપંચ નીરુ યાદવનો પણ સમાવેશ થાય છે. નીરુ યાદવે પોતાની પંચાયતમાં ઘણી નવી પહેલ કરી છે. તેમણે પંચાયતની ગર્લ્સ હોકી ટીમ તૈયાર કરવા અને કોચ દ્વારા તેમને નિયમિત પ્રેક્ટિસ કરાવવાની પહેલ કરી.

નીરુ યાદવે યુટેન્સિલ બેંક ખોલી

તેમજ નીરુએ તેમના વિસ્તારમાં યુટેન્સિલ બેંક ખોલીને ગ્રામ પંચાયતને પ્લાસ્ટિક મુક્ત બનાવવાની પહેલ કરી. જૂના કપડાની થેલીઓ બનાવીને ગ્રામીણ મહિલાઓને સશક્ત બનાવી. પર્યાવરણને પ્રોત્સાહન આપવા માટે, નીરુએ લગ્નની ભેટ તરીકે એક છોડ આપીને એક નવું અભિયાન શરૂ કર્યું. ‘માય ટ્રી-માય ફ્રેન્ડ’ અભિયાન પણ શરૂ કર્યું. જે અંતર્ગત સરકારી શાળાના વિદ્યાર્થીઓને 21 હજાર છોડનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

નીરુ યાદવ KBC સુધી પહોંચી

રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાની રહેવાસી નીરુ યાદવ ત્રણ ગામની સરપંચ છે. તે મૂળ હરિયાણાની છે. તે KBCની 15મી સીઝનમાં તેના ગામના વિકાસ માટે અને તેની જરૂરિયાતો પૂરી કરવા માટે જોવા મળી હતી. તેમણે ગામડાની છોકરીઓ અને મહિલાઓના મુદ્દે અમિતાભ બચ્ચન સાથે ખુલીને વાત કરી હતી. નીરુએ B.Sc., M.Sc., B.Ed., M.Ed અને PhD કર્યું છે. સરકારી શાળાની ઈમારતો અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં સહકાર આપવા બદલ તેમને શિક્ષણ વિભાગ તરફથી સન્માન મળ્યું છે.

આંધ્રપ્રદેશની હેમા કુમારી કુનુકુ ઈરાગવરમ મંડલના પેકેરુ ગામની સરપંચ

હેમા કુમારી કુનુકુ મૂળ આંધ્રપ્રદેશની છે. તે પશ્ચિમ ગોદાવરી જિલ્લાના ઇરાગવરમ મંડલના પેકેરુ ગામની સરપંચ છે. તેણે 2022 માં કાકીનાડા જેએનટીયુમાંથી એમટેક ડિગ્રી પૂર્ણ કરી. તેમણે પાંચ વર્ષ સુધી ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ વિભાગમાં એસોસિયેટ લેક્ચરર તરીકે પણ કામ કર્યું. હેમા કુમારીએ તેમના ગામમાં સૌથી વધુ શોષિત અને છેલ્લા સ્થાને રહેલા સમાજ માટે ઘણી યોજનાઓ ચલાવી છે. તે લોકોને સતત જાગૃત કરી રહી છે.

ત્રિપુરાના સુપ્રિયા દાસ દત્તા સિપાહીજલાના જિલ્લા પંચાયત પ્રમુખ

ત્રિપુરાના રહેવાસી સુપ્રિયા દાસ દત્તા સિપાહીજલાના જિલ્લા પંચાયત પ્રમુખ છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ખૂબ પ્રભાવિત છે. દત્તા જાહેર ક્ષેત્રમાં મહિલાઓને આગળ વધારવા માટે કામ કરી રહ્યા છે. તેમણે તેમના જિલ્લામાં મહિલાઓ માટે ચર્ચા મંચ શરૂ કર્યું. સુપ્રિયા દાસ દત્તા ફાર્મસીમાં ડિપ્લોમા ધરાવે છે.


You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ઇન્ડિસેન્ટ વિપ્રેઝન્ટેશન ઓફ વુમન એમેન્ડમેન્ટ બિલ ફરીથી રજૂ કરવા શકિતસિંહની રજૂઆત
રાષ્ટ્રિય

 ઇન્ડિસેન્ટ વિપ્રેઝન્ટેશન ઓફ વુમન એમેન્ડમેન્ટ બિલ ફરીથી રજૂ કરવા શકિતસિંહની રજૂઆત

Editor By Editor 5 days ago
રૂ.૧૦ લાખથી વધુ સોનાની ખરીદી પર પાન, આધારકાર્ડ અને આવકનું પ્રમાણપત્ર ફરજીયાત
રાઇટ ટુ એજયુકેશન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ, ફોર્મ ભરવાનું વેબ પોર્ટલ ખુલ્યું
GPSCનું વલણ અને વર્તણુંક અહંકારી : હાઇકોર્ટ
રોજગાર ન મળતાં નેપાળી યુવકે મોરબી હાઈવે પર ટ્રક નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?