By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ફ્રાન્સમાં કબુતરબાજી મુદ્દે CIDએ કર્યા ચોંકાવનારા ખુલાસા, અમેરિકા વકીલોની પોલ ખુલી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

ફ્રાન્સમાં કબુતરબાજી મુદ્દે CIDએ કર્યા ચોંકાવનારા ખુલાસા, અમેરિકા વકીલોની પોલ ખુલી

agragujaratnews
Last updated: 2024/01/12 at 4:23 PM
2 years ago
Share
ફ્રાન્સમાં કબુતરબાજી મુદ્દે CIDએ કર્યા ચોંકાવનારા ખુલાસા, અમેરિકા વકીલોની પોલ ખુલી
SHARE

  • ડિસેમ્બર મહિનામાં પણ 3 ટ્રીપ ગઈ હોવાના પુરાવા
  • વધુ એજન્ટો દિલ્હી અને અન્ય રાજ્યના હોવાનું સામે આવ્યુ
  • એજન્ટો 60 – 80 લાખ રૂપિયા નક્કી કરે છે

ફ્રાન્સમાં કબુતરબાજી મુદ્દે તપાસ તેજ થઇ છે. જેમાં 14 આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. તેમજ ડિસેમ્બર મહિનામાં પણ 3 ટ્રીપ ગઈ હોવાના પુરાવા સામે આવ્યા છે. તથા વધુ એજન્ટો દિલ્હી અને અન્ય રાજ્યના હોવાનું સામે આવ્યુ છે. ત્યારે CIDએ જણાવ્યું છે કે એજન્ટોને રૂપિયાનું રિસ્ક છે. એજન્ટો 60 – 80 લાખ રૂપિયા નક્કી કરે છે.

વિમાનમાં 200 કરતા વધુ પંજાબી લોકો હતા

વિમાનમાં 200 કરતા વધુ પંજાબી લોકો હતા. જેમાં દિલ્હીના એજન્ટો પંજાબી માટે ફ્લાઈટ બુક કરે છે. તથા વિમાનમાં જગ્યા હોય તો ગુજરાતી એજન્ટોનો સંપર્ક કરે છે. દિલ્હીના એજન્ટોએ મહિનામાં 3 ટ્રીપ મારી હોવાનું ખૂલ્યું છે. તેમાં 14 આરોપી વિરુદ્ધ LOCની કાર્યવાહી કરવામાં આવશે. ગયા મહિનામાં ગેરકાયદેસર નિકારાગુઆ થઈ ફ્રાન્સ જતુ વિટ્રી એરપોર્ટ પરથી પ્લેન ઝડપાયુ હતુ. જેમાં 60 થી વધુ ગુજરાતી હતા. તેની તપાસ બાદ ફરિયાદ નોંધાઈ છે. અમેરિકામાં પણ વકિલ એજન્ટ છે. જે ત્યાં પકડાય તો સેટલ થવામાં મદદ કરતા હતા.

જાણો સમગ્ર મામલો:

ભારતમાંથી કબુતરબાજીની આશંકા વચ્ચે 303 જેટલા પેસેન્જરોને લઈને દુબઈથી નિકારાગુઆ જઈ રહેલા રોમાનિયાના લિજેન્ડ એરલાઈન્સ ખાનગી પ્લેનને ફ્રાન્સમાં રોકવામાં આવ્યું હતું. જેની તપાસ હાથ ધરવામા આવી હતી. જેમાં ભારતીય અધિકારીઓ દોડી ગયા હતા અને ત્યાં પેસેન્જરોની પૂછપરછ હાથ ધરી હતી. આ પ્લેન મુંબઈ એરપોર્ટ પર આવી પહોંચતા તેમાં સવાર પેસેન્જરો પોતાના ઘરે પહોંચ્યા હતા.

ભોગ બનનારા પરિવારજનો આ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નથી

આ પ્લેનમાં ગુજરાતના 96 જેટલા પ્રવાસીઓમાંથી 21થી 27 જેટલા લોકો મહેસાણા અને ઉત્તર ગુજરાતના હોવાની માહિતી સામે આવી હતી. કબુતરબાજીનો ભેદ ઉકેલવા માટે સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરવામા આવી છે. 20થી 40 વર્ષની ઉંમર ધરાવતા યુવાનો મહેસાણા જિલ્લાના જોરણગ, ખેરવા, ગોઝારિયા, દિવાનપુરા, આખજ તેમજ મહેસાણાના હોવાની માહિતી ગામમાંથી મળી રહી છે. સીઆઈડીના અધિકારીઓ દ્વારા બે ગામમાં ત્રણ લોકોની પૂછપરછ કરીને નિવેદન નોંધવામા આવ્યું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ હતુ. જેમાં તેઓ વિદેશમાં માત્ર ફરવા ગયા હોવાનું જણાવી રહ્યા છે. આ મુદ્દે હજુ પણ પોલીસ કે અન્ય કોઈ એજન્સી દ્વારા પેસેન્જરોની સત્તાવાર જાહેરાત કરવામા આવી નથી. હાલમાં તો પોલીસ અધિકારીઓની વિવિધ ટીમો માહિતી અને નિવેદન એકત્ર કરી રહી છે. કબુતરબાજીમાં સંડોવાયેલા એજન્ટો ભુગર્ભમાં ગયા હોવાનું જણાય છે. ઉપરાંત ભોગ બનનારા પરિવારજનો આ મામલે મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

You Might Also Like

ગુજરાતની બોર્ડર નજીકથી છાપરી ચેકપોસ્ટ પરથી કરોડોનું ચરસ પકડાયું

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાનું હદય રોગના હૂમલાથી મોત

બહુચરાજી મેળામાં પગપાળા જતાં સંઘ પર ટ્રક ફરી વળ્યો, બેના મોત

વિસાવદરના ખોડિયારપરામાં બોલેરો ચાલકે હડફેટે લેતા ૮ વર્ષના માસૂમનું મોત

દમણ અપસાઇડ ડેવલોપમેન્ટ પ્રોજેકટમાં ગેસનું ઉત્પાદન શરૂ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પર રોક લગાવવાનો હાઇકોર્ટનો ઇન્કાર
અમદાવાદ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પર રોક લગાવવાનો હાઇકોર્ટનો ઇન્કાર

Editor By Editor 3 days ago
આજે CM રાજકોટને આપશે રૂ.૭૫૧.૧૯ કરોડનાં ૪પ વિકાસ પ્રકલ્પોની ભેટ
કુવાડવામાં પાણી વિતરણની ફરજ બજાવતા કર્મચારી પર હૂમલો
ગુજરાતની બોર્ડર નજીકથી છાપરી ચેકપોસ્ટ પરથી કરોડોનું ચરસ પકડાયું
 ઇંધણ અછતની અફવા વચ્ચે નવો ટ્રેન્ડ, ઇલેકટ્રીક બાઇકના વેંચાણમાં ઉછાળો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?