By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    8 minutes ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 day ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    6 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  CNGના ભાવમાં રૂ.૧.૫૦નો વધારો ઝીંકાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 CNGના ભાવમાં રૂ.૧.૫૦નો વધારો ઝીંકાયો

Editor
Last updated: 2026/04/03 at 3:43 PM
1 hour ago
Share
 CNGના ભાવમાં રૂ.૧.૫૦નો વધારો ઝીંકાયો
SHARE

 નાયરા, સેલ બાદ અદાણીનો પણ ઝટકો

 CNGના ભાવમાં રૂ.૧.૫૦નો વધારો ઝીંકાયો

 મહિનામાં બીજી વખત વધારો ઝીંકતા રિક્ષાચાલકો, કેબ સહિતના સામાન્ય વાહન ચાલકો પર બોઝ વધ્યો

રાજકોટ સહિતના શહેરોમાં રૂ.૮3.૭૭એ પહોંચ્યો ભાવ : ચાર મહિનામાં સતત ત્રીજી વખત ઉછાળો આવતા રૂ.૨.૬૦ જેટલો મોંઘો થયો

ટ્રાન્સપોર્ટ અને લોકલ પરિવહનનાં ખર્ચમાં વધારો થવાની સંભાવના : રાજયભરમાં અસંતોષ ફેલાયો

 

અગ્ર ગુજરાત, રાજકોટ

મિડલ ઇસ્ટમાં ચાલતા યુધ્ધની ભયંકર અસર ગુજરાતમાં પડી રહી છે. ઇંધણની સમસ્યા ઘેરી બનતી હોય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. ખાનગી કંપનીઓ દ્વારા ભાવમાં વધારો ઝીંકવામાં આવી રહ્યો છે. નાયરા અને સેલ કંપની વારા પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારો કર્યા બાદ અદાણીએ પણ ગેસમાં મહિનામાં બીજો વધારો ઝીંકી દેવાયો છે. અદાણી દ્વારા આજે CNGમાં દોઢ રૂપિયાનો વધારો કરી દીધો છે.

અદાણી CNGના ભાવમાં આજે (3 એપ્રિલ) પ્રતિ કિલોએ 1.50 (દોઢ રૂપિયા)નો તોતિંગ વધારો ઝીંકાયો છે. સીએનજીના ભાવમાં રૂ.1.21ના ઘટાડા બાદ 3 વખતના વધારાથી CNG રૂ. 2.60 જેટલો મોંઘો થયો છે, જેથી અમદાવાદમાં નવો ભાવ 83.77 રૂપિયા થયો છે. આ પહેલાં ફેબ્રુઆરી, 2026માં 50 પૈસા વધાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, અદાણીના CNG પંપ અમદાવાદ, વડોદરા અને ખેડામાં સૌથી વધુ છે.

આ વધારાને પગલે હવે આજથી અદાણી CNG 83.77 રૂપિયામાં વેચાશે. અદાણી ગ્રૂપ દ્વારા CNGના ભાવમાં 2026ની શરૂઆતમાં જ 1.21નો ભાવ ઘટાડો કર્યો હતો, પરંતુ તે બાદ ચાર માસમાં સતત ત્રીજી વખત વધારો સીએનજીમાં ભાવ વધારો ઝીંક્યો હતો.

ઇરાનમાં આવેલી સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ બંધ હોવાને કારણે ગેસનો પુરવઠો પહોંચી નથી રહ્યો. તો બીજી તરફ લોકો પીએનજી તરફ વળી રહ્યા છે. કોમર્શિયલ ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે. આવામાં હવે અદાણી સીએનજીનો ભાવવધારો કમરતોડ સાબિત થઈ શકે છે. આ સ્થિતિ વચ્ચે હવે લોકોને 1 એપ્રિલથી અનેક વસ્તુઓના ભાવમાં વધારો ઝીંકાયો છે.

નવા ભાવ લાગુ થતાં હવે પ્રતિ કિલો CNG માટે ગ્રાહકોને વધુ ચૂકવણી કરવી પડશે. આ વધારો નાનો લાગતો હોવા છતાં, દૈનિક ઉપયોગ કરતા લોકો માટે મહિનાના ખર્ચમાં નોંધપાત્ર વધારો લાવી શકે છે. વિશેષ કરીને ઓટો-રિક્ષા, ટેક્સી અને ડિલિવરી સર્વિસ સાથે જોડાયેલા લોકો માટે આ વધારો સીધી અસર કરે છે, કારણ કે તેમની આવક અને ખર્ચ વચ્ચેનું સંતુલન બગડી શકે છે.

જે રોજિંદા જીવનમાં CNGનો ઉપયોગ કરે છે. વાહનચાલકો માટે સીધો ખર્ચ વધારો થશે. સાથે જ શહેરના ટ્રાન્સપોર્ટ ખર્ચમાં પણ વધારો જોવા મળશે. એટલું જ નહીં સામાન્ય નાગરિકના બજેટ પર પણ આની મોટી અસર થશે. આથી, CNGના ભાવમાં થયેલો વધારો માત્ર એક આંકડો નથી, પરંતુ તે દરેક ઘરના ખર્ચ પર અસર કરતી મહત્વપૂર્ણ બાબત છે.

 

2025માં ચારવાર ભાવ વધારો

આ ભાવવધારાથી રિક્ષાચાલકો પર મોટી મુસીબત આવશે, કારણ કે 2025 બાદ હવે 2026નું વર્ષ પણ મોંઘવારીનું બની રહ્યું છે. 2025માં અદાણી CNGમાં ચાર વખત ભાવ વધારો કરાયો હતો. હવે 2026માં પણ ચાલુ જ છે. 2025માં ચાર વખતનો ભાવ વધારો 3.40 રૂપિયા હતો. તો 2026ની શરૂઆતમાં પહેલા એકવાર ઘટાડો અને બે વારના વધારા બાદ હવે અદાણી CNGનો ભાવ 83.77 રૂપિયા પર પહોંચી ગયો છે.

 

ભાવ વધારાનો વિરોધ કરીએ છીએ : એસો.

અમદાવાદ રિક્ષાચાલક એસોસિએશન પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી CNGમાં ધીમે-ધીમે ઘણો બધો ભાવ વધારો થયો છે, જેની સીધી અસર રિક્ષાચાલકો પર પડી રહી છે. રિક્ષાચાલકોની મુખ્ય આજીવિકા CNG પર નિર્ભર છે અને એક રૂપિયાનો પણ વધારો થાય તો કેટલી મુસીબત ઊભી થાય તે અમેજ જાણીએ છીએ. આ ભાવ વધારાનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. રિક્ષાચાલક કિશનભાઈએ જણાવ્યું કે, એક તરફ ધંધો મળતો નથી અને બીજી તરફ ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેથી અમને ખૂબ મુશ્કેલી પડી રહી છે. CNGનો ભાવ વધારો કરવામાં આવ્યો છે તે ઓછો કરવામાં આવે તેવી જ અમારી માગ છે.

 

પંપ પરથી છુટા પૈસા પણ મળતા નથી : રિક્ષાચાલક

રિક્ષાચાલક ચંદ્રવદન પંચાલે જણાવ્યું કે, મને એકલાને નહીં, પરંતુ તમામ રિક્ષાચાલકોને તકલીફ થવાની છે. અદાણી કંપની છેલ્લા દસ મહિનાથી સતત ભાવ વધારો કરી રહી છે. ગઈકાલે દોઢ રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. છેલ્લા 6 મહિનામાં પાંચથી સો રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. તેમજ ગેસ પંપ પર છુટા રૂપિયા પણ પરત આપવામાં આવતા નથી. અમે મેસેન્જર પાસે વધારે ભાડું માગીએ તો અમારે ટકરાર થતી હોય છે.

 

ભાવ વધવાના કારણો

CNGના ભાવમાં વધારાના પાછળ ઘણા કારણો જવાબદાર માનવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય ગેસના ભાવમાં ફેરફાર

સપ્લાય અને ડિમાન્ડ વચ્ચેનું સંતુલન

સરકારની નીતિઓ અને ટેક્સ સ્ટ્રક્ચર

આ તમામ પરિબળોને ધ્યાનમાં રાખીને ગેસ કંપનીઓ સમયાંતરે ભાવમાં ફેરફાર કરતી હોય છે.

 

વાહન ચાલકોમાં રોષ

CNGના ભાવમાં વધારાને લઈને શહેરના ઓટો-રિક્ષા અને કેબ ડ્રાઈવરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ઘણા ડ્રાઈવરોનું કહેવું છે કે છેલ્લા કેટલાક સમયથી સતત ભાવવધારો થતો રહ્યો છે, પરંતુ ભાડામાં તે પ્રમાણે વધારો થઈ શકતો નથી. આથી તેમની આવક પર સીધી અસર પડી રહી છે. કેટલાક ડ્રાઈવરો ભાડામાં વધારો કરવાની માંગ પણ કરી રહ્યા છે, જેથી તેઓ પોતાના ખર્ચને સંતુલિત કરી શકે.

 

સામાન્ય લોકો પર પડનાર અસર

CNG ભાવવધારોનો અસર માત્ર વાહનચાલકો સુધી મર્યાદિત નથી.

જાહેર પરિવહન ખર્ચ વધી શકે છે

ઘરખર્ચમાં વધારો થઈ શકે છે

ડિલિવરી અને લોજિસ્ટિક્સ સેવાઓ મોંઘી બની શકે છે

આથી, આ ભાવવધારોનો પ્રભાવ આખા શહેરના અર્થતંત્ર પર પડી શકે છે.

 

આગામી સ્થિતિ પર નજર

વિશ્વ બજારમાં ગેસના ભાવમાં સતત ફેરફારને કારણે, આગામી સમયમાં પણ CNGના ભાવમાં વધઘટ થવાની શક્યતા છે. જો આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ સ્થિર રહેશે, તો સ્થાનિક સ્તરે પણ રાહત મળી શકે છે. પરંતુ હાલની પરિસ્થિતિમાં, ગ્રાહકોને વધેલા દરો સાથે જ વ્યવહાર કરવો પડશે.

You Might Also Like

રાજકોટ રેલવે ડિવિઝનની મોટી સિદ્ધિ: ટિકિટ ચેકિંગ દ્વારા એક વર્ષમાં ₹10.95 કરોડની આવક મેળવી

કોઠારીયા અને ગાંધીગ્રામ વિસ્તારમાં બે મકાનને નિશાન બનાવી 11.90 લાખની ચોરી

રોજગાર ન મળતાં નેપાળી યુવકે મોરબી હાઈવે પર ટ્રક નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું

આચારસંહિતા લાગુ થતાં રાજકોટમાં કડક સુરક્ષા વ્યવસ્થા: લાઇસન્સધારકોને હથિયાર જમા કરવાનો આદેશ

 યુધ્ધની અસર : રાજકોટ ઇન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ હવાઇ મથકમાં મુસાફરોની સંખ્યામાં ઘટાડો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
“માફિયા” અને “તોડબાજ” પત્રકારો સામે પોલીસ દ્વારા કરેલ કાર્યવાહીને આવકારતા સંસદ સભ્ય રામભાઈ મોકરીયા
રાજકોટ

“માફિયા” અને “તોડબાજ” પત્રકારો સામે પોલીસ દ્વારા કરેલ કાર્યવાહીને આવકારતા સંસદ સભ્ય રામભાઈ મોકરીયા

Editor By Editor 4 days ago
ઓલ ઇન્ડિયા યુનિવર્સીટી યુવા મહોત્સવમાં વી.વી.પી. કોલેજના વિદ્યાર્થીઓ વન એક્ટ સ્કીટમાં પ્રથમ
 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી
વિસાવદરના ખોડિયારપરામાં બોલેરો ચાલકે હડફેટે લેતા ૮ વર્ષના માસૂમનું મોત
સાવરકુંડલાના મીતીયાળા આસપાસ પાંચ કલાકમાં ત્રણ વાર ભૂકંપના આંચકા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?