By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    3 days ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    4 days ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    5 days ago
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    વેશથી સાધુ ન બનાય તો અંતરંગથી સાધુ બનીને સર્વનો સ્વીકાર કરવો : મોરારિબાપુ
    6 days ago
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    સ્મરણ, શ્રવણ, શરણાગતિ થાય તો મૃત્યુ આપણી મુઠ્ઠીમાં છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading: આચારસંહિતા લાગુ થતાં રાજકોટમાં કડક સુરક્ષા વ્યવસ્થા: લાઇસન્સધારકોને હથિયાર જમા કરવાનો આદેશ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

આચારસંહિતા લાગુ થતાં રાજકોટમાં કડક સુરક્ષા વ્યવસ્થા: લાઇસન્સધારકોને હથિયાર જમા કરવાનો આદેશ

Editor
Last updated: 2026/04/03 at 3:48 PM
3 months ago
Share
આચારસંહિતા લાગુ થતાં રાજકોટમાં કડક સુરક્ષા વ્યવસ્થા: લાઇસન્સધારકોને હથિયાર જમા કરવાનો આદેશ
SHARE

આચારસંહિતા લાગુ થતાં રાજકોટમાં કડક સુરક્ષા વ્યવસ્થા: લાઇસન્સધારકોને હથિયાર જમા કરવાનો આદેશ

ચૂંટણીને નિર્ભય બનાવવા પોલીસની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ, સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ

અગ્ર ગુજરાત, રાજકોટ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજકોટ શહેરમાં આચારસંહિતા અમલમાં આવી છે અને તેની સાથે પોલીસ તંત્ર સંપૂર્ણ સજ્જ થઈ ગયું છે. લોકશાહીના આ મહત્વપૂર્ણ તબક્કામાં શાંતિપૂર્ણ અને નિર્ભય વાતાવરણમાં મતદાન થાય તે માટે શહેર પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

ચૂંટણી જાહેર થતાં જ પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડી તમામ લાઇસન્સધારકોને પોતાના હથિયારો તાત્કાલિક નજીકના પોલીસ મથકે જમા કરાવવા સૂચના આપવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈપણ પ્રકારની હથિયાર હેરફેર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારની અશાંતિ અથવા ગેરકાયદે પ્રવૃત્તિ સહન કરવામાં આવશે નહીં. આ માટે ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અપનાવવામાં આવી છે, જેના અંતર્ગત અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ચૂંટણીને ધ્યાને રાખીને ગુનેગારો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. પેરોલ પર રહેલા અથવા પેરોલ માટે અરજી કરનારા ગુનેગારોને મુક્તિ આપવામાં નહીં આવે. ઉપરાંત, નાસતા ફરતા આરોપીઓની શોધખોળ વધુ તેજ કરવામાં આવી છે. શહેરમાં ગેરકાયદે દારૂના ઉત્પાદન અને વેચાણ પર પણ પોલીસની ચાંપતી નજર રહેશે. આવા ધંધાઓ પર તાત્કાલિક દરોડા પાડીને કાર્યવાહી કરવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે શહેરના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. દિવસ-રાત રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ દ્વારા શાંતિ જળવાઈ રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

મતદાનના ત્રણ દિવસ અગાઉથી ચેકિંગ પ્રક્રિયા વધુ કડક બનાવવામાં આવશે. શહેરના પ્રવેશદ્વારો પર ચેકપોસ્ટ ઉભા કરી બહારથી આવતા શંકાસ્પદ તત્ત્વો પર નજર રાખવામાં આવશે, જેથી કોઈપણ રીતે ચૂંટણી પ્રક્રિયામાં વિઘ્ન ન ઊભું થાય. આ ઉપરાંત, બૂથ કેપ્ચરિંગ અથવા મતદારોને ધાક-ધમકી આપવાના પ્રયાસો સામે પણ સખત સુરક્ષા કવચ ઊભું કરવામાં આવશે. રાજકીય પક્ષો અથવા નાગરિકો તરફથી મળતી ફરિયાદો પર તાત્કાલિક એક્શન લેવામાં આવશે. આ રીતે રાજકોટ પોલીસ દ્વારા ચૂંટણીને નિર્ભય, નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ બનાવવા માટે સર્વગ્રાહી આયોજન કરવામાં આવ્યું છે.

You Might Also Like

 હત્યાનો પ્રયાસ સહિતના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટરને ઝડપી લેતી પોલીસ

 વિસાવદરના વેકરીયામાં ગાળો બોલવાની ના પાડતા યુવક પર છરીથી હૂમલો

જેતપુર નગરપાલિકાની ચૂંટણી લડનાર ‘આપ’ની ઉમેદવાર નંદની બોસમીયાનો રાજકોટમાં આપઘાત

યુટ્યુબ વિડીયોની લોભામણી જાહેરાતમાં ગોંડલનું દંપતી ફસાયું

 ચાલતી ટ્રેનમાં મુસાફરોના દાગીના-રોકડ સરકાવી લેતો વેરાવળનો ગઠીયો ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ચાલતી ટ્રેનમાં મુસાફરોના દાગીના-રોકડ સરકાવી લેતો વેરાવળનો ગઠીયો ઝડપાયો
રાજકોટ

 ચાલતી ટ્રેનમાં મુસાફરોના દાગીના-રોકડ સરકાવી લેતો વેરાવળનો ગઠીયો ઝડપાયો

Editor By Editor 3 hours ago
સોનું-ચાંદીમાં કડાકો, ક્રૂડ ઓઇલ સ્થિર; ડોલર મજબૂત થતાં શેરબજાર પર મિશ્ર અસર
વરસાદની આગાહી બાબતે જાથા અને અંબાલાલ પટેલ વચ્ચે શાબ્દિક યુદ્ધ
 હત્યાનો પ્રયાસ સહિતના ગુનામાં ફરાર હિસ્ટ્રીશીટરને ઝડપી લેતી પોલીસ
મોરબીનો યુવાન બન્યો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ : ગૌતમ મહેતાએ પ્રથમ પ્રયાસે CA બની ઇતિહાસ રચ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?