મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
જે જ્ઞાન નૃત્ય નથી કરી શકતું એ પંગુ છે!
મહાભારત-ભગવદગીતા-માનસમાં મૃત્યુ મિમાંસા સુંદર રીતે થઇ છે
કરૂણા મુખર ન હોય, મૌન હોય છે
પ્રાકૃતિક સૌંદર્યથી સભર કોચી (કેરળ)ની ભૂમિ પરથી પ્રવાહિત થતી રામકથા ‘માનસ મૃત્યુલોક’ ગઇકાલે શુક્રવારે આઠમા દિવસના પડાવ પર પહોંચી હતી. કથાના પ્રેમમય સંવાદને આગળ


