By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: જામનગરમાં આપના કોર્પોરેટર પરના હુમલામાં પૂર્વ સાથીદાર સામે ફરિયાદ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જામનગર

જામનગરમાં આપના કોર્પોરેટર પરના હુમલામાં પૂર્વ સાથીદાર સામે ફરિયાદ

Editor
Last updated: 2025/12/30 at 5:18 PM
3 months ago
Share
જામનગરમાં આપના કોર્પોરેટર પરના હુમલામાં પૂર્વ સાથીદાર સામે ફરિયાદ
SHARE

અલ્તાફ ખફી વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુન્હો નોંધાયો : સમગ્ર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

જામનગરમાં કોર્પોરેટર અસલમ ખીલજી પર હુમલો થયો છે. અસલમ ખીલજી કોંગ્રેસ છોડી તાજેતરમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. મહાનગરપાલિકા કચેરીની બહાર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. અસલમ ખીલજી પૂર્વ વિપક્ષી નેતા અને વર્તમાન ટર્મમાં વોર્ડ નંબર 12ના કોર્પોરેટર છે. ઈજાગ્રસ્ત અસલમ ખીલજીને જી.જી. હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. આ ઘટનામાં તેના પૂર્વ સાથીદાર અલ્તાફ ખફી વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે.

જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિરોધ પક્ષના નેતા અને હાલ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અસલમ ખીલજી પર આજે હુમલો થયો છે. આ ઘટના મહાનગરપાલિકાના પ્રવેશદ્વાર બહાર બની હતી. અસલમ ખીલજી મહાનગરપાલિકાની કચેરીમાંથી બહાર નીકળી રહ્યા હતા, તે સમયે ભીડભંજન રોડ પર મુખ્ય કચેરીના ગેટ પાસે કેટલાક અજાણ્યા શખ્સોએ તેમના પર ધોકા અને પાઇપ જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં તેમને હાથ-પગમાં ઈજાઓ પહોંચી હતી.

આ ઘટનાની જાણ થતાં જ અસલમ ખીલજીના સમર્થકો જી.જી. હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. પોલીસ ટુકડી પણ ઘટના સ્થળે અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. હુમલાખોરો કોણ હતા અને હુમલા પાછળનું કારણ શું હતું તે હજુ જાણી શકાયું નથી. હાલ ઈજાગ્રસ્ત અસલમ ખીલજીને જી.જી. હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં.

ગત રાત્રે, જામનગર શહેરના લાલ બંગલો સર્કલ થી ભીડભજન મંદિર તરફ માર્ગ પર જામનગર મહાનગર પાલિકા ના પૂર્વ વિપક્ષી નેતા તથા આમ આદમી પાર્ટી ના વોર્ડ નં.૧૨ ના નગરસેવક અસલમ ખીલજી પર જીવલેણ હુમલા બાદ જામનગર પોલીસ સજ્જ બની છે. ત્યારે, જામનગર શહેર વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ સિટી-એ ડિવિઝન પોલીસ  સ્ટેશન ના પીઆઇ એન.એ.ચાવડા સહિત સર્વેલન્સ ટીમ અને એલસીબી શાખાના પીએસઆઇ પી.એન.મોરી સહિત સ્ટાફ દ્વારા દરબારગઢ નાકા બહાર આવેલ પાંચ હાટડી વિસ્તાર, ગુજરાતીવાડ વિસ્તાર, પટણીવાડ વિસ્તાર અને વાઘેરવાડા વિસ્તારમાં ફૂટ પેટ્રોલીંગ યોજી અને સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

You Might Also Like

ધ્રોલમાં બાઈક પર આવેલા બે શખ્સો ૫ વર્ષની બાળકીને ઉઠાવી ગયા

 જામનગરનો યુવાન મુંબઇ એરપોર્ટ પરથી છ કરોડના ગાંજાના જથ્થા સાથે પકડાયો

સમુદ્ર સુરક્ષા! દરિયાઇ વિસ્તારમાં સઘન ચેકિંગ

૧૦ લાખની લાંચના ગુનામાં સંડોવાયેલા મુંબઈના પીઆઇ ભૂગર્ભમાં ઊતરી ગયા

ઇતિહાસમાં સૌપ્રથમ વખત જોવા મળ્યા કાળા તેતર પક્ષી.

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
રાજકોટ

અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ

Editor By Editor 2 days ago
 ભાવનગરના કુંભારવાડામાં બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતી નકલી ઓઈલ ફેક્ટરી ઝડપાઈ
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
સાવરકુંડલા-રાજકોટના 3૨ હજયાત્રીઓ સાથે રૂ.૨૧.૭૯ લાખની ઠગાઈ કરતો ટૂર અજન્ટ
 રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?