By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
     રામ કહે તે સત્ય છે પણ રામ સ્વયં સત્ય છે : મોરારિબાપુ
    7 hours ago
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    સાધુનું સ્મરણ માત્ર આપણા ઘરમાં પવિત્રતાનું વાતાવરણ પ્રગટાવે છે : મોરારિબાપુ
    2 days ago
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
     કોઇ સાધુ-બુધપુરૂષની પ્રત્યક્ષ સેવા થઇ શકે છે, ઇશ્વરની પ્રત્યક્ષ સેવા નથી થઇ શકતી : મોરારિબાપુ
    3 days ago
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    ગુરૂવારે ‘ગૌ સન્માન દિવસ’ નિમીતે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા રજૂઆત કરાશે
    5 days ago
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    દ્રષ્ટોને એક થતાં વાર નથી લાગતી સજ્જનો એક નથી થતા એ સમાજની પીડા છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    4 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    4 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    4 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    4 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    4 months ago
  • EpaperEpaperEpaper
Reading:  જામનગરનો યુવાન મુંબઇ એરપોર્ટ પરથી છ કરોડના ગાંજાના જથ્થા સાથે પકડાયો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
જામનગર

 જામનગરનો યુવાન મુંબઇ એરપોર્ટ પરથી છ કરોડના ગાંજાના જથ્થા સાથે પકડાયો

Editor
Last updated: 2026/01/16 at 6:37 PM
4 months ago
Share
 જામનગરનો યુવાન મુંબઇ એરપોર્ટ પરથી છ કરોડના ગાંજાના જથ્થા સાથે પકડાયો
SHARE

 જામનગરનો યુવાન મુંબઇ એરપોર્ટ પરથી છ કરોડના ગાંજાના જથ્થા સાથે પકડાયો

બેંગકોકથી આપતા ઝડપાયો, ૧૨ પેકેટ મળ્યા : જંગી કમીશનની લાલચે શરૂ કરેલો વેપલો : અન્યોની પણ સંડોવણી

 

અગ્ર ગુજરાત, જામનગર

જામનગરનો યુવાન મુંબઇના એરપોર્ટ પર ૬ કરોડના ગાંજાના જથ્થા સાથે ઝડપાતા ચકચાર મચી ગઇ છે, કસ્ટમ અધિકારીઓના ચેકીંગમાં યુવાનના સામાનમાંથી ૧૨ પેકેટ ગાંજાના મળી આવ્યા હતા, હાઇડ્રોપોનીક ગાંજો જંગી કમિશનની લાલચે લાવ્યો હોવાની કબુલાત કરતા આ દિશામાં તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.

આ બાબતે કસ્ટમ્સ સુત્રોના જણાવ્યા અનુસાર રવિારે બેંકોકથી મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ (સીએમએમઆઇ) એરપોર્ટ પર પહોચ્યા બાદ ત્રિવેદીને અટકાવવામાં આવ્યો હતો. તેના સામાનની તપાસ કરવામાં આવતા ૧૨ પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટમાંથી સેમ્પલ કાઢી તપાસ કરવામાં આવતા તે હાઇડ્રોપોનિક ગાંજો હોવાનું પરીક્ષણમાં બહાર આવ્યુ હતું, અધિકારીઓએ જપ્ત કરેલ ગાંજો લીલા રંગના સૂકા પાંદડાવાળા ગઠ્ઠાના સ્વરૂપમાં હતો, આ પદાર્થ પ્રતિબંધિત હોય અનેડીપીએસ એકટની વિવિધ કલમો હેઠળ ત્રિવેદી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી, ત્રિવેદીએ પોતે ટૂંકા સમયમાં જંગી કમિશનની લાલચે આ કૃત્ય કર્યુ હોવાનું કબુલ્યુ હતું.

એજન્સીના અધિકારીઓ તપાસ કરી રહયા છે કે ત્રિવેદીને બેંગકોકમાં કોણે ડ્રગ્સ પુરું પાડયું હતું અને મુંબઇમાં આ ક્ધસાઇનમેન્ટ કોને મળવાનું હતું. આ ઉપરાંત ત્રિવેદી ભુતકાળમાં આવી કોઇ પ્રવૃતિમાં સંડોવાયેલો હતો કે કેમ તેની પણ તપાસ હાથ ધરી છે. અધિકાીઓએ આ બાબતે જણાવ્યુ હતું કે અત્યા સુધી કરવામાં આવેલી પ્રાથમિક તપાસ અને આરોપી દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં અન્ય વ્યકિતઓની સંડોવણીનો ખુલાસો થયો છે.

આ કેસમાં તપાસ ખૂબ જ પ્રારંભિક તબકકામાં હોવાથી આરોપીઓના મુખ્ય સહયોગીઓને ઓળખવા અને પકડવાના પ્રયાસો પણ કરવામાં આવી રહયા છે તેવું અધિકારીઓએ જણાવ્યુ હતું.

You Might Also Like

ચૂંટણી દરમ્યાન ઉમેદવાર, મતદાર અને કર્મચારીનું હૃદય રોગના હૂમલાથી મોત

જામનગરમાં કારે બાઇકને હડફેટે લેતા પાંચ વર્ષની બાળકીનું સારવારમાં મોત

જામનગરમાં વોર્ડ નં.૨ના આપના ઉમેદવાર જયદિપસિંહ ઝાલાની ધરપકડ

ધ્રોલમાં બાઈક પર આવેલા બે શખ્સો ૫ વર્ષની બાળકીને ઉઠાવી ગયા

સમુદ્ર સુરક્ષા! દરિયાઇ વિસ્તારમાં સઘન ચેકિંગ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ત્રણેય રાજયમાં બનનારી ભાજપની સરકાર લોકોની અપેક્ષા પર ખરી ઉતરશે : મોકરીયા
રાજકોટ

ત્રણેય રાજયમાં બનનારી ભાજપની સરકાર લોકોની અપેક્ષા પર ખરી ઉતરશે : મોકરીયા

Editor By Editor 2 days ago
રાજકોટમાં મેગા હેલ્મેટ ડ્રાઈવ શરૂ: 43 ડિગ્રી ગરમીમાં વાહનચાલકોનો વિરોધ
મોરબી રોડ પરની 14 લાખની ચાંદી ચોરીમાં મામા-ભાણેજને દબોચી લેતી ક્રાઈમ બ્રાન્ચ
 ચૂંટણી પૂરી થતાં જ તંત્ર એકશનમાં : મસાલા માર્કેટમાં દરોડા
રાજકોટ લાયન સફારી પાર્કની મજા વેકેશનમાં અધૂરી રહેશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?