વરસાદી સિઝનમાં આપણે બીમારીઓથી દૂર રહેવા અનેક પ્રકારના પ્રયાસો કરીએ છીએ. બીમારી સામાન્ય હોય કે પછી દુર્લભ બીમારી આપણા રોજિંદા કામમાં રુકાવટ લાવે છે. શારીરિક સ્વસ્થતા માટે સવારના કામ વધુ મહત્વના છે. આર્યુવેદમાં પણ સવારે ખાલી પેટે ખાસ પીણાં પીવાનું સૂચન કરાયું છે. ખાલી પેટ આ ડ્રિંકસનું સેવન બીમારીઓ દૂર રાખવાનો રામબાણ ઇલાજ છે.


