By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    ભજનનો અર્થ છે ભરપૂર પ્રેમ : મોરારિબાપુ
    1 week ago
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
    1 week ago
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    કલા જયારે દિક્ષિત થાય ત્યારે એ વિદ્યા બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    વૈરાગ્ય હંમેશા હાર્દિક હોવો જોઇએ, સમજ હંમેશા બૌધ્ધિક હોવી જોઇએ : મોરારિબાપુ
    2 weeks ago
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    માનસ ‘બડાઇ’ને મહત્વ નથી આપતો ‘ભલાઇ’ને મહત્વ આપે છે : મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    7 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    7 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    7 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    7 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    7 months ago
  • EpaperEpaperEpaper
Reading: Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

AgraGujarat Rajkot
Last updated: 2025/12/22 at 3:10 PM
8 months ago
Share
Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય
SHARE

Contents
શિયાળામાં સ્વસ્થ રહેવા ખાવો અંજીરજાણો અંજીર ખાવાના ફાયદાશરીરમાંથી સુસ્તી અને નબળાઈ દૂર થશેસાંધા અને પીઠના દુખાવામાંથી રાહત

શિયાળામાં ઠંડીના કારણે શરીરમાં સુસ્તી લાગે છે. આપણું શરીર ઘણીવાર નબળું પડી જાય છે. ઠંડીના દિવસોમાં બીમારીથી બચવા સ્વસ્થ આહાર અપનાવે છે અને ઘરેલુ ઉપાય અજમાવે છે. આ દિવસોમાં મોટાભાગના લોકો બદામ પાક, મેથીપાક અને મૂસલી જેવા પૌષ્ટીક ખોરાક ખાય છે. જો કે કેટલાક લોકોને આવા પાક ખાવા પસંદ આવતા નથી. ત્યારે તમે નાના અંજીરને આહારમાં સામેલ કરી મોટો લાભ મેળવી શકો છો.

શિયાળામાં સ્વસ્થ રહેવા ખાવો અંજીર

શિયાળાના દિવસો ટૂંકા હોય છે. આ દરમિયાન લોકો દિવસભર કામ અને ભાગદોડમાં લોકો સ્વાસ્થ્યની કાળજી રાખતા નથી. જો તમને આદુના ઉકાળો, કે પછી મેથી પાક જેવા વસાણા ખાવાનું પસંદ ના હોય તો અંજીર જરૂર ખાવ. શિયાળાની ઋતુમાં જ કેમ નિષ્ણાતો અને ઘરના વડીલો અંજીર ખાવાની સલાહ આપે છે. અનેક લોકો અંજીરને બદામ જેવા ડ્રાયફૂટ સાથે તો અંજીરનું દૂધ સાથે સેવન કરે છે. કેમ શિયાળામાં જ અંજીર ખાવું જોઈએ તેને લઈને જો તમારા મનમાં પ્રશ્ન હોય તો આજે તેના ભરપૂર ફાયદા જણાવીશું. ઠંડીના દિવસોમાં અંજીર ખાવાથી શરીરને કેટલો ફાયદો થાય છે તે જાણી તમે પણ પોતાના ડાયેટમાં અંજીરને સામનેલ કરશે.

જાણો અંજીર ખાવાના ફાયદા

શરીરમાંથી સુસ્તી અને નબળાઈ દૂર થશે

શિયાળા દરમિયાન હવા પાતળી થતા હાર્ટ અને શ્વસન સંબંધિત જોખમ વધે છે. શરદી-ઉધરસ જેવી સામાન્ય સમસ્યા કયારેક ફેંફસા માટે જોખમી બની શકે છે. એટલે રોગપ્રતિકારક શક્તિ વધારવી જરૂરી છે. અંજીર ખાવાથી તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેનાથી તમે શરદી, ખાંસી અને અન્ય ચેપથી દૂર રહી શકો છો. ઠંડીમાં તેનું નિયમિત સેવન શરીરમાંથી સુસ્તી દૂર કરે છે અને પૂરતી ઉર્જા પૂરી પાડે છે. અંજીરનું સેવન તમને દિવસભર તાજગી અને ઉર્જાવાન રાખે છે.

સાંધા અને પીઠના દુખાવામાંથી રાહત

અંજીરમાં કેલ્શિયમ અને ખનિજો ભરપૂર માત્રામાં હોય છે. આ હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.  ઠંડીમાં અનેક લોકોને હાડકાં અને સાંધામાં દુખાવાની સમસ્યા વધી જાય છે. તેથી સવારે ખાલી પેટે અંજીર ખાવાથી આ સમસ્યામાં રાહત મળે છે. અંજીર સ્વસ્થ પાચનતંત્ર જાળવવામાં મદદ કરે છે અને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત આપે છે. નિયમિતપણે અંજીર ખાવાથી ખોરાકનું પાચન સારી રીતે થાય છે અને પેટની સમસ્યાઓ ઓછી થાય છે.

વજન ઘટાડવામાં શ્રેષ્ઠ છે અંજીર

અંજીર ખાવાથી ભૂખ નિયંત્રિત થાય છે અને વજન ઘટાડવામાં મદદ મળે છે. વધુમાં, તે શરીરને પૂરતી ઉર્જા પૂરી પાડે છે, જે તમને દિવસભર તાજગી અને ઉર્જાવાન રાખે છે. સવારે પલાળેલા 2-3 અંજીર અથવા દૂધમાં ભેળવીને અંજીર ખાવાથી શરીર ગરમ રહે છે અને શરદીથી રાહત મળે છે. બદામ, અખરોટ અને કિસમિસ સાથે અંજીર ખાવાથી તેના ફાયદા બમણા થઈ જાય છે.

આ પણ વાંચો : Coffee પીવાથી તમારી ઉંમર ઓછી લાગી શકે છે, રિસર્ચેમાં થયો ખુલાસો, એજિંગ ઘટાડવામાં કોફી છે અસરકારક!

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Protein Food : ગાજરના હલવાને પણ ભૂલાવી દેશે, આ શિયાળામાં ટ્રાય કરો ખસખસની મીઠાઈ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
દામનગરની પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલયની શુભેચ્છા મુલાકાત લેતા કાનજીભાઈ ભાલાળા
ગુજરાત

દામનગરની પરમાર્થ નિઃશુલ્ક કન્યા છાત્રાલયની શુભેચ્છા મુલાકાત લેતા કાનજીભાઈ ભાલાળા

Editor By Editor 12 hours ago
લાલ બહાદુર શાસ્ત્રીમાં છ દાયકાની સફર રવિવારે ફરીથી જીવંત બનશે
હાપામાં નોન-ઈન્ટરલોકીંગથી છ ટ્રેનો આંશિક રદ્દ
ૐદાદાના સાનિધ્યમાં ભવ્ય ગુરુપૂર્ણિમા મહોત્સવ-૨૦૨૬ સંપન્ન
ગર્ભાશયની કોથળીના ઓપરેશન બાદ મહિલાનું મોત : બાલાજી હોસ્પિટલ સામે બેદરકારીના આક્ષેપ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?