By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: દામનગર PGVCL સબ ડિવિઝન કચેરીની ધોર બેદરકારી : સ્થાનિક સરપંચોના નેતૃત્વમાં ધામેલ ભાલવાવ ભટવદર રાભડા સહિતના ખેડૂતોની વીજ પ્રશ્ને સામુહિક રજુઆત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
સુરત

દામનગર PGVCL સબ ડિવિઝન કચેરીની ધોર બેદરકારી : સ્થાનિક સરપંચોના નેતૃત્વમાં ધામેલ ભાલવાવ ભટવદર રાભડા સહિતના ખેડૂતોની વીજ પ્રશ્ને સામુહિક રજુઆત

agragujaratnews
Last updated: 2024/06/13 at 12:27 PM
2 years ago
Share
દામનગર PGVCL સબ ડિવિઝન કચેરીની ધોર બેદરકારી : સ્થાનિક સરપંચોના નેતૃત્વમાં ધામેલ ભાલવાવ ભટવદર રાભડા સહિતના ખેડૂતોની વીજ પ્રશ્ને સામુહિક રજુઆત
oppo_0
SHARE

તંત્રની બેદરકારી ચાર દિવસથી ગ્રામ્યમાં વીજળી નહિ હોવાથી લાખોનું બિયારણ ફેલ થવાની દહેશત

સમગ્ર શહેરના મોટા ભાગના રહેણાંક વિસ્તારોમાં લોવોલ્ટની સમસ્યા નિવારવામાં નિષ્ફળ અધિકારી સામે રોષ

દામનગર PGVCL સબ ડિવિઝન કચેરી ખાતે સ્થાનિક સરપંચો ના નેતૃત્વ માં ધામેલ ભાલવાવ ભટવદર રાભડા સહિત ના ખેડૂતો ની વીજ પ્રશ્ને સામુહિક રજુઆત ગારીયાધાર તાલુકા ના ત્રણ ગ્રામ્ય માંડવી  ભંમરિયા શક્તિનગર માંડવી સહિત લાઠી તાલુકા ના રાભડા ભટવદર ભાલવાવ ધામેલ સહિત ના ગ્રામ્ય માં તંત્ર ની ભારે બેદરકારી એ સર્જાય છે વારંવાર વીજ સમસ્યા ડેપ્યુટી ઈજનેર જે એ ચૌહાણ સમક્ષ તંત્ર ની ધોર બેદરકારી ને લઈ રાવ સતત વીજ ફોલ્ટ વીજ લાઈનો મેન્ટેન્સ નહિ કરતા હોવા થી ઉગ્ર રોષ લાખો ના મોધા બિયારણ ફેલ થવા ની ભીતિ સ્થાનિક ડેપ્યુટી ઈજનેર એ જે ચૌહાણ ની ફરજ પ્રત્યે ભારે બેદરકારી ની વધતી ફરિયાદ અંગે સાંસદ અને

ધારાસભ્ય ધ્યાન આપે તેવી ખેડૂતો ની બુલંદ માંગ વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જવો દિવસો સુધી લાઈટ વગર હેરાન પરેશાન ખેડૂતો ની સામુહિક હાજરી માં દામનગર PGVCL સબ ડિવિઝન કચેરી ખાતે નારાજગી સાથે લાઠી તાલુકા પંચાયત સદસ્ય ધામેલ ભાલવાવ ભટવદર રાભડા ના સ્થાનિક સરપંચ સહિત ના અગ્રણી ઓની વીજ પ્રશ્ને ઉગ્ર રજુઆત

સમય મર્યાદા માં લાઈનો રિપેરીગ કરો નિયમિત વીજ પુરવઠો આપો લાખોનું  બિયારણ તંત્રની બેદરકારીએ ફેલ થશે તેવું દહેશત ધારાસભ્ય સહિત ના નેતાઓએ વીજ પ્રશ્ને ઉચ્ચ અધિકારી સમક્ષ ખેડૂતોના હિતમાં આગળ આવી દામનગર PGVCLમાં યોગ્ય અધિકારી ઓ મૂકી વીજ લાઈનો રિપેરીગ મેન્ટેન્સ કરાવવી જોઈ એ તેવી ખેડૂતો માં ઉગ્ર માંગ સાથે આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી

You Might Also Like

સુરતના ચકચારી ૧૫૧૮ કરોડના સાયબર ફ્રોડનો માસ્ટર માઇન્ડ ઝડપાયો

સુરતમાં ૬ કરોડનું કોબ્રા સાપનું ઝેર પકડાયું

 સુરતમાં ર૧ કી.મી.લાંબી હોડી સ્પર્ધામાં 3 બોટ પલ્ટી જતાં અફડાતફડી મચી

પૌત્રીની ઉમરની બાળકી સાથે પ૭ વર્ષના આધેડનું દુષ્કર્મ

રત્ન કલાકારે ૨૫ ટકા કમિશનની લાલચે ૨૫ લાખની નકલી ૫૦૦ની નોટો બજારમાં ફરતી કરી

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
‘રોગ શરીરને નહીં, નબળા વિચારો માણસને મારે છે’: પૂજ્ય દેવપ્રસાદ સ્વામી
રાજકોટ

‘રોગ શરીરને નહીં, નબળા વિચારો માણસને મારે છે’: પૂજ્ય દેવપ્રસાદ સ્વામી

Editor By Editor 5 days ago
ગોંડલમાં PGVCLનું મેગા ઓપરેશન: બાકી બિલ ધરાવતા સેંકડો વીજ જોડાણો કાપ્યા
જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?