By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: દિલ્હી જલબોર્ડ કૌભાંડ: EDનો દાવો, લાંચના નાણાં ચૂંટણી ફંડ તરીકે અપાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

દિલ્હી જલબોર્ડ કૌભાંડ: EDનો દાવો, લાંચના નાણાં ચૂંટણી ફંડ તરીકે અપાયા

agragujaratnews
Last updated: 2024/02/08 at 10:33 AM
2 years ago
Share
દિલ્હી જલબોર્ડ કૌભાંડ: EDનો દાવો, લાંચના નાણાં ચૂંટણી ફંડ તરીકે અપાયા
SHARE

  • EDએ આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓના ઘરો પર દરોડા પાડ્યા
  • દરોડા બાદ EDએ હવે જપ્ત અને રિકવર કરાયેલા પુરાવા અંગે માહિતી આપી 
  • આમ આદમી પાર્ટી EDના દાવાઓ ફગાવ્યાં, કહ્યું: કાયદેસર કાર્યવાહી કરશે 

મની લોન્ડરિંગના કેસમાં ગત મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓના ઘરો પર દરોડા પાડ્યા હતા. EDની ટીમે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવના ઘરે પણ મુલાકાત લીધી હતી. દિલ્હી સહિત અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા બાદ EDએ હવે જપ્ત અને રિકવર કરાયેલા પુરાવા અંગે માહિતી આપી છે.

ED વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી શકે છે AAP

મીડિયા અહેવાલ અનુસાર, દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં કારવમાં આવેલ કાર્યવાહી બાદ, EDએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે DJBમાં ભ્રષ્ટાચારના પૈસા આમ આદમી પાર્ટીને ચૂંટણી ફંડ તરીકે આપવામાં આવ્યા હતા. જો કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ આરોપને નકારી કાઢ્યા છે. પાર્ટીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે અમને બદનામ કરવા બદલ એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે વધુમાં કહ્યું કે કોર્ટમાં એક પણ કેસ સાબિત થઈ શક્યો નથી. આ દર્શાવે છે કે તેમનો એકમાત્ર હેતુ મીડિયામાં સનસની પેદા કરવા અને સીએમ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને બદનામ કરવાનો છે. કોઈપણ પુરાવા વગર આમ આદમી પાર્ટીનું નામ લઈને EDએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે તે BJPના મુખપત્ર સિવાય બીજું કંઈ નથી. અમે AAPને બદનામ કરવા બદલ ED સામે કાયદેસરની કાર્યવાહી કરીશું.

EDએ દરોડા બાદ આપી હતી માહિતી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડ કેસમાં EDએ દિલ્હી-વારાણસી અને ચંદીગઢમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. EDએ સર્ચ ઓપરેશન દરમિયાન ઘણી વસ્તુઓ જપ્ત કરી છે. માહિતી આપતા EDએ કહ્યું કે ઘણા દસ્તાવેજો, ડિજિટલ પુરાવા અને 1.97 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. 4 લાખનું વિદેશી ચલણ પણ જપ્ત કરવામાં આવ્યું છે.

આતિશીએ EDની તપાસ પર ઉઠાવ્યા સવાલ

મંગળવારે મુખ્યમંત્રીના પીએસ અને સાંસદ એનડી ગુપ્તાના ઘરે EDના દરોડાની કાર્યવાહીને લઈને આમ આદમી પાર્ટીએ સવાલો ઉઠાવ્યા છે. AAPના નેતા આતિશીએ કહ્યું કે EDનો અસલી ચહેરો હવે દેશની સામે ખુલ્લો પડી ગયો છે. EDએ 16 કલાક સુધી દરોડા પાડ્યા, પરંતુ છેલ્લે સુધી તેણે જણાવ્યું ન હતું કે કયા કેસમાં દરોડા પાડવામાં આવ્યા છે. EDએ ન તો તેમની પૂછપરછ કરી, ન તો તેમના ઘરની તપાસ કરી, ન તો તેમના પંચનામામાં કોઈ કેસનો ઉલ્લેખ કર્યો.

You Might Also Like

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લગ્ન ક્યારે કરાવશો?, પૂછતાં જ જમાઈ પર હુમલો: સસરા-સાળાએ ધોકા-પાઇપ ફટકારી પગ ભાંગ્યા
રાજકોટ

લગ્ન ક્યારે કરાવશો?, પૂછતાં જ જમાઈ પર હુમલો: સસરા-સાળાએ ધોકા-પાઇપ ફટકારી પગ ભાંગ્યા

Editor By Editor 5 hours ago
દમણ અપસાઇડ ડેવલોપમેન્ટ પ્રોજેકટમાં ગેસનું ઉત્પાદન શરૂ
રાજકોટમાં રસ્તા ઓછા ભાજપના ભ્રષ્ટાચારના ખાડા વધારે : કોંગ્રેસ
 રાઇટ ટુ એજયુકેશન અંતર્ગત તા.૪ એપ્રિલથી ફોર્મ ભરવાનો પ્રારંભ
2.80 લાખની સામે 18 લાખ વસૂલ્યા છતાં વ્યાજખોર શખ્સ કોન્ટ્રાક્ટરનું ટ્રેક્ટર પડાવી ગયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?