By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    3 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    4 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    6 days ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Delhi: ભારતમાં હેડ એન્ડ નેકનાં કેન્સરમાં 26 ટકાનો નોંધપાત્ર વધારો
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Delhi: ભારતમાં હેડ એન્ડ નેકનાં કેન્સરમાં 26 ટકાનો નોંધપાત્ર વધારો

agragujaratnews
Last updated: 2024/07/28 at 6:43 AM
2 years ago
Share
Delhi: ભારતમાં હેડ એન્ડ નેકનાં કેન્સરમાં 26 ટકાનો નોંધપાત્ર વધારો
SHARE

  • યુવાનોમાં તમાકુનાં વધતા વ્યસન તેમજ હ્યુમન પેપિલોમાવાઈરસ (HPV) નું ઈન્ફેક્શન વધતા આ બીમારી વધી
  • મોઢાનું કેન્સર થયું હોય તેવા 80થી 90 ટકા દર્દીઓમાં તમાકુ ચાવવાનું કે ધૂમ્રપાન કરવાનું વ્યસન
  • ભારતમાં બે તૃતીયાંશ કેન્સર યોગ્ય સ્ક્રીનિંગને અભાવે થાય છે

ભારતમાં કેન્સરનાં દર્દીઓ પૈકી 26 ટકા દર્દીઓને માથામાં તેમજ ગળામાં કેન્સરની ગાંઠ જોવા મળે છે. દેશમાં હેડ એન્ડ નેકનાં કેન્સરમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.

દેશમાં 1869 કેન્સરનાં દર્દીઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો જેનાં તારણમાં જણાયું છે કે માથા અને ગળામાં કેન્સરની ગાંઠ થઈ હોય તેવા દર્દીઓની સંખ્યા વધી રહી છે. વર્લ્ડ હેડ એન્ડ નેક કેન્સર ડેનાં દિવસે આ અભ્યાસનાં તારણો જાહેર કરવામાં આવ્યા હતા. દિલ્હીની એનજીઓ કેન્સર મુક્ત ભારત ફાઉન્ડેશન દ્વારા આ અભ્યાસ કરાયો હતો જેમાં 1 માર્ચથી 30 જૂન સુધી ડેટા એકઠા કરીને અભ્યાસ કરાયો હતો. કેન્સર મુક્ત ભારત ઝુંબેશનાં હેડ ડૉ. આશિષ ગુપ્તાએ કહ્યું હતું કે ભારતમાં લોકોને માથામાં અને ગળાનાં કેન્સરમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને યુવાન વર્ગમાં આ બીમારી વધી છે. યુવાનોમાં તમાકુનાં વધતા વ્યસન તેમજ હ્યુમન પેપિલોમાવાઈરસ (HPV) નું ઈન્ફેક્શન વધતા આ બિમારી વધી છે. જેમને મોઢાનું કેન્સર થયું છે તેવા 80થી 90 ટકા દર્દીઓમાં તમાકુ ચાવવાનું કે ધૂમ્રપાન કરવાનું વળગણ હોવાનું જાણવા મળ્યું છે. અન્ય કેન્સર શા કારણે થાય છે તેનાં કારણો જાણવા મળતા નથી પણ મોઢું અને ગળાનાં કેન્સર કેમ થાય છે તેની જાણ થતી હોવાથી તેને થતું રોકી શકાય છે. જીવનશૈલીમાં ફેરફાર કરવાથી પણ કેન્સરને રોકી શકાય છે. ગુપ્તાએ કહ્યું કે તમાકુનો ઉપયોગ બંધ કરવા લોકોમાં જાગૃતિ ફેલાવવાની જરૂર છે. રોગની શરૂઆતમાં જ સારવાર અને ચેક અપ દ્વારા કેન્સરને વધતું રોકી શકાય છે.

ભારતમાં બે તૃતીયાંશ કેન્સર યોગ્ય સ્ક્રિનિંગને અભાવે થાય છે અને તેને મોડે મોડે જાણ થવાથી થાય છે. કેન્સર મુકત ભારત ઝુંબેશનો હેતુ વ્યક્તિઓ તેમજ સમુદાયમાં શિક્ષણ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. જો કેન્સરની પહેલા કે બીજા સ્ટેજમાં જ જાણ થઈ જાય તો 80 ટકા હેડ એન્ડ નેકનાં દર્દીઓને કેન્સરની સારવાર શક્ય બને છે કેન્સરની સારવાર માટે દર અઠવાડીયે નવી નવી દવાઓ આવી રહી છે. જેનાથી કેન્સરની સારામાં સારી સારવાર કરી શકાય છે. સારી જીવનશૈલી પણ કેન્સરથી બચાવે છે.

સર્જરી અને રેડિએશન થેરાપી દ્વારા સારવાર

હેડ એન્ડ નેક કેન્સરની સારવાર માટે ખાસ કરીને સર્જરી, રેડિએશન થેરાપી તેમજ કિમોથેરાપી અને લક્ષિત થેરાપી તથા ઈમ્યુનોથેરાપીનો ઉપયોગ કરવામાં આવે છે. દર્દી સારૂં જીવનધોરણ અપનાવીને પણ કેન્સરમાંથી સાજો થઈ શકે છે. એક અંદાજ પ્રમાણે ભારતમાં 2040 સુધીમાં કેન્સરનાં નવા 2.1 મિલિયન કેસો થવાની સંભાવના છે.

You Might Also Like

ગુજરાતની બોર્ડર નજીકથી છાપરી ચેકપોસ્ટ પરથી કરોડોનું ચરસ પકડાયું

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયાનું હદય રોગના હૂમલાથી મોત

બહુચરાજી મેળામાં પગપાળા જતાં સંઘ પર ટ્રક ફરી વળ્યો, બેના મોત

વિસાવદરના ખોડિયારપરામાં બોલેરો ચાલકે હડફેટે લેતા ૮ વર્ષના માસૂમનું મોત

દમણ અપસાઇડ ડેવલોપમેન્ટ પ્રોજેકટમાં ગેસનું ઉત્પાદન શરૂ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો
રાજકોટ

સ્માર્ટ મીટર ધારકોને હવે મળશે 3 ટકા રિબેટ, મધ્યમ વર્ગને રાહત મળશેનો દાવો

Editor By Editor 5 days ago
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પર રોક લગાવવાનો હાઇકોર્ટનો ઇન્કાર
ગોંડલના ચોરડી ગામ પાસે ટ્રક હડફેટે બાઇક સવાર યુવાનનું મોત
રાજકોટની ઐતિહાસિક રાષ્ટ્રીય શાળામાં સગીરો પર જઘન્ય શોષણનો કિસ્સો
31 માર્ચની હાપા–જમ્મુ તવી એકસપ્રેસ ટ્રેન આંશિક રદ્દ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?