By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    Sport: WTCની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ધૂમ સ્લેજિંગ કર્યાનો બાવુમાનો દાવો
    8 minutes ago
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    UTT Season6: યુ મુમ્બા ટીટી જયપુર પેટ્રિઓટ્સને 8-4થી હરાવીને પ્રથમવાર બની ચેમ્પિયન
    1 hour ago
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    Sagarika Ghatgeએ ફાધર્સ ડે પર ઝહીર ખાન સાથે શેર કરી પુત્રની તસવીર
    2 hours ago
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    Sachin Tendulkarએ કરી આ માગ, ફેન્સ થયા ખુશ, કહ્યું- 'એક જ દિલ…!'
    3 hours ago
    Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
    Virat Kohli અને ABD વચ્ચેના સંબંધોમાં પડી તિરાડ! સ્ટાર ખેલાડીએ ખોલ્યું રહસ્ય
    4 hours ago
  • EpaperEpaperEpaper
Reading: નિરંજન સ્ટેડિયમ પર ક્રિકેટનું અલખ મનોરંજન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

નિરંજન સ્ટેડિયમ પર ક્રિકેટનું અલખ મનોરંજન

agragujaratnews
Last updated: 2024/02/19 at 9:01 PM
1 year ago
Share
નિરંજન સ્ટેડિયમ પર ક્રિકેટનું  અલખ મનોરંજન
SHARE

જયસ્વાલ અને જડ્ડુસે ટેસ્ટ ક્રિકેટની રોચકતાંને પુન: ધબકતી કરી ગીલ,સરફરાઝ,કુલદીપ  ભારતિય ટેસ્ટ ક્રિકેટના પ્રોમીસીંગ ક્રિકેટર છે

રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ઉપર ટેસ્ટ ક્રિકેટની બ્યુટી પૂનમના ચાંદની જેમ નિખરી. સામાન્ય રીતે ટેસ્ટ ક્રિકેટને હવે એવરેજ ક્રિકેટ ફેન ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા માંડયા છે. સપાટ વિકેટ ઉપર પાંચ દિવસ સુધી રમાનારુ ક્રિકેટ કયારેક સાવ પ્રેડિકટેબલ અને નિરશ બની જાય છે. પરંતુ રાજકોટની ધરતી ઉપર ભારતિય ટીમનો ઇંગ્લેન્ડ સામે વિજય થયો છે. પરંતુ ટેસ્ટ ક્રિકેટના મોટા કેનાવસ ઉપર કેવા કેવા કારનામા થઇ શકે તેનો અણસાર આપી શકાય છે. નિરજંન શાહ સ્ટેડિયમ ઉપર ક્રિકેટનું અલખ મનોરંજન થયુ. ક્રિકેટ ફેનને પૈસા વસુલ ગેમ જોવા મળી. સૌથી મોટી વાત એ છે કે જયસ્વાલની સતત બીજી યશસ્વી બેવડી સદી રાજકોટની ધરતી ઉપર થઇ. જયસ્વાલની આ અનબીટન બેવડી સદીથી ભારતને લાંબા ગાળાનો એક પ્રોમીસીંગ ટેસ્ટ ક્રિકેટર મળ્યો છે. જે ટેસ્ટ ક્રિકેટની લાંબી થકાવનારી અનપ્રેડિકટેબલ ગેમમાં ઋષિ જેવું ધ્યાન ફોકસ કરી શાનદાર છતાં મનોરંજક ફટકાબાજી સાથેનું ક્રિકેટ રમી શકે છે જયસ્વાલની નાની વયે આટલું ધૈર્ય સાથે રમવુ એ જ એક બ્યુટી છે. જે ક્રિકેટને શાનદાર બનાવે છે. ભારતને ટેસ્ટ ક્રિકેટમાં ખુટતાં નામોની બેંકમાં એક નવુ એકાઉન્ટ થશે. જેની રન ટ્રેઝરી ઝડપણી વધતી રહેશે.

આ મેચમાં જયસ્વાલની પ્રસંશા કરી ઇંગ્લેન્ડ અને ભારતના બાકીના ખેલાડીઓની ભૂમિકા ઓછી આંકવાની નથી. રાજકોટ ટેસ્ટ ખાસ કરીને અંગ્રેજ ટીમે પ્રથમ ઇનીંગમાં ફટકાબાજી કરી ભારતને બાઝબોલ ક્રિકેટનો પડકાર ફેંકયો હતો. એ જોતાં ગેમમેં કુછ ભી હો શકતા હૈનો સસ્પેન્શ અને રોમાંચ અવી ગયો હતો. પરંતુ ભારતિય ટીમના ખેલાડી જડ્ડુસે ફરી એક વખત સાબિત કર્યુ કે આઇ કેન ડુ. યુ કેન રિલાય ઓન મી. હું ક્રિકેટના તખ્તા ઉપર જયાં સુધી રહીશ ત્યાં સુધી મહારથી બનીને રહિશ. હું ગેમને સો એ સો ટકા આપીશ. હું મારી શાનદાર ફિલ્ડીંગથી ભારતિય ક્રિકેટની ચુસ્તીને એક નવા આયામ ઉપર લઇ જવા મથતો રહિશ. હું બેટીંગ કરીશ તો ભારતિય ટીમના વિજય માટે મારો જે રોલ હશે તે મુજમ સમયની માંગ મુજબ રમીશ. હું બોલીંગ કરીશ તો મારી શ્રેષ્ઠ ક્ષમતાથી કરીશ. એટલે જ જયારે ભારતને જડ્ડુસ પાસેથી જરૂરી હતી ત્યારે તેણ સદી મારી ભારતિય ટીમની બેટીંગ ડેપ્થનો પરિચય આપ્યો. તેણ પ્રેસરમાં આવેલી ઇંગ્લેન્ડની બેટિગ હરોળના બાઝબોલના પડકારની ખો ભુલાવી દીધી. એક બે નહીં પાંચ પાંચ વિકેટ લઇને રવિન્દ્રમાં રહેલો એક ભયજનક સ્પીન બોલર પણ તેના બેસ્ટમાં પ્રગટ્યો.

ગીલ,કુલદીપ,સરફરાઝ વગેરે ખેલાડીઓએ ટેસ્ટ ક્રિકેટના આ ફોર્મેટને તેમની બેસ્ટ રમતથી નવી બ્યુટી આપી. એકંદરે રાજકોટની ધરતી ઉપર બન્ને ટીમોને સમાન તક વચ્ચે એક સારી વિકેટ ઉપર પડકારજનક રોમાંચક ક્રિકેટ રમવા મળ્યુ. ટેસ્ટ ક્રિકેટની ટિકિટો લેવા લાઇનો લાગે એવુ ઓડિયન્સ રાજકોટમાં જ જોવા મળી. એકંદરે રાજકોટના નિરંજન સ્ટેડિયમથી ટેસ્ટક્રિકેટના મનોરંજનની નવી અલખનો પણ કોલ મળ્યો છે.

 

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Sports: 'હવે તો ચોકર્સ કહેવાનું બંધ કરો', જીત્યા પછી ભાવુક થયા માર્કરમ
સ્પોર્ટ્સ

Sports: 'હવે તો ચોકર્સ કહેવાનું બંધ કરો', જીત્યા પછી ભાવુક થયા માર્કરમ

By 11 hours ago
WTC Final 2025માં વરસાદ બનશે 'વિલન'? જાણો કેવું રહેશે હવામાન
Rohit Sharma વનડેમાંથી લેશે સંન્યાસ? 2027 વર્લ્ડકપ માટે BCCIની તૈયારી!
Bangladeshમાં રમઝાન પહેલા ફેબ્રુઆરીમાં થઇ શકે છે ચૂંટણી, Muhammad Yunusની જાહેરાત
Test Series પહેલા આ શું બોલ્યો ભારતીય બોલર?
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?