ઇન્ડિયા ટુડેના ફોટોજર્નાલિસ્ટ દિલીપ ગોહિલના અવસાન અંગે શોક વ્યકત કરતાં જણાવ્યું હતું કે તેઓ સિધ્ધાંતના માણસ હતાં. અમે છ વર્ષ સાથે કામ કર્યુ હતું. તેમનું પત્રકારત્વ પણ ઉચ્ચ કક્ષાનું હતું. તે હંમેશા સત્યના પક્ષે રહેતા હતા. આ માટે કયારેક તેમને મજબૂત પણ થવું પડતું હતું. હું હજુ પણ દિલીપ ગોહિલની અણધારી વિદાય માનવા તૈયાર નથી.