By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    8 hours ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    1 day ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    3 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    6 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: અમેરિકા-કેનેડામાં ઘુસણખોરી કેસમાં EDની કાર્યવાહી, રૂ.1 હજાર કરોડની એન્ટ્રીઓ મળી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

અમેરિકા-કેનેડામાં ઘુસણખોરી કેસમાં EDની કાર્યવાહી, રૂ.1 હજાર કરોડની એન્ટ્રીઓ મળી

agragujaratnews
Last updated: 2024/03/06 at 9:44 AM
2 years ago
Share
અમેરિકા-કેનેડામાં ઘુસણખોરી કેસમાં EDની કાર્યવાહી, રૂ.1 હજાર કરોડની એન્ટ્રીઓ મળી
SHARE

  • અમદાવાદ સહિત 29 સ્થળો પર દરોડા પડ્યા છે
  • એજન્ટ બોબી પટેલ, રાજુ પ્રજાપતિને ત્યાં દરોડા પડ્યા
  • દરોડામાં ED દ્વારા ડિજિટલ ડેટા જપ્ત કરવામાં આવ્યો

અમેરિકા-કેનેડામાં ઘુસણખોરી કેસમાં EDની કાર્યવાહી શરૂ થઇ છે. જેમાં અમદાવાદ સહિત 29 સ્થળો પર દરોડા પડ્યા છે. તેમાં એજન્ટ બોબી પટેલ, રાજુ પ્રજાપતિને ત્યાં દરોડા પડ્યા છે. એજન્ટ ભાવેશ પટેલ સહિત 5ને ત્યાં દરોડામાં ED દ્વારા ડિજિટલ ડેટા જપ્ત કરવામાં આવ્યો છે.

એક હજાર કરોડની એન્ટ્રીઓ મળી હોવાની માહિતી મળી

એક હજાર કરોડની એન્ટ્રીઓ મળી હોવાની માહિતી મળી છે. તેમજ 50 લાખ વિદેશી અને રૂ.1.50 કરોડની રોકડ જપ્ત કરાઇ છે. EDએ PMLA એક્ટ હેઠળ ગુના દાખલ કરાયો છે. 3 વર્ષમાં 1500 જેટલા લોકોને ગેરકાયદે વિદેશ મોકલ્યા છે. તેમજ EDને કેટલાક બોગસ પાસપોર્ટ પણ મળી આવ્યા છે. અમદાવાદ સહિત દેશભરમાં 29 સ્થળોએ દરોડા પાડીને 50 લાખનુ વિદેશી ચલણ જપ્ત કર્યુ છે. સીબીઆઇના દરોડા બાદ ઇડીએ યુએસ અને કેનેડામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવનારના ગુજરાતના કુખ્યાત એજન્ટો ભરત પટેલ ઉર્ફે બોબી પટેલ અને સાગરિત ચરણજીત સિંગની ઓફિસ અને રહેઠાણે ઇડીના અધિકારીઓએ દરોડા પાડયા છે.

ઇડીના અધિકારીઓ દરોડા દરમિયાન 50 લાખનું વિદેશી ચલણ મળ્યુ

ઇડીના અધિકારીઓ દરોડા દરમિયાન 50 લાખનું વિદેશી ચલણ, 1.50 કરોડની બીન હિસાબી રોકડ રકમ, વીઝા કરવા માટે બોગસ બનાવેલા દસ્તાવેજો જપ્ત કર્યા છે. તમામ એજન્ટોએ ત્રણ વર્ષમાં 1500 જેટલા લોકોને ગેરકાયદેસર વિદેશ મોકલ્યા છે જેની એક હજાર કરોડની એન્ટ્રીઓ ઇડીને મળતા પીએમએલએ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. ઇડીએ અમદાવાદમાં ઘાટલોડિયા, નારણપુરા,ગાંધીનગર ઉપરાત દિલ્હી, કોલકત્તા અને મહારાષ્ટ્રમાં પણ દરોડા પાડયા છે. ચારેય રાજ્યોના એજન્ટો મળીને ઇન્ટરનેશનલ રેકેટ ચલાવતા હતા.

એક વ્યક્તિના 75 લાખ, કપલ હોય તો 1.25 કરોડ અને બાળકો હોય તો 1.50 કરોડ રૂપિયા ચાર્જ કરતા

બોબી પટેલ અને તેનો સાગરિત ચરણજીત સિંગ એક વ્યક્તિના 75 લાખ, કપલ હોય તો 1.25 કરોડ અને બાળકો હોય તો 1.50 કરોડ રૂપિયા ચાર્જ કરતા હતા. એજન્ટો મેકિસકો, યૂરોપિયન કન્ટ્રી તેમજ યુએસ અને કેનેડાના એજન્ટો સાથે વોટ્સએપમાં બનાવી ગો-ઓન અમેરિકાની એપના માધ્યમથી સંપર્કમાં હતો. ઇડીના દરોડામાં બોગસ પાસપોર્ટ પણ મળી આવ્યા છે. અનેક ગૂનામાં સંડોવાયેલો બોબી પટેલ પોલીસના હાથમાં આવ્યો નહતો.

You Might Also Like

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

 ભાવનગરમાં શ્રમિક મહિલાની નજર ચૂકવી મંજૂરીના રૂ.૯૦૦૦૦ની લૂંટ

 જેતપુરના ચાંપરાજપુર રોડ પર કેનાલ વાળા સીમ વિસ્તારમાં દીપડાનો આતંક

ગીર સોમનાથમાંથી કુખ્યાત પાંચ બુટલેગરોની ગેંગ ઉપર ગુજસીટોકના કાયદાનો સંકજો

ગુજરાતમાં વસતી ગણતરી સ્થગિત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
લાઠીના ચાવંડ નજીક જાનની બસ પલટી, ૨૫થી વધુ જાનૈયા ઇજાગ્રસ્ત
અમરેલી

લાઠીના ચાવંડ નજીક જાનની બસ પલટી, ૨૫થી વધુ જાનૈયા ઇજાગ્રસ્ત

Editor By Editor 4 days ago
આજે GCCI દ્વારા ‘ગૌકુલમ’નો વિશેષ સંવાદ યોજાશે
31 માર્ચની હાપા–જમ્મુ તવી એકસપ્રેસ ટ્રેન આંશિક રદ્દ
 દાઉદી બોહરા સમાજ સંચાલિત ઈઝઝી શિફાખાના દ્વારા મેગા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો
2.80 લાખની સામે 18 લાખ વસૂલ્યા છતાં વ્યાજખોર શખ્સ કોન્ટ્રાક્ટરનું ટ્રેક્ટર પડાવી ગયો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?