By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ઇલેકટરોલ બોન્ડ વિપક્ષો માટે સંજીવની બનશે ?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

ઇલેકટરોલ બોન્ડ વિપક્ષો માટે સંજીવની બનશે ?

agragujaratnews
Last updated: 2024/03/18 at 9:00 PM
2 years ago
Share
ઇલેકટરોલ બોન્ડ વિપક્ષો માટે સંજીવની બનશે ?
SHARE

કોંગ્રેસ અને અન્ય વિપક્ષો  લોકો સુધી આ મુદો કેટલી હદે લઇ જવામાં સફળ થાય છે તે જોવાનું રહયુ

ઇ.ડી.ના દરોડા પડયા અને સરકારે અબજો રૂપિયાના કામ જે કંપનીને આપ્યા તેમણે

ભાજપને પેટ ભરીને ચૂંટણી ફંડ આપ્યુ છે એ બાબત સ્થાપિત થાય છે

આ માટે ભાજપને મત ન આપવો એ વાત મતદારોને કઇ રીતે ગળે ઉતારવામાં આવે છે એ બાબત પડકારજનક

દેશની સુપ્રિમ કોર્ટે ઇલેકટરોલ બોન્ડની વિગતો જાહેર કરવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને આદેશ જારી કર્યો અને ત્યાર બાદ આ વિગતો જાહેર થઇ ત્યાં સુધી જે રૂખ અખત્યાર કર્યો તે દેશની લોકશાહિ માટે ભવિષ્યમાં લેન્ડમાર્ક બની જવાનો છે. લોકસભાની ચૂંટણીની જાહેરાતના ગણતરીના દિવસો પહેલાં જ સુપ્રિમ કોર્ટના આદેશ અને તેને પગલે ઇલેકટ્રોલ બોન્ડની જે વિગતો બહાર આવી છે તે માત્ર ખળભળાટ જગાવનારી નથી. પરંતુ મૃત:પ્રાય થઇ ગયેલી કોંગ્રેસ અને વિપક્ષો માટે સંજીવની સાબિત થાય તેમ છે. ઇલેકટ્રોલ બોન્ડમાં ભારતિય જનતા પાર્ટીને ૯પ ટકા ડોનેશન મળ્યુ છે. જયારે વિપક્ષોને પાંચ ટકા ડોનેશન મળ્યુ છે. જેમના હાથમાં સતા તેમના હાથમાં વધુ ફંડ એવુ તથ્ય બહાર આવ્યુ છે. ભાજપને ઇલેકટ્રોલ બોન્ડ બહાર પડયા ત્યારથી અત્યાર સુધીમા ૭૭૦૦ કરોડ રૂપિયાનું ફંડ મળ્યુ છે. બીજા નંબરે પશ્ચિમ બંગાળમાં ટીએમસીને ફંડ મળ્યુ છે. કારણ કે તેમની ત્યાં બીજી ટર્મથી સતા છે. દુધે ધોયેલા કોઇ નથી. સાઉથમાં સ્ટાલિનને વધુ ફંડ મળે છે. પરંતુ સાઇઝની વાત કરીએ તો ભાજપ કેન્દ્રમાં દસ વર્ષથી સતા ઉપર છે એટલે ભાજપને સૌથી વધુ ફંડ મળ્યુ છે.

Contents
કોંગ્રેસ અને અન્ય વિપક્ષો  લોકો સુધી આ મુદો કેટલી હદે લઇ જવામાં સફળ થાય છે તે જોવાનું રહયુઇ.ડી.ના દરોડા પડયા અને સરકારે અબજો રૂપિયાના કામ જે કંપનીને આપ્યા તેમણેભાજપને પેટ ભરીને ચૂંટણી ફંડ આપ્યુ છે એ બાબત સ્થાપિત થાય છેઆ માટે ભાજપને મત ન આપવો એ વાત મતદારોને કઇ રીતે ગળે ઉતારવામાં આવે છે એ બાબત પડકારજનક

ઇલેકટરોલ બોન્ડથી ફંડ મળવાથી શું વિરોધ થઇ શકે ? એવો સવાલ થાય. તો સૌ પ્રથમ કોંગ્રેસે એવો દાવો કર્યો છે કે ઇ.ડી.અને ઇન્કમટેકસ દ્વારા જે કંપનીઓ ઉપર દરોડા પાડયા છે એ કંપનીએ મોટા ભાગના કિસ્સામાં માત્ર એક મહિનામા ભાજપને ઇલેકટોલ ફંડ આપ્યુ છે. કેટલીક સેલ (કાગળ ઉપરની) કંપનીએ તો તેની સાઇઝથી વધુ એટલે કે ૧3પ કરોડની માર્કેટ સાઇઝ ધરાવતી કંપનીએ પ૦૦ કરોડ કે તેનાથી વધુના ઇલેકટરોલ બોન્ડ ભાજપને આપ્યા છે. આ વિગતો પારદર્શક ન રાખી મોદી સરકાર શંકાના ઘેરામાં આવી છે. જો સુપ્રિમ કોર્ટનો આદેશ ન થયો હોત તો લોકશાહિ દેશમાં એસબીઆઇ કદી જ લાભાર્થીઓ અને ખરીદનારાના નામ પ્રજા સમક્ષ આપવા તૈયાર નહોતી.

કોંગ્રેસે તેના શસ્ત્રો સજાવ્યા છે તેમા ત્રણ બાબત મુખ્યત્વે છે. જે લોકશાહિ રાષ્ટ્ર માટે વિચારશીલ છે. હવે ભાજપ બિનલોકશાહિ ઢબે દેશ ચલાવે છે એવુ કહેવાથી મતદોર ભાજપને જાકારો આપશે કે કોંગ્રેસની સજજતા અંગે મતદારો વિચારશે તે જોવાનું રહયુ.

કોંગ્રેસના આક્ષેપ સહસબંધવાળા અને સંગીન છે. ભાજપે કંપનીઓને ધમકાવી ઇ.ડી. અને ઇન્કમટેકસની મદદથી સાત હજાર કરોડનું ફંડ મેળવ્યુ છે. ભાજપના રાજમાં અરૂણ જેટલીનું બ્રેઇન ચાઇલ્ડ ઇલેકટરોલ ફંડ ર૦૧૮માં અમલી બનાવ્યા. જેમાં લાભાર્થી એટલે કે રાજકિય પક્ષ એસબીઆઇ અને આપનાર પાર્ટી સિવાય સમગ્ર દેશને આ વિષે અંધારામાં રાખવામાં આવે તેવી વ્યવસ્થા હતી. જે સુપ્રિમ કોર્ટે રદ કરાવી. ભાજપને સૌથી વધુ ફંડ મળ્યુ છે. વિપક્ષોને બિનલોકશાહિ ઢબે સાફ કરી દેવા તેમના મુખ્ય નેતાઓને ત્યાં દરોડા પાડવા,કંઇ ન મળે તો પણ જેલમાં પુરી દેવા,કાનુની ચુંગાલમાં ફસાવી દેવા વગેરે આક્ષેપ કોંગ્રેસ અને વિપક્ષોએ મોદી સરકાર ઉપર કર્યા છે. પરંતુ તેને હજુ જનસમર્થન નથી મળ્યુ. ભુતકાળમાં જયપ્રકાશ નારાયણ,અટલબિહારી વાજપેયેલ કે મોરારજી દેસાઇએ ઇન્દીરા ગાંધીકાળમાં મીસા હેઠળ જેલવાસ ભોગવ્યો હતો ત્યારે દેશવાસીઓની સહાનુભૂતિનો જુવાળ જે તે સમયના વિપક્ષી નેતાઓ તરફ વળ્યો હતો. તેનો આજે અભાવ છે.

કદાચ કોંગ્રેસ અને વિપક્ષોનું મુસ્લીમ તુષ્ટીકરણ તેના આડેનું મોટુ સેન્ટીમેન્ટસ બની રહયુ છે. ભાજપ હિન્દુ લાગણીઓને જીતવામાં સફળ થયુ છે. અયોધ્યા રામમંદિરમાં કોંગ્રેસ અને વિપક્ષોએ જે રોડાં નાંખ્યા તેને કારણે બહુમતી લોકમત કોંગ્રેસ અને વિપક્ષથી વિમુખ થઇ ગયો છે. લોકમત કદી કાયમી નથી હોતો. જયારે જયારે મતદારોને તેમ લાગે કે તેમની સ્વતંત્રતા છિનવાય છે. તેમની પાયાની બાબતો અંગે સરકારમાં અસંવેદનશીલતા અને અસહિષ્ણુતા આવી ગઇ છે ત્યારે મતદારો વિપક્ષની ભૂમિકામાં આવી જાય છે. ગુજરાત સહિત હિન્દી બેલ્ટમાં કોંગ્રેસ કે વિપક્ષ કોઇ ચમત્કાર સર્જી શકે તેમ નથી. પરંતુ ઇલેકટરોલ બોન્ડનો મુદો સાચી રીતે વ્યાપક પણ પ્રજા સુધી લઇ જવામાં સફળ થશે તો વિપક્ષની સ્થીતિ સુધરશે. મોદી સરકારનું લોકસભાની બેઠકો ૪૦૦ને પાર મેળવવાનું સુત્ર છે એ થોડુ નબળુ પડી શકે છે.

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 અમરેલી અને જૂનાગઢ પંથકમાં ચાલતો ડુપ્લીકેટ દૂધનો કાળો કારોબાર ઝડપાયો
રાજકોટ

 અમરેલી અને જૂનાગઢ પંથકમાં ચાલતો ડુપ્લીકેટ દૂધનો કાળો કારોબાર ઝડપાયો

Editor By Editor 5 days ago
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
રાજકોટમાં ૨.૫ કી.મી. લાંબી ‘મા ઉમિયા’ની શોભાયાત્રા નીકળી
 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?