By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    1 week ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    1 week ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    1 week ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    1 week ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 Mumbai 2025: હાર બાદ શ્રેયસ ઐયરની ટીમને કેટલા રૂપિયા મળ્યા? જાણો
    T20 Mumbai 2025: હાર બાદ શ્રેયસ ઐયરની ટીમને કેટલા રૂપિયા મળ્યા? જાણો
    4 hours ago
    WTC ફાઈનલમાં પેટ કમિન્સે ફેંક્યો ઐતિહાસિક સ્પેલ, તૂટ્યો જસપ્રીત બુમરાહનો રેકોર્ડ
    WTC ફાઈનલમાં પેટ કમિન્સે ફેંક્યો ઐતિહાસિક સ્પેલ, તૂટ્યો જસપ્રીત બુમરાહનો રેકોર્ડ
    14 hours ago
    WTC Finalનો બીજો દિવસ રહ્યો બોલરોને નામ, આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયા બેકફૂટ પર
    WTC Finalનો બીજો દિવસ રહ્યો બોલરોને નામ, આફ્રિકા સામે ઓસ્ટ્રેલિયા બેકફૂટ પર
    15 hours ago
    Ahmedabadમાં થયેલા વિમાન દુર્ઘટના પર વિરાટ કોહલીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- આ ઘટનાથી…
    Ahmedabadમાં થયેલા વિમાન દુર્ઘટના પર વિરાટ કોહલીએ આપી પ્રતિક્રિયા, કહ્યું- આ ઘટનાથી…
    19 hours ago
    Ahmedabad પ્લેન ક્રેશ દુર્ઘટના પર ભારતીય ક્રિકેટરોએ આપી પ્રતિક્રિયા, વ્યક્ત કર્યું દુ:ખ
    Ahmedabad પ્લેન ક્રેશ દુર્ઘટના પર ભારતીય ક્રિકેટરોએ આપી પ્રતિક્રિયા, વ્યક્ત કર્યું દુ:ખ
    20 hours ago
  • EpaperEpaperEpaper
Reading: પાકિસ્તાનના કટ્ટર દુશ્મને બનાવી સુસાઈડ ડ્રોનની સેના, શું ગમે ત્યારે થશે હુમલો?
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનના કટ્ટર દુશ્મને બનાવી સુસાઈડ ડ્રોનની સેના, શું ગમે ત્યારે થશે હુમલો?

AgraGujarat Rajkot
Last updated: 2025/06/12 at 1:57 PM
1 day ago
Share
પાકિસ્તાનના કટ્ટર દુશ્મને બનાવી સુસાઈડ ડ્રોનની સેના, શું ગમે ત્યારે થશે હુમલો?
SHARE

પાકિસ્તાનના દુશ્મન દેશે એક સુસાઈડ ડ્રોન આર્મી બનાવી છે. તેણે કામિકેઝ ડ્રોન એરફોર્સ બનાવ્યું છે અને તેમાં કેટલાક હેલિકોપ્ટર પણ સામેલ કર્યા છે. તેનાથી પાકિસ્તાનનો તણાવ વધશે તે નિશ્ચિત છે. આ ડ્રોન આર્મી કરાચી, રાવલપિંડી કે ઈસ્લામાબાદ ગમે ત્યાં હુમલો કરવા સક્ષમ હશે. આ કામ અફઘાનિસ્તાન પર કબજો જમાવી ચૂકેલા તાલિબાનો દ્વારા કરવામાં આવ્યું છે. તાલિબાનના કારણે પાકિસ્તાનને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

તાલિબાને ડ્રોન વાયુસેના બનાવવાની કરી જાહેરાત

રિપોર્ટ અનુસાર, અફઘાનિસ્તાને પોતાનું નવું વાયુસેના બનાવ્યું છે. તાલિબાને ડ્રોન વાયુસેના બનાવવાની જાહેરાત કરી છે. તે હાલમાં ડ્રોન વાયુસેનાનું પરીક્ષણ કરી રહ્યું છે અને આ માટે ભૂતપૂર્વ બ્રિટિશ SAS બેઝનો ઉપયોગ કરી રહ્યું છે. તાલિબાનની આ ઘાતક ડ્રોન ફોર્સ કોઈપણ દુશ્મન દેશને ક્ષણભરમાં નષ્ટ કરી શકે છે. હાલમાં તેનું પરીક્ષણ ચાલી રહ્યું છે.

ડ્રોન બનાવવા માટે એન્જિનિયરોની ભરતી કરશે પાકિસ્તાન

તાલિબાન મોટા પાયે ડ્રોન બનાવવાનું કામ શરૂ કરવા જઈ રહ્યું છે. તે ટૂંક સમયમાં આ માટે આંતરરાષ્ટ્રીય સ્તરના નિષ્ણાતોની ભરતી કરશે. જેમાં એક એન્જિનિયરનો પણ સમાવેશ થાય છે જેના પર ઓસામા બિન લાદેનના આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે સંકળાયેલા હોવાનો આરોપ છે. તાલિબાન ડ્રોન બનાવવા માટે મોટા પાયે ભરતી શરૂ કરશે. આ પશ્ચિમી દેશોની સુરક્ષા એજન્સીઓ માટે પણ ચેતવણીની ઘંટડી સમાન છે.

યુદ્ધમાં ટેકનોલોજીની ભૂમિકા મહત્વપૂર્ણ

રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ડ્રોન અને મિસાઈલો દ્વારા લડવામાં આવ્યું હતું. આ બંને દેશોએ સેનાની સીધી ભૂમિકા ઘટાડવાનો પ્રયાસ કર્યો હતો. યુક્રેને હાલમાં ડ્રોન હુમલા દ્વારા ઘણા રશિયન એરબેઝનો નાશ કર્યો હતો. હવે યુદ્ધમાં ટેકનોલોજીની ભૂમિકા મહત્વપૂર્ણ બની ગઈ છે. ભારતના ઓપરેશન સિંદૂર દરમિયાન પણ ડ્રોનનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો .

You Might Also Like

Thailandમાં Air Indiaની ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ, કારણ ચોંકાવનારુ

Iran Attacks Israel: ઈઝરાયલના હુમલા બાદ ઈરાને આપ્યો વળતો જવાબ, કર્યો હુમલો

Ahmedabad plane crash: ઇતિહાસના 9 ભયંકર વિમાન અકસ્માત, જે ક્યારેય નહી ભૂલાય

Israel Attacks Iran: ઈઝરાયલના ઈરાક પર હુમલા બાદ અમેરિકાનું મોટુ નિવેદન

Israel Attacks Iran: અનેક મિલિટ્રી અને ન્યુક્લિયર સાઇટ્સ ધ્વસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Indian Teamમાં આ ખેલાડીઓ વચ્ચે થતી હતી માથાકૂટ, થયો મોટો ખુલાસો
સ્પોર્ટ્સ

Indian Teamમાં આ ખેલાડીઓ વચ્ચે થતી હતી માથાકૂટ, થયો મોટો ખુલાસો

By 6 days ago
Cricket જગતમાં હડકંપ! રોહિત-કોહલી સહિત આ 6 ખેલાડીઓએ લીધી નિવૃત્તિ, જાણો કારણ
Shreyas Iyerને લઈને કેમ ગુસ્સે થયો સૌરવ ગાંગુલી? જાણો શું છે કારણ
G-7 શું છે? ભારત તેનું મેમ્બર શા માટે નથી? જાણો
US: ઇમિગ્રેશન રેડનો વિરોધ પ્રદર્શન કરી રહેલાને ટ્રમ્પની ધમકી,હવે ખેર નહી
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?