By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    8 hours ago
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    દિવ્યધામ વલારડી ખાતે શિવ કથામાં ભક્તોનો ધોડાપુર ઉમટયું
    1 day ago
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કતારમાં નેવી અધિકારીઓની ફાંસી અટકી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

કતારમાં નેવી અધિકારીઓની ફાંસી અટકી

agragujaratnews
Last updated: 2023/12/29 at 5:56 PM
2 years ago
Share
કતારમાં નેવી અધિકારીઓની ફાંસી અટકી
SHARE

ભારતની વિદેશ નીતિની અસરકારક સ્ટ્રેટેજી પણ અહીં કામ કરી ગઈ છે, કેમ કે મજબૂત દેશ હંમેશા પોતાના નાગરિકો વિદેશમાં ફસાઈ જાય ત્યારે વહારે આવતા હોય છે

મોટા, મજબૂત, મહાસત્તા અને ધનિક દેશો પોતાના નાગરિકો વિદેશમાં ફસાઈ જાય ત્યારે તેમને બચાવવા માટે ભરપુર પ્રયાસો કરે છે. તેમાં ક્યારેક દંભ પણ દેખાતો હોય છે, કેમ કે જે સિદ્ધાંતોની વાતો તેઓ કરતા હોય છે તેનાથી વિપરિત પોતાના નાગરિકોને બચાવી લેવા માટે ખાનગીમાં સોદાબાજી પણ કરી લેતા હોય છે. પણ એનું નામ જ ડિપ્લોમસી અને તેના દ્વારા દેશનું આંતરરાષ્ટ્રીય વજન કેટલું છે એ પણ નક્કી થતું હોય છે. નાગરિકોએ જે તે દેશમાં શું કર્યું તે ઘણી વાર ગૌણ બની જતું હોય છે, પણ ભારતના નાગરિક છે અને ભારતીય સરકાર રસ લઈ રહી છે ત્યારે તેની સાથેનો વ્યવહાર જરાક અલગ રીતે થાય તે વિદેશ નીતિનો હિસ્સો બની જતું હોય છે.
ભારતે પણ એ જ પદ્ધતિએ કામ કર્યું અને કતારમાં નેવીના ભૂતપૂર્વ આઠ અફસરોને ફાંસીની સજા કરી ત્યારે તેમને બચાવવા માટે ડિપ્લોમેટિક ચેનલને કામે લગાવી હતી. આ અફસરો કેવા સંજોગોમાં પકડાયા અને તેમની સામેના આક્ષેપો શું છે તે મુદ્દો બાજુએ રાખીને પણ ભારતીય નાગરિકો છે અને તેમને ન્યાય મળે તે માટેના પ્રયાસો થયા છે તે દુનિયાને દેખાડવાનું હતું. ભારતના અભિપ્રાયનું અને ભારતના વિદેશ મંત્રાલયનું કહેણ વજનદાર છે તે દેખાડવા માટેનો પણ આ એક પ્રયાસ હતો. એક તક પણ હતી અને વિદેશ નીતિની તાકાત દેખાડવા માટે આખરે આઠેય સામેની ફાંસીની સજા અટકાવવામાં આવી છે.
આગળ શું થશે તે ન્યાયિક પ્રણાલીનો ભાગ બનશે, પણ ફાંસી રોકવામાં આવી અને તે પણ આરબ દેશમાં તે અગત્યનું છે. ભારત સ્વતંત્ર રીતે પોતાની વિદેશ નીતિ ચલાવે છે અને ભારતની આજની જે તાકાત છે તેનો અહેસાસ પણ કરાવે છે તે અગત્યનું છે. દરેક દેશ આંતરરાષ્ટ્રીય ધોરણે આજ પદ્ધતિએ કામ કરવા માગતો હોય છે. બધા દેશો તે કરી શકતા નથી. તમારી પોતાની આર્થિક અને વ્યૂહાત્મક તાકાત તેમાં કામ આવતી હોય છે. લશ્કરી રીતે ભારતે એવું કોઈ પ્રદર્શન કર્યું નથી, પણ ભારતની આર્થિક તાકાત સાથે, વૈશ્વિક અભિગમ ઊભો કરવામાં તેનો અભિપ્રાય અને જરૂર પડે ત્યારે થોડી લશ્કરી તાકાત પણ કામ આવતી હોય છે. હાલના જ સમયમાં સુએઝ કેનાલ જવાના રસ્તે સોમાલી ચાંચિયાઓએ જહાજને કબજે કર્યું ત્યારે ભારતીય નૌકાદળે પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું. લાલ સમુદ્રમાં યમનના હૂતી બળવાખોરો ઇઝરાયલ વિરુદ્ધ કાર્યવાહીના નામે જહાજોને આંતરવાની કોશિશ કરવા લાગ્યા છે ત્યારે આ મેસેજ અગત્યનો હતો. ભારતના વેપારી જહાજોને એક પ્રકારે આનાથી રક્ષણ મળી શકે છે.
કતારના મામલામાં તેની સીધી નહીં, પણ આડકતરી અસર કરી શકાય. સમગ્ર રીતે ભારતીય વિદેશ મંત્રાલયે ડિપ્લોમેટિક ચેનલથી કામ શરૂ કર્યું હતું અને જાસૂસીના આરોપોમાં ફસાયેલા અધિકારીઓને બચાવવા માટે કોશિશ કરી હતી. નૌકા દળના ભૂતપૂર્વ અધિકારીઓ હતા અને એક ખાનગી કંપનીમાં સ્ટ્રેટેજિક કામ કરતા હતા તે પણ અગત્યનું હતું. સમગ્ર રીતે એક સ્ટ્રેટેજિક મૂવ થયો છે અને આગળ જે થાય તે…

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ
રાજકોટ

વિરનગરમાં સરકારી જમીન પર કબ્જો કરી ઓઇલ મિલ શરૂ કરનાર સામે લેન્ડગ્રેબિંગ

Editor By Editor 5 days ago
ઇન્વેન્ટ કાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રવિવારે મેટોડા ખાતે મહારકતદાન કેમ્પ
ગુજરાત પર 3.૮૦ લાખ દેવુ, માથાદીઠ આવકમાં ૯.૧૦ ટકાનો વધારો
ગોંડલ માર્કેટિંગ યાર્ડ તહેવાર અને માર્ચ એન્ડીંગ ને લઈને 9 દિવસ બંધ રહેશે
અશાંતધારાના નિયમોને વધુ સખત કરવા રાજય સરકાર દ્વારા તૈયારીઓ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?