By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    ભારતીય સંસ્કૃતિમાં યજ્ઞનું મહત્ત્વ કેમ છે?
    2 weeks ago
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    સૂર્ય ચંદ્ર પૃથ્વી વગેરે ભગવાનની અપરા પ્રકૃતિ છે
    2 weeks ago
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    પ્રભુ! આજે અમારું પારણું ક્યાં થશે?
    2 weeks ago
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    આ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ પાર્થસારથિના રૂપમાં પૂજાય છે
    2 weeks ago
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    આપણાં કર્મોનાં ચક્રોને તોડવાનો રસ્તો
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    England પ્રવાસ માટે પંજાબ કિંગ્સનો ખેલાડી બન્યો કેપ્ટન, જાણો કોને મળ્યું સ્થાન
    55 minutes ago
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    13 વર્ષની ઉંમરે ખેલાડીએ ફટકારી ત્રેવડી સદી, 134 બોલમાં બનાવ્યા 327 રન
    2 hours ago
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    Team Indiaના સ્ટાર ખેલાડી પર લાગ્યો ગંભીર આરોપ, જાણો કારણ
    3 hours ago
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    India અને પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમશે! જાણો કારણ
    4 hours ago
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    Yashasvi Jaiswal તોડશે શાહિદ આફ્રિદીનો વર્લ્ડ રેકોર્ડ, યુવા સુપરસ્ટાર ઈતિહાસ રચવાની નજીક
    5 hours ago
  • EpaperEpaperEpaper
Reading: Eye fluનો વધ્યો કહેર, સાવધાની સાથે કામના છે આ અસરકારક નુસખા,અપનાવો ફટાફટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Eye fluનો વધ્યો કહેર, સાવધાની સાથે કામના છે આ અસરકારક નુસખા,અપનાવો ફટાફટ

agragujaratnews
Last updated: 2023/10/08 at 12:59 AM
2 years ago
Share
Eye fluનો વધ્યો કહેર, સાવધાની સાથે કામના છે આ અસરકારક નુસખા,અપનાવો ફટાફટ
SHARE

  • સંક્રમિત વ્યક્તિના કપડા અને રૂમાલથી પણ દૂર રહો
  • તડકામાં નીકળવાનું ટાળો અને સનગ્લાસનો ઉપયોગ કરો
  • ગરમ અને ઠંડા પાણીનો શેક કરવાથી પણ થશે લાભ

હાલમાં રાજ્યમાં આઈ ફ્લૂ ઝડપથી ફેલાઈ રહ્યો છે. તેમાં આંખમાં સોજો આવવો, લાલાશ દેખાવવી અને સાથે દર્દ થવા જેવા લક્ષણો પણ જોવા મળે છે. તેને મેડિકલ ભાષામાં પિંક આઈ ઈન્ફેક્શન કે કંજક્ટિવાઈટિસ પણ કહેવામાં આવે છે. તેમાં આંખમાંથી સતત પાણી નીકળે છે અને આંખમાં દર્દ અને બળતરા થાય છે. આ સંક્રમણ ઓછામાં ઓછું એક અઠવાડિયા સુધી રહે છે. વધતા ઈન્ફેક્શનના પ્રકોપથી તમે બચવા ઈચ્છો છો તો પહેલા કેટલીક સાવધાની રાખો અને પછી જાણો કે જો તમે તેનો શિકાર બનો તો તેનાથી બચવાના ઉપાયો.

રાખો આ સાવધાની

  • પહેલા તો જો તમારી આસપાસ કોઈને આઈ ઈન્ફેક્શન છે તો તેમનાથી દૂર રહો. કેમકે તેમના સંપર્કમાં આવવાથી તમે પણ તેનો શિકાર બની શકો છો.
  • સંક્રમિત વ્યક્તિના કપડા અને રૂમાલથી પણ દૂર રહો. તેના પ્રભાવમાં તમે આવશો તો તમે પણ આઈ ફ્લૂનો શિકાર બનશો. તે એક ઈંફેક્શિયસ ડિસિઝ છે.
  • જો તમારી આંખ આવી છે તો તડકામાં નીકળવાનું ટાળો અને સનગ્લાસનો ઉપયોગ કરો. આ સિવાય તમે કંઈ પણ અડ્યા બાદ હાથ ધોઈ લો. સતત લોકોથી અંતર જાળવો.


આ ઘરેલૂ ઉપાયો તમને બચાવશે આઈ ઈન્ફેક્શનથી

  • જો તમારી આંખો સંક્રમિત છે તો તમે ગરમ શેકથી પણ રાહત મેળવી શકો છો. એક બાઉલમાં ગરમ પાણી લો અને સુતરાઉ રૂમાલ પલાળીને તેનાથી શેક કરો.
  • આ સિવાય તમે ઠંડા પાણીનો શેક પણ કરી શકો છો. તેનાથી ઈન્ફેક્શનના લક્ષણો ઓછા થશે. આ માટે તમે એક કપડાને ઠંડા પાણીમાં પલાળીને આંખ પર લગાવો. આંખને જોરથી ન દબાવો. આંખ પર સીધો બરફ ન લગાવો.
  • કેસ્ટર ઓઈલમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે આંખના સોજાને ઘટાડે છે. તો આંખની આસપાસ તમે આ તેલ લગાવો અને પછી માલિશ કરો. 

You Might Also Like

Health: 30 પછી મહિલાઓમાં વધતા PCOSના જોખમથી દૂર રહેવા આરોગ્ય નિષ્ણાતનું સૂચન

International Yoga Day : વૃક્ષાસનના નિયમિત અભ્યાસથી બાળકો અભ્યાસમાં બનશે તેજસ્વી

International Yoga Day : બાળકોની હાઈટ વધારવા તાડાસન બનશે ઉપયોગી

Tips: પોષક તત્ત્વોનો ખજાનો આ ડ્રાયફૂટ, દૂબળા લોકો માટે વરદાન, વધશે વજન

Healthy રહેવા સવારના બ્રેકફાસ્ટમાં આ નાસ્તાનું સેવન હાનિકારક, આજે જ કરો દૂર

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું
સ્પોર્ટ્સ

Shubman Gillએ વિરાટ-રોહિતની કેપ્ટનશિપને લઈને કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું

By 17 hours ago
Dubai મરીનામાં 67 માળની બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 3800થી વધુ લોકોનું રેસ્ક્યુ
Steve Smithએ તોડ્યો 99 વર્ષ જુનો રેકોર્ડ, દિગ્ગજ ખેલાડીઓને છોડ્યા પાછળ
Health Tips : જાણો જાંબુ ખાવાથી શરીરને લાભ થશે કે નુકસાન
Kenya Bus Accident: બસ ખીણમાં પડવાથી 5 ભારતીયોના મોત, 27 ઘાયલ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?