By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: સેમિકન્ડકટરના પ્રથમ પ્લાન્ટના ગુજરાતમાં શ્રીગણેશ : આત્મનિર્ભર ભારતનું સપનું
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

સેમિકન્ડકટરના પ્રથમ પ્લાન્ટના ગુજરાતમાં શ્રીગણેશ : આત્મનિર્ભર ભારતનું સપનું

agragujaratnews
Last updated: 2024/03/13 at 9:01 PM
2 years ago
Share
સેમિકન્ડકટરના પ્રથમ પ્લાન્ટના ગુજરાતમાં શ્રીગણેશ : આત્મનિર્ભર ભારતનું સપનું
SHARE

આસામમાં પ્રથમ સેમિકન્ડકટર એસેમ્બલી અને ટેસ્ટ ફેસિલિટી પાવરચીપ સેમિકન્ડકટર મેન્યુફેકચરીંગ કોર્પોરેશન(પીએસએમસી) સાથે ભાગીદારી રોકાણ ૧,૧૮,૦૦૦ કરોડ

કોવિડમાં વિશ્વની સેમિકન્ડકટર સપ્લાય ચેઇન તુટી તેનાથી ઉદ્યોગોને જબરું નુકસાન ગયુ

કોવિડ બાદ વર્ક ફ્રોમ હોમ વધતાં ટેકનોલોજીની માંગ વધતાં સેમિકન્ડકટરની ડિમાન્ડ પણ વધી

આજે ભારત ૯પ ટકા સેમિકન્ડકટર ચીપ આયાત કરે છે :તાઇવાન,ચીન,સાઉથ કોરિયા અને અમેરિકા મુખ્ય ઉત્પાદક છે

સેમિકનડકટરની શોર્ટ સપ્લાયને કારણે ભારતમાં મારૂતી સુઝૂકીએ કોરોનામાં ૧,૭૦,૦૦૦ કારનું ઉત્પાદન ગુમાવ્યુ હતું

પ૦ હજાર જોબ ક્રિએટ કરશે ,વિશ્વની સેમિકન્ડકટર ચેઇનમાં જોડાશે

કોવિડમાં સેમિકન્ડકટર ચીપ ઉત્પાદન કરતાં દેશો ચીન,તાઇવાન,સાઉથ કોરિયા અને અમેરિકામાં કર્મચારીઓની તંગીના કારણે ઉત્પાદન લગભગ વેરવિખેર થઇ ગયુ હતું. બીજી બાજુ વર્ક ફ્રોમ હોમ શરૂ થતાં ટેકનોલોજી, વેરેબલ, ઓટોમોબાઇલ અને એ.આઇ. ઇન્ડસ્ટ્રીઝમાં સેમિકન્ડકટર ચીપની ડિમાન્ડ વધતાં દુનિયાભરમાં સેમિકન્ડકટરની સપ્લાય ચેઇનમાં ખાઇ સર્જાણી છે. ઉત્પાદન કરતાં માંગ વધુ છે. હજુ જે રીતે ભારતમાં ટેકનોલોજીનો વપરાશ વધતો જાય છે તેમ તેમ સેમિકન્ડકટર ચીપની માંગ વધતી જ જશે. ભારતની આજની વાત કરીએ તો ભારત તેની જરૂરિયાતની ૯પ ટકા સેમિકન્ડકટર ચીપ આયાત કરે છે. આવા સંજોગોમાં આત્મનિર્ભર ભારતની વાત એટલીસ્ટ આ ક્ષેત્રમાં ન ટકે. આથી સરકાર પેનડેમિક સમયમાં જ જાગી ગઇ હતી. મોદી સરકારે ભારતને સેમિકન્ડકટર ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે ૧૦ અબજ ડોલરની ખાસ યોજના બનાવી છે.

Contents
આસામમાં પ્રથમ સેમિકન્ડકટર એસેમ્બલી અને ટેસ્ટ ફેસિલિટી પાવરચીપ સેમિકન્ડકટર મેન્યુફેકચરીંગ કોર્પોરેશન(પીએસએમસી) સાથે ભાગીદારી રોકાણ ૧,૧૮,૦૦૦ કરોડકોવિડમાં વિશ્વની સેમિકન્ડકટર સપ્લાય ચેઇન તુટી તેનાથી ઉદ્યોગોને જબરું નુકસાન ગયુકોવિડ બાદ વર્ક ફ્રોમ હોમ વધતાં ટેકનોલોજીની માંગ વધતાં સેમિકન્ડકટરની ડિમાન્ડ પણ વધીઆજે ભારત ૯પ ટકા સેમિકન્ડકટર ચીપ આયાત કરે છે :તાઇવાન,ચીન,સાઉથ કોરિયા અને અમેરિકા મુખ્ય ઉત્પાદક છેસેમિકનડકટરની શોર્ટ સપ્લાયને કારણે ભારતમાં મારૂતી સુઝૂકીએ કોરોનામાં ૧,૭૦,૦૦૦ કારનું ઉત્પાદન ગુમાવ્યુ હતુંપ૦ હજાર જોબ ક્રિએટ કરશે ,વિશ્વની સેમિકન્ડકટર ચેઇનમાં જોડાશે

આજે વડાપ્રધાનના હસ્તે વર્ચયુઅલ કાર્યક્રમમાં ગુજરાતના ધોલેરા ખાતે દેશના સૌ પ્રથમ  ટાટા અને તાઇવાનની પાવરચીપ સેમિકન્ડકટર મેન્યુફેકચરીંગ  કોર્પોરેશનની સંયુકત ભાગીદારીમાં રૂ.૧,૧૮,૦૦૦ કરોડ (૧૪ બિલિયન ડોલરથી વધુ)ના રોકાણ સાથે સેમિકન્ડકટર ફેબનું ખાતમુહુર્ત થવા જઇ રહયુ છે. આ સાથે જ આસામમાં પ્રથમ સેમિકન્ડકટર એસેમ્બલી અને ટેસ્ટ ફેસીલીટી સેન્ટર ઉભુ થઇ રહયુ છે. આ બન્ને પ્રોજેકટ પ૦ હજારથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ  જોબ ઉભા કરશે.

મોદી સરકારની મહત્વાકાંક્ષી યોજના મુજબ ભારત ર૦ર૬ની સાલમાં સેમિકન્ડકટર ચીપ ઇન્ડસ્ટ્રીમા પપ બિલિયન ડોલરનું માર્કેટ ઘર આંગણે અને ગ્લોબલ માર્કેટ થકી હસ્તગત કરશે. સેમિકન્ડકટર અને એ.આઇ.ને ફયુચર ઇન્ડસ્ટ્રી કહેવાય છે. સેમિકન્ડકટર ક્ષેત્રે વિશ્વમાં ચાર દેશ પાસે જ ગ્લોબલ માર્કેટ છે. તે બતાવે છે કે સેમિકન્ડકટરનું ઉત્પાદન સ્કીલ વર્ક છે. પ્રિસિઝન વર્ક છે.કોમ્પલેકસ વર્ક છે. સેમિકન્ડકટર ચીપના ઉત્પાદન માટે ચોખ્ખુ પાણી ખુબ માત્રામાં જોઇએ છે. અવિરત વીજ પુરવઠો ખુબ જ અનિવાર્ય છે.

પરંતુ ભારતે કોવિડ દરમિયાન ઓટોમોટિવ, કોમ્પયુટીંગ,કોમ્યુનિકેશન અને એ.આઇ. માર્કેટમાં સેમિકન્ડકટરની અછતનો ભારે સામનો કર્યો હતો. તેને કારણ કોવિડ બાદ પણ મોટો ઉત્પાદન ફટકો પડ્યો હતો. સેમિ કન્ડકટરની ચીપની અછતના કારણે એક માત્ર મારૂતી સુઝુકીએ ૧,૭૦,૦૦૦ કારનું ઉત્પાદન ગુમાવ્યુ હતું. આજે ભારત ૯પ ટકા સેમિકન્ડકટર ચીપ આયાત કરે છે. ભવિષ્યમાં ભારત આયાત નિર્ભરતા ઘટાડી દેશમાં જ સેમિકન્ડકરની જરૂરિયાતને પહોંચી વળવા માટે મેક ઇન ઇન્ડિયાની તર્જ ઉપર આગળ વધશે. અટલું જ નહિ ગ્લોબલ માર્કેટમાં પણ સપ્લાય કરવાની મહત્વાકાંક્ષી યોજના ધરાવે છે.

વડાપ્રધાનના હસ્તે આજે ખાતમુહુર્ત થનારી સેમિકન્ડકર ઇન્ડસ્ટ્રીનું સો પ્રથમ એકમ આત્મનિર્ભર ભવિષ્યના ભારત તરફનું એક પગલું માત્ર નથી. આ હરણફાળનું પ્રથમ પગલું છે. નુતન ભારતની આશા,અપેક્ષા અને આત્મગૌરવની યાત્રાનું પ્રથમ ચરણ છે.

 

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા
રાજકોટ

પાર્ટ ટાઈમ કમાણીની લાલચે મેટોડાના યુવાને 41 લાખ ગુમાવ્યા

Editor By Editor 3 days ago
 ગુજરાતમાં ગેસ સંકટના તારણહાર બનતા શિવાલીક-નંદાદેવી જહાજો
 રાજકોટ સહિત 31 જિલ્લા અને ૨૨૯ તાલુકા પંચાયતોમાં વહીવટદાર શાસન
ગાંધીનગર ગિફ્ટ સિટી બનશે વર્લ્ડ ક્લાસ લાઈફસ્ટાઈલ ડેસ્ટિનેશન
જેતપુરમાં વીજતાર તૂટી પડતા ખેડૂતની મોટર અને નીલગીરીના બગીચામાં આગ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?