By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Fitness Tips: ફિટનેસ જાળવવા જીમમાં ગયા વગર ફક્ત 7 મિનિટ કરો વર્કઆઉટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Fitness Tips: ફિટનેસ જાળવવા જીમમાં ગયા વગર ફક્ત 7 મિનિટ કરો વર્કઆઉટ

Last updated: 2025/06/17 at 6:01 PM
9 months ago
Share
Fitness Tips: ફિટનેસ જાળવવા જીમમાં ગયા વગર ફક્ત 7 મિનિટ કરો વર્કઆઉટ
SHARE

આજે લોકો મલ્ટીટાસ્કિંગ વર્ક કરે છે. વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા સાથે વિવિધ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે. અભ્યાસની સાથે તેઓ ફૂટબોલ જેવી રમતગમત અથવા તો ગિતાર જેવા મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો પછી ડ્રોઇંગના કોચિંગ કલાસ કરતા હોય છે. જયારે યુવાનો કોલેજના અભ્યાસની સાથે કારર્કિદીને લઈને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાના કલાસમાં જોઈન થાય છે.અને મહિલાઓ પણ હાઉસવાઈફના બની રહેતા પોતાના મનપસંદ ક્ષેત્રમાં જોબ કરે છે.

બીમારીથી દૂર રહેવા ફીટનેસ જાળવવી જરૂરી

આવી સ્થિતિમાં બાળકો હોય કે પછી મહિલા હોય કે પછી ઓફિસ જતા યુવાનો પોતાનું શારીરિક સ્વાસ્થ્ય જાળવી રાખવા જીમમાં જઈ શકતા નથી. દરેક લોકો જીમમાં જઈ કસરત કરી શકતા નથી. તો વ્યસ્ત જીવનશૈલીના કારણે સવારે વોકિંગ કરવા જવું અથવા બગીચામાં કસરત કરવા માટે તેઓ સમય ફાળવી શકતા નથી. પરંતુ ગંભીર બીમારીથી દૂર રહેવા ફિટનેસ જાળવવી જરૂરી છે.

ફિટનેસ જાળવી રાખવા જીમમાં જવું જરૂરી નથી

આજના આ લેખમાં અમે તમને ઓછી મિનિટમાં વર્કઆઉટ કરી પોતાની ફિટનેસ જાળવી રાખવાની ટિપ્સ આપીશું. આ વર્કઆઉટ તમે ઘર કે ઓફિસ કોઈપણ સ્થાન પર કરી શકો છો. ફક્ત 7 મિનિટનું વર્કઆઉટ કરી પોતાની ફિટનેસ જાળવી શકશો. તમારે ફક્ત 7 મિનિટમાં 12 સરળ અને અસરકારક કસરતો કરવાની રહેશે. અને આ વર્કઆઉટમાં તમારે કોઈ મોટા સાધનોની જરૂર નથી.

7 મિનિટમાં કરો આ વર્કઆઉટ

આ વર્કઆઉટ માટે તમારે એક દિવાલ અને ખુરશીનો ઉપયોગ કરવાનો રહેશે. 7 મિનિટની અંદર તમે જમ્પિંગ જેક્સ, વોલ સિટ, પુશ-અપ્સ, એબ્ડોમિનલ ક્રંચ, સ્ટેપ અપ ઓન ચેર, સ્ક્વોટ, ટ્રાઇસેપ ડિપ્સ, પ્લેન્ક, હાઈ ની અપલિફ્ટ, લંગ, રોટેશન સાથે પુશ-અપ્સ અને સાઇડ પ્લેન્ક જેવી કસરતને દીનચર્યામાં સામેલ કરો. નિયમિત આ કસરત કરશો તો આખા શરીરને ઉર્જા મળશે. 7 મિનિટની આ 12 કસરત કેલરી બર્ન કરવામાં, સ્નાયુઓની શક્તિ વધારવામાં અને હૃદયના સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. આ વર્કઆઉટ કરવાથી વધતા વજન પર નિયંત્રણ આવશે. અને રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે.

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન
ગોંડલ

ગોંડલ ફ્રુટ માર્કેટિંગ યાર્ડમાં ફળોની રાણી કેસર કેરીનું આગમન

Editor By Editor 5 days ago
 વનવિભાગ દ્વારા 3૪થી વધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી
 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
રાજ્યભરમાં તોફાની પવન સાથે તારાજી, પાકથી વીજ પુરવઠા સુધી વ્યાપક નુકસાન
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?