By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ભારતને 26 ફાઇટર પ્લેન વેચી શકે છે ફ્રાંસ, ડીલ માટે મોકલ્યો પ્રસ્તાવ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
આંતરરાષ્ટ્રીય

ભારતને 26 ફાઇટર પ્લેન વેચી શકે છે ફ્રાંસ, ડીલ માટે મોકલ્યો પ્રસ્તાવ

agragujaratnews
Last updated: 2023/12/23 at 11:05 AM
2 years ago
Share
ભારતને 26 ફાઇટર પ્લેન વેચી શકે છે ફ્રાંસ, ડીલ માટે મોકલ્યો પ્રસ્તાવ
SHARE

  • 26 મરીન ફાઇટર પ્લેન ખરીદશે ભારત ?
  • ફ્રાંસે ડીલ માટે ભારતને મોકલ્યો પ્રસ્તાવ
  • આ ડીલ 50 હજાર કરોડ રૂપિયાની હોઈ શકે છે

ભારત વધુ 26 મરીન ફાઈટર એરક્રાફ્ટ ખરીદવા માટે ફ્રાન્સ સાથે ડીલ કરી શકે છે. આ માટે ફ્રાન્સની સરકારે ડીલ માટે પ્રસ્તાવ મોકલ્યો છે. પ્રસ્તાવ મુજબ આ ડીલ 50 હજાર કરોડ રૂપિયાની હોઈ શકે છે. આ ડીલ હેઠળ ભારતને ફાઈટર પ્લેન તેમજ તેમની ટ્રેનિંગ, મેઈન્ટેનન્સ અને લોજિસ્ટિક્સ સપોર્ટ મળશે.

22 સિંગલ સીટર અને ચાર ડબલ સીટર જેટ

ભારત સરકાર નેવી માટે 22 સિંગલ સીટર ફાઈટર એરક્રાફ્ટ અને 4 ડબલ સીટર ટ્રેનર એરક્રાફ્ટ ખરીદવાની તૈયારી કરી રહી છે. સરકારે ઓક્ટોબરમાં આ ડીલ માટે લેટર ઓફ રિક્વેસ્ટ (LoR) જાહેર કર્યો હતો. જેના પર હવે ફ્રાન્સની સરકારે મરીન રાફેલ ફાઈટર એરક્રાફ્ટ વેચવા માટે લેટર ઓફ એક્સેપ્ટન્સ (LoA) મોકલ્યો છે. આ પત્રમાં ડીલ સંબંધિત તમામ માહિતી છે. ફ્રાન્સે 50 હજાર કરોડ રૂપિયાના સોદાનો પ્રસ્તાવ મૂક્યો છે અને ફાઈટર પ્લેનની સાથે તેમના હથિયારો, સિમ્યુલેટર, સાધનો, ક્રૂ ટ્રેનિંગ અને લોજિસ્ટિક્સ સપોર્ટ પણ આપવામાં આવશે.

 જુલાઈમાં આ સોદાને મંજૂરી આપી 

મહત્વનું છે કે 13 જુલાઈના રોજ રક્ષા મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે નેવી માટે 26 જેટ ખરીદવાના સોદાને મંજૂરી આપી હતી. આ અંતર્ગત નેવી માટે લગભગ 30 હજાર કરોડ રૂપિયામાં 26 ફાઈટર એરક્રાફ્ટ અને ત્રણ સ્કોર્પિયન સબમરીન ખરીદવાની છે. પેરિસમાં પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વચ્ચે પેરિસ સમિટના એક દિવસ પહેલા ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ દ્વારા આ મંજૂરી આપવામાં આવી હતી. જોકે, સમિટમાં આ ડીલનો કોઈ ઉલ્લેખ નહોતો.

કેબિનેટની મંજૂરી બાદ જ ડીલને ફાઈનલ થશે

 ફ્રાન્સે ડીલ માટે માત્ર પ્રસ્તાવ મોકલ્યો છે. પરંતુ તેની કિંમત પર વાટાઘાટો અને કેબિનેટ સમિતિની મંજૂરી પછી જ આ ડીલને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે નેવીને તેના બે એરક્રાફ્ટ કેરિયર્સ માટે વધુ ફાઈટર પ્લેનની જરૂર છે. સાથે જ, આ ડીલ સમુદ્રમાં આપણી શક્તિ વધારવા અને ચીનના વધતા ખતરાનો સામનો કરવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

You Might Also Like

 ભગવાન મહાવીરના જન્મના વધામણા માટે તા.૨૯ થી 3૧મી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમો

‘યુધ્ધ’ની મનોવૈજ્ઞાનિક અસર–વિશ્વ શાંતિની અભિલાષા

 CBSE  દ્વારા બોર્ડની બાકી રહેલી તમામ પરીક્ષાઓ રદ્દની જાહેરાત

આપણી સાચી અને મોટી ઝવેરાત છે, ઝવેરચંદ મેઘાણી : મોરારિબાપુ

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
RTEમાં પ્રવેશ માટે એક માત્ર દિકરી હોવાનાં પ્રમાણપત્ર RMC દ્વારા અપાશે
રાજકોટ

RTEમાં પ્રવેશ માટે એક માત્ર દિકરી હોવાનાં પ્રમાણપત્ર RMC દ્વારા અપાશે

Editor By Editor 4 days ago
2.80 લાખની સામે 18 લાખ વસૂલ્યા છતાં વ્યાજખોર શખ્સ કોન્ટ્રાક્ટરનું ટ્રેક્ટર પડાવી ગયો
કંડકટર સાથે ઝઘડો થતાં ડ્રાઇવર બસ મુકી ભાગી ગયો
અશાંતધારાના નોટિફિકેશનમાં અસ્પટષ્તાથી વોર્ડ નં.૨માં અમૂક વિસ્તારમાં નોંધણી અટકી
લાઠીના ચાવંડ નજીક જાનની બસ પલટી, ૨૫થી વધુ જાનૈયા ઇજાગ્રસ્ત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?