By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    3 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading:  ગીરગઢડાના નવા ઉગલા ગામના યુવાનનો સાસરીયા-વકીલના ત્રાસથી કંટાળી આપઘાત
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગીર સોમનાથ

 ગીરગઢડાના નવા ઉગલા ગામના યુવાનનો સાસરીયા-વકીલના ત્રાસથી કંટાળી આપઘાત

Editor
Last updated: 2026/01/21 at 2:04 PM
2 months ago
Share
 ગીરગઢડાના નવા ઉગલા ગામના યુવાનનો સાસરીયા-વકીલના ત્રાસથી કંટાળી આપઘાત
SHARE

 ગીરગઢડાના નવા ઉગલા ગામના યુવાનનો સાસરીયા-વકીલના ત્રાસથી કંટાળી આપઘાત

 ભરણપોષણનો કેસ કરી બે લાખ માંગી હેરાન કરતા હોવાનો આક્ષેપ : સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ : દવા પી જીંદગી ટૂંકાવી : પરિવારમાં અરેરાટી

 

અગ્ર ગુજરાત, ગીર સોમનાથ

ગીર ગઢડા તાલુકાના નવા ઉગલા ગામમાં રહેતા યુવકે પત્ની અને સાસરિયાંના ત્રાસથી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. યુવકે મરતાં પહેલાં એક વીડિયો બનાવીને સાસરિયાં પર આક્ષેપ કર્યા છે. આ અંગે મૃતકના પિતાએ પણ પુત્રના મોતનું કારણ તેનાં સાસરિયાં હોવાનું જણાવ્યું છે. આ અંગે હાલ પોલીસે એ.ડી. નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી મુજબ ગીર ગઢડા તાલુકાના નવા ઉગલા ગામમાં રહેતા ધનાભાઈ સોંદરવા મોટા પુત્ર ગોપાલના પહેલા લગ્ન ગીર ગઢડા તાલુકાના એક ગામે થયા હતા, જોકે પ્રથમ પત્ની સાથે છૂટાછેડા થઈ ગયા બાદ ગોપાલના બીજા લગ્ન 11 મહિના પહેલાં વિસાવદર તાલુકાના વેકરિયા ગામે રૂપલ નામની યુવતી સાથે થયા હતા.

લગ્ન બાદ થોડા સમયમાં જ પતિ-પત્ની વચ્ચે અણબનાવ થતાં રૂપલ તેનાં માતા-પિતાના ઘરે વેકરિયા મુકામે રહેવા ચાલી ગઈ હતી અને પતિ ગોપાલ પર કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો હતો. એ મામલે ગોપાલને વારંવાર માનસિક હેરાન કરવામાં આવતો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સતત માનસિક પરેશાન કરવામાં આવતાં કંટાળી ગયેલા ગોપાલે રડતાં રડતાં સોશિયલ મીડિયામાં એક વીડિયો બનાવી પોસ્ટ કર્યો હતો.

વીડિયોમાં ગોપાલ કહે છે કે મારાં મા-બાપ, બહેન, ભાઈ… મારથી ભૂલ થઈ હોય તો માફ કરી દેજો, હવે હું આત્મહત્યા કરવા જાઉં છું. આ આત્મહત્યાનું કારણ મારા સસરા, મારી પત્ની, મારો સાળો તેમજ મારો વકીલ છે. છૂટાછેડા કરવાના અત્યારે આ લોકો 2 લાખ રૂપિયા માગે છે, પણ મારી પાસે અત્યારે એકપણ રૂપિયો નથી. હું બધાથી અલગ રહું છું, અત્યારે મારી પર અત્યાચાર કરે છે અને મારી આત્મહત્યા પાછળ આ લોકો જ જવાબદાર છે.

ગોપાલ વધુમાં જણાવે છે કે હું સરકારને વિનંતી કરું છું કે મને ન્યાય આપજો. મારી પત્ની બીજાને લઈને ભાગી ગઈ તોપણ મેં સાચવી અને અત્યારે મારી પર જેમ ફાવે એમ અત્યાચાર કરે છે. ઉપરથી 2 લાખ રૂપિયા માગે છે. મારી આત્મહત્યા કરવા પાછળનું કારણ મારી પત્ની રૂપલ, મારા સસરા મનસુખભાઈ ઉગાભાઈ પરમાર, મારો એડવોકેટ તેમજ રૂપલની ફઈ શોભા છે.

આટલા શબ્દો બોલીને ગોપાલે અનાજમાં નાખવાના ટીકડા ખાઈ લીધા હતા. એ બાદ તેના પિતા તુલસીશ્યામ મુકામે મજૂરીકામ કરવા ગયેલા હોઈ, તેમને ફોન કરી ગોપાલે માફી માગી હતી અન ટીકડા ખાઈ લીધા હોવાનું જણાવ્યું હતું. પુત્રએ ઝેરી ટીકડા ખાઈ લીધા હોવાની જાણ થતાં જ પિતા તાત્કાલિક ઘરે આવી પહોંચ્યા હતા અને રાત્રિના ઉના સરકારી દવાખાને લાવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ગોપાલને મૃત જાહેર કર્યો હતો.

આ અંગેની જાણ ગીર ગઢડા પોલીસને જાણ કરાતાં પોલીસ હોસ્પિટલે આવી પહોંચી હતી, જ્યાં ગોપાલના પિતાનું નિવેદન નોંધ્યું હતું અને ગીર ગઢડા પોલીસે મૃતકના પિતાને જણાવ્યું કે તમે ગોપાલના ક્રિયાકર્મનું કામ પૂર્ણ કરી પોલીસ સ્ટેશન પર આવજો, પછી ફરિયાદ નોંધીશું. હાલ પરિવારજનોએ તેમના પુત્રનું પી.એમ.થયા બાદ તેમના ગામ નવા ઉગલા લઈ ગયા છે. આ ઘટના બાદ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

You Might Also Like

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

સોમનાથમાં તહેવારો પૂર્વ કાયદો, વ્યવસ્થા, જાળવવા પોલીસ સજ્જ, સઘન ફૂટ પેટ્રોલિંગ

વેરાવળમાં બે સોની વેપારીઓ પેઢીઓને ત્યાં CGSTના દરોડા : સર્ચ ઓપરેશન

 વેરાવળમાં બે સ્થળેથી 5.85 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

 સોમનાથમાંથી દોઢ કિલો ચરસના જથ્થા સાથે પરપ્રાંતીય શખ્સ ઝડપાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 ભાવનગરના કુંભારવાડામાં બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતી નકલી ઓઈલ ફેક્ટરી ઝડપાઈ
ભાવનગર

 ભાવનગરના કુંભારવાડામાં બ્રાન્ડેડ કંપનીના નામે ચાલતી નકલી ઓઈલ ફેક્ટરી ઝડપાઈ

Editor By Editor 2 days ago
 અમરેલી અને જૂનાગઢ પંથકમાં ચાલતો ડુપ્લીકેટ દૂધનો કાળો કારોબાર ઝડપાયો
સસ્તા અનાજના દુકાનદારોને રાજય સરકાર કમિશન પેટે હવે રૂ.૧૮૫નું ચૂકવણું કરશે
જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન
 રાજ્યમાં UCCની તૈયારીઓ, સમિતિએ CMને રિપોર્ટ સોંપ્યો
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?