By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    12 hours ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    5 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    7 days ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Gujarat Rain: રાજ્યના 154 તાલુકામાં વરસાદ, દ્વારકા તાલુકામાં સૌથી વધુ 6.3 ઈંચ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

Gujarat Rain: રાજ્યના 154 તાલુકામાં વરસાદ, દ્વારકા તાલુકામાં સૌથી વધુ 6.3 ઈંચ

agragujaratnews
Last updated: 2024/07/23 at 7:09 PM
2 years ago
Share
Gujarat Rain: રાજ્યના 154 તાલુકામાં વરસાદ, દ્વારકા તાલુકામાં સૌથી વધુ 6.3 ઈંચ
SHARE

  • રાજ્યના 4 તાલુકામાં 5 ઈંચ કરતા વધુ વરસાદ
  • રાજ્યના 29 તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ
  • રાજ્યના 99 તાલુકામાં 1 ઈંચ કરતા ઓછો વરસાદ

ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. આજે સવારથી જ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયેલો છે. ત્યારે સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 154 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ દ્વારકા તાલુકામાં 6.3 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારે કચ્છના માંડવીમાં 5.6 ઈંચ વરસાદ ખાબક્યો છે.

ભારે વરસાદ વાહનચાલકો પરેશાન

ત્યારે જામનગરના જોડિયામાં 5.4 ઈંચ, કચ્છના નખત્રાણામાં 5.1 ઈંચ વરસાદ, સુરતના પલસાણામાં 4.8 ઈંચ વરસાદ, કચ્છના રાપરમાં 4.3 ઈંચ વરસાદ, અમદાવાદના ધોળકામાં 3.3 ઈંચ વરસાદ, નવસારીના ખેરગામમાં 3.2 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે ઘણા વિસ્તારોમાં વરસાદને કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે અને વાહનચાલકો પણ હેરાન થઈ રહ્યા છે.

કચ્છના નખત્રાણામાં ધોધમાર વરસાદ

કચ્છના નખત્રાણામાં મેધરાજા મન મૂકીને વરસ્યા છે. વહેલી સવારથી અત્યાર સુધીમાં પાંચ જેટલો વરસાદ પડતાં અનેક રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. નખત્રાણા બસ સ્ટેન્ડ પાસે વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ હતી. બસ સ્ટેન્ડ પાસે વરસાદી પાણીનું વહેણ પસાર થાય છે જેના કારણે અહિયાં પાણી ભરાય છે. રસ્તા પર પાણી ફરી વળતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. દર વર્ષે ચોમાસામાં વરસાદી સમસ્યા અહિયાં જોવા મળે છે. સ્થાનિક લોકો વર્ષોથી ઓવર બ્રિજ બનાવવા માટેની માંગ કરી રહ્યા છે.

સુરતની ખાડીમાં પૂર, વિદ્યાર્થીઓનું કરાયું દિલધડક રેસ્ક્યૂ

સુરતમાં ખાડી પૂરમાં 37 વિદ્યાર્થીઓ ફસાતા દિલધડક રેસ્ક્યૂ કરાયુ છે. જેમાં ચાર છાત્રાલયનો સ્ટાફ પણ ફસાયો હતો. ત્યારે સુરત ફાયર વિભાગે દિલધડક રેસ્ક્યૂ કરી તમામને બચાવ્યા છે. તેમાં સરથાણા પોલીસ પણ મદદમાં આવી છે. આદર્શ નિવાસી કુમાર છાત્રાલયમાં 41 લોકોનું રેસ્ક્યુ કરાયુ હતુ. જેમાં ફાયરની ટીમે બોટ મારફતે તમામને રેસ્ક્યૂ કર્યા છે. તમામને કોમ્યુનિટી હોલ લઈ જવામાં આવ્યા છે.

પલસાણામાં બે દિવસમાં 10 ઇંચથી વધુ વરસાદ

તેમજ પલસાણાના બલેશ્વર ગામે ખાડીમાં પુરની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં પૂર આવતા 50થી વધુ પરિવારો ફસાયા હતા. ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ છે. જિલ્લામાં હાલ ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે. તેમાં પલસાણામાં બે દિવસમાં 10 ઇંચથી વધુ વરસાદ આવ્યો છે. આજે પણ વહેલી સવારથી પલસાણા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ખાડી તેમજ ગામ ફરતે જળબંબાકારની સ્થિતિ સર્જાતા 50થી ઘરના રહીશોના જીવ પડીકે બંધાયા છે. બલેશ્વરથી હાઈવે અને બગુમરા તુંડી રોડ તેમજ બગુમરા રોડ જોડતા પુલ પાણીમાં ગરકાવ થયા છે.

You Might Also Like

પીએમના કાર્યક્રમ માટે એસ.ટી.ની 2000થી વધુ બસો રોકાઈ : ગ્રામ્ય રૂટો પર સૌથી વધુ અસર

મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ

જેતપુરમાં ભાગવત કથાનો મંડપ ઉતારતા વિજકરંટથી શ્રમિકનું મોત

 જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં ઓપરેશન માટે આયુષ્યમાન કાર્ડનો આગ્રહ રાખતા દર્દીને હાલાકી

 કવિ જયંત પાઠક પ્રાથમિક શાળાના ધો.૮ના છાત્રોનો વિદાય સમારોહ યોજાયો

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી
મોરબી

મોરબીમાં ઉદ્યોગકારોની યુધ્ધના મૃતકો પ્રત્યે સંવેદના, મિટીંગોમાં જમણવારમાં મીઠાઇ નહી

Editor By Editor 7 days ago
રવિવાર રકત રંજીત : સૌરાષ્ટ્રમાં ત્રણ સહિત ચાર હત્યા
રાજકીય પક્ષો એકશનમાં, સ્થાનિક ચૂંટણીના પ્રચારના થયા શ્રી ગણેશ
નગરપીપળીયાની યુનિયન બેંકમાં નકલી દાગીનાથી ગોલ્ડ લોન મેળવી 7.50 લાખની ઠગાઈ
બહેનના લગ્નની કંકોત્રી આપવા જતા 17 વર્ષીય ભાઈનું માર્ગ અકસ્માતે મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?