ગાંધીનગર, અમદાવાદમાં વરસાદની આગાહી છે તેમજ જામનગર જિલ્લામાં આજે 3 મીમી વરસાદ પડવાની શક્યતા તથા દિલ્હીમાં એક પ્રખ્યાત કોચિંગ સેન્ટરના ભોંયરામાં પાણી ભરાયુ હતુ જેના કારણે ત્રણ વિદ્યાર્થીઓ એક સાથે મોતને ભેટ્યા તથા રાજ્યમાં ચાંદીપુરાના કુલ 130 શંકાસ્પદ કેસ સામે આવ્યા આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.


