By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    1 day ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    4 days ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    5 days ago
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    દેહ, દેહિ અને વિદેહિ આ ત્રણ દર્પણ છે : મોરારિબાપુ
    6 days ago
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
     સાચ્ચા સાધુ પાસે ‘લેના બેંક’ છે જ નહીં, ‘દેના બેંક’ જ છે : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: MPના હરદામાં બ્લાસ્ટ કેસ, ફટાડકા ફેકટરી માલિક સહિત ત્રણ આરોપી પકડાયા
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

MPના હરદામાં બ્લાસ્ટ કેસ, ફટાડકા ફેકટરી માલિક સહિત ત્રણ આરોપી પકડાયા

agragujaratnews
Last updated: 2024/02/07 at 10:19 AM
2 years ago
Share
MPના હરદામાં બ્લાસ્ટ કેસ, ફટાડકા ફેકટરી માલિક સહિત ત્રણ આરોપી પકડાયા
SHARE

  • મુખ્ય આરોપી રાજેશ અગ્રવાલ અને તેના પુત્રની ધરપકડ
  • આરોપીઓને પકડીને હરદા લાવવામાં આવ્યા
  • હરદામાં ત્રણ વર્ષ પહેલા પણ ફેક્ટરીમાં બ્લાસ્ટનો બનાવ

મધ્યપ્રદેશના હરદામાં મંગળવારે સવારે થયેલા બ્લાસ્ટ કેસમાં પોલીસે ગેરકાયદેસર ફટાકડાના કારખાનાના માલિક રાજેશ અગ્રવાલ અને સોમેશ અગ્રવાલ સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. બંને કારખાનાના માલિકો પોલીસથી બચવા માટે હરદા છોડીને નેશનલ હાઈવે પરથી ભાગી રહ્યા હતા, તે દરમિયાન રાજગઢ જિલ્લાના સારંગપુર નજીક હાઈવે પરથી પોલીસે તેમને પકડી લીધા હતા. પોલીસના જણાવ્યા અનુસાર ત્રીજા આરોપીનું નામ રફીક ખાન છે. આ મામલામાં હરદાના સિવિલ લાઈન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ ત્રણેય આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે, જેમની આ કેસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.

ફટાડકા ફેકટરી માલિક સહિત ત્રણ આરોપી પકડાયા

હરદાના મગરધા રોડ પર આવેલી ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીમાં મંગળવારે સવારે થયેલા બ્લાસ્ટના કારણે સર્જાયેલી તબાહી વચ્ચે ફેકટરી માલિક રાજેશ અગ્રવાલ અને સોમેશ અગ્રવાલ ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. વિસ્ફોટના સંદર્ભમાં પોલીસે શહેરના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટક ધારા અને IPCની વિવિધ કલમો હેઠળ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

આરોપીઓ ઉજ્જૈન થઈને ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા હતા

દરમિયાન પોલીસને માહિતી મળી કે આરોપીઓ ઉજ્જૈન થઈને ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે પોલીસ મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને દિલ્હીને જોડતા નેશનલ હાઈવે દ્વારા આરોપીઓનું લોકેશન મેળવી રહી હતી. પોલીસે તરત જ તેમની બાતમીદાર સિસ્ટમને સક્રિય કરી, ત્યારબાદ પોલીસની ટીમે ઉજ્જૈન નજીક માક્સીમાં દરોડો પાડ્યો. પરંતુ બંને આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા, તેમનો પીછો કરતા પોલીસની ટીમે રાજગઢ જિલ્લાના સારંગપુર નજીક હાઇવે પર બંને આરોપીઓને પકડી લીધા હતા.

બ્લાસ્ટને કારણે 11 લોકોએ જીવ ગુમાવ્યા 

હરદામાં ગેરકાયદે ફટાકડાના કારખાનામાં બ્લાસ્ટને કારણે 11 લોકોએ જીવ ગુમાવ્યા અને ઘણા ઘાયલ થયા. હરદા બ્લાસ્ટનું કારણ 2022થી શરૂ થાય છે. હરદાના લોકોએ આ ફેક્ટરીમાં ગનપાઉડરનો ગેરકાયદેસર સંગ્રહ અને સલામતીના માપદંડો પૂરા ન કરવા અંગે જિલ્લા વહીવટીતંત્રને ફરિયાદ કરી હતી. લોકોના વધતા દબાણને કારણે જિલ્લા પ્રશાસને 26 સપ્ટેમ્બર 2022ના રોજ આ ફેક્ટરીને સીલ કરી દીધી હતી. ઋષિ ગર્ગ કલેક્ટર હતા. આ આદેશ સામે ફેક્ટરીના માલિક રાજેશ અગ્રવાલે કમિશનર માલસિંહ બહેડિયાને અપીલ કરી હતી. આ પછી તેને સ્ટે મળ્યો.

ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના

ઘટના બાદ તરત જ મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવે સંજ્ઞાન લીધું હતું અને ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરવાના આદેશો જારી કર્યા હતા. મધ્યપ્રદેશ સરકારે ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે. ગૃહ બાબતોના મુખ્ય સચિવ સંજય દુબેની અધ્યક્ષતાવાળી સમિતિ અકસ્માતની તપાસ કરશે. જયદીપ પ્રસાદ આઈપીએસ અને જાહેર બાંધકામ વિભાગના અધિકારી આરકે મહેરાને સભ્ય બનાવવામાં આવ્યા છે.

હરદામાં ફેક્ટરી બ્લાસ્ટમાં 11 ના મોત થયા છે. 175 ઘાયલ થયા છે. આરોપીઓ ગેરકાયદે ચલાવી રહ્યા હતા ફટાકડા ફેક્ટરી. મુખ્ય આરોપી રાજેશ અગ્રવાલ અને તેના પુત્રની ધરપકડ. આરોપીઓને પકડીને હરદા લાવવામાં આવ્યા. હરદામાં ત્રણ વર્ષ પહેલા પણ ફેક્ટરીમાં બ્લાસ્ટનો બનાવ

You Might Also Like

કોમર્શિયલ LPGમાં રૂ.૨૧૮ સુધીનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવ નહી વધે : ડયુટીમાં ઘટાડો

નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી એક પગ પર સ્થિતિ મૂર્તિની દિલ્હી અક્ષરધામમાં પ્રતિષ્ઠા

શાંત મનથી દરેક પડકારોનો પ્રતિકાર આપણે કરવાનો છે : વડાપ્રધાન મોદી

ધો.8ના પાઠ્ય પુસ્તકમાં ન્યાયતંત્ર પર સળગતો પ્રશ્ન

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો
ગુજરાત

તાલાલાના યુટયુબલ રોયલ રાજાના ઘરમાંથી ૨૪૯ બોટલ દારૂ ઝડપાયો

Editor By Editor 6 days ago
કાશીબા ગોટી ટ્રસ્ટ દ્વારા ‘માતુ શ્રી વિજુબેન પરશોત્તમભાઈ કાકડિયા કુમાર છાત્રાલય’નું લોકાર્પણ
ધારીના ગોપાલગ્રામમા એકસાથે ૯ સિંહોના ધામા : વીડિયો વાયરલ
કણસાગરા મહિલા કોલેજ ખાતે વંદેમાતરમ સમૂહ ગાન અને પદયાત્રા  યોજાઇ
પડધરી-રામપરા નદીમાં રાજકોટના યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?