By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    2 weeks ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Health News : વારંવાર પેટમાં દુખાવો, ઉલટી થવી અને અપચાની ફરિયાદને અવગણવાથી મોતનું જોખમ, ડોક્ટરે આપી ચેતવણી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Health News : વારંવાર પેટમાં દુખાવો, ઉલટી થવી અને અપચાની ફરિયાદને અવગણવાથી મોતનું જોખમ, ડોક્ટરે આપી ચેતવણી

Last updated: 2025/09/23 at 11:44 AM
6 months ago
Share
Health News : વારંવાર પેટમાં દુખાવો, ઉલટી થવી અને અપચાની ફરિયાદને અવગણવાથી મોતનું જોખમ, ડોક્ટરે આપી ચેતવણી
SHARE

Contents
પેટ કેન્સરના આ છે લક્ષણોહેલ્થ એક્સપર્ટનું સૂચન

પેટમાં વારંવાર દુખાવાની ફરિયાદ રહેતી હોય તો તેને નજરઅંદાજ ના કરવી જોઈએ. શરીરમાં સામાન્ય દેખાતા આ લક્ષણો દુર્લભ બીમારીનો સંકેત હોઈ શકે તેવી ડોક્ટરે ચેતવણી આપી છે. ઉપચાર કર્યા બાદ પણ પેટમાં સતત દુખાવો અને અપચામાં જેવી સ્વાસ્થ્ય સમસ્યા ફરી ઉદભવે છે. તો ચોક્કસ આ સંકેત પેટના કેન્સર બીમારીના પ્રાથમિક લક્ષણો છે. લગભગ 2005 પછી પેટ કેન્સરના દર્દીઓ વધ્યા છે. પેટનું કેન્સર એક ગંભીર રોગ છે. શરીરમાં આ લક્ષણો પેટ કેન્સરનો સંકેત હોઈ શકે છે.

પેટ કેન્સરના આ છે લક્ષણો

પેટનું કેન્સર, જેને ગેસ્ટ્રિક કેન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક ગંભીર રોગ છે જે પેટના આંતરિક અસ્તરથી શરૂ થાય છે અને ધીમે ધીમે અસ્તરમાં ઊંડે સુધી ફેલાઈ શકે છે. શરૂઆતના તબક્કામાં, તેના લક્ષણો હળવા અથવા અસ્પષ્ટ હોય છે, જેના કારણે તેનું નિદાન કરવું મુશ્કેલ બને છે. પેટમાં લાંબા સમય સુધી દુખાવો થાય અથવા બળતરા રહેતી હોય તો પેટ કેન્સરનું લક્ષણ છે. કયારેક ખોરાક ખાધા પછી પેટમાં ભારેપણું અથવા દુખાવો થવો, ભૂખ ન લાગવી, અચાનક ખાવાની ઇચ્છા ઓછી થઈ જવી, કોઈ કારણ વગર વારંવાર ઉલટી થવી. પેટમાં સોજો અથવા ભારેપણું આવવું, થોડું ખાધા પછી પણ ફૂલેલું લાગવું. કારણ વગર વજન ઘટવું, ડાયેટિંગ કે કસરત કર્યા વિના અચાનક વજન ઘટવું. કાળા મળ કે લોહી, શરીરમાં થાક અને નબળાઈ સહિતના તમામ લક્ષણો પેટ કેન્સરના છે.

હેલ્થ એક્સપર્ટનું સૂચન

હેલ્થ એક્સપર્ટે સૂચન કર્યું કે પેટ કેન્સરને લઈને WHO ની કેન્સર એજન્સી, IARC (ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર) દ્વારા એક સંશોધન કરાયું હતું. જેમાં સામે આવ્યું છે કે વિશ્વભરમાં સૌથી વધુ પેટ કેન્સરના દર્દીઓ એશિયામાં છે. ચીન અને ભારતમાં 2005 પછી ફકત વયસ્કો જ નહીં બાળકોમાં પણ પેટ કેન્સર જોવા મળે છે. વિશ્વભરમાં કુલ 15.6 મિલિયન લોકો તેમના જીવનકાળમાં ગેસ્ટ્રિક કેન્સરનો શિકાર થઈ રહ્યા છે. પેટ કેન્સરનું સૌથી સામાન્ય લક્ષણ પેટમાં સતત દુખાવો અથવા અસ્વસ્થતા છે. આ દુખાવો સામાન્ય રીતે ભોજન પછી વધે છે અને ક્યારેક તીવ્ર બને છે. પેટમાં આ સામાન્ય લક્ષણો દેખાય તો તરત ડોક્ટરની મુલાકાત લો.

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો
ગીર સોમનાથ

 વેરાવળમાં ફિશરીઝ કચેરીમાં લાયસન્સનું કામ કરાવવા બદલ રૂ.10 હજારની લાંચ લેનાર વચેટીયો ઝડપાયો

Editor By Editor 3 days ago
ભારતનું પ્રથમ ગેસ ATM શરૂ, મોબાઇલ નંબર નાખવાથી સિલિન્ડર શિફિલ્ડ થશે
વિધાનસભા અને અમદાવાદની શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ફરીથી ધમકી
જેતપુરમાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અંગે કોંગ્રેસનું મામલતદારને આવેદન
એ ખમીરવંતા લોકોનો બાળકોને પરિચય કરાવીએ
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?