By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
હેલ્થ

Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ

AgraGujarat Rajkot
Last updated: 2025/12/23 at 3:35 PM
3 months ago
Share
Health : શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો, આ 3 ટેસ્ટ કરાવાથી થશે હાર્ટની બીમારીનું નિદાન, એક્સપર્ટ
SHARE

Contents
ચોક્કસ પરીક્ષણો કરી હૃદય રોગનું થઈ શકે નિદાનહાર્ટ માટેના આ છે જરૂરી ટેસ્ટશિયાળામાં હાર્ટની સમસ્યા વધવાનું આ છે કારણ

શિયાળાની ઋતુમાં લોકોમાં હૃદયરોગનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ દિવસોમાં અનેક વખત હાર્ટએટેકથી મોત થયાના કિસ્સા પણ સામે આવ્યા છે. કેમ શિયાળામાં હાર્ટ એટેકનો ખતરો વધે છે તેને લઈને હેલ્થ એક્સપર્ટે જણાવ્યું. એક્સપર્ટના જણાવ્યા મુજબ ઠંડીની ઋતુમાં રક્તવાહિનીઓને સાંકડી થઈ જતા હૃદય પર દબાણ વધે છે. જેના કારણે લોકો હાર્ટ એટેકના શિકાર થાય છે. શરીરમાં કટેલાક સંકેતોને ઓળખી જો તમે આ ટેસ્ટ કરાવી લો તો હાર્ટની બીમારીનું નિદાન થઈ શકે છે અને તમે યોગ્ય સારવાર લઈ શકો છો.

ચોક્કસ પરીક્ષણો કરી હૃદય રોગનું થઈ શકે નિદાન

સામાન્ય રીતે ચોમાસા અને ઉનાળા કરતા લોકોમાં હાર્ટની સમસ્યા વધે છે. હૃદય રોગને વહેલા ઓળખવામાં મદદ કરવા માટે ચોક્કસ પરીક્ષણોની ભલામણ કરે છે. આ જ કારણ છે કે નિષ્ણાતો શિયાળાની શરૂઆતમાં કોઈપણ રોગને વહેલા ઓળખવામાં મદદ કરવા માટે કેટલાક આવશ્યક હૃદય પરીક્ષણો કરાવવાની ભલામણ કરે છે. જે લોકોને શરીરમાં સામાન્ય કરતાં થોડો વધુ ફેરફાર સતત દેખાતો રહે તેમણે હાર્ટ માટે આ ટેસ્ટ જરૂર કરાવી લેવા જોઈએ.

હાર્ટ માટેના આ છે જરૂરી ટેસ્ટ

લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ : આ ટેસ્ટ તમારા લિપિડ પ્રોફાઇલને નક્કી કરે છે. આ ટેસ્ટ LDL (ખરાબ કોલેસ્ટ્રોલ), HDL (સારું કોલેસ્ટ્રોલ) અને ટ્રાઇગ્લિસરાઇડ્સ માપે છે. જો આ સ્તર ભલામણ કરેલ સ્તર કરતાં વધી જાય, તો તે તમારા હૃદયરોગના હુમલાનું જોખમ વધારી શકે છે.

બ્લડ પ્રેશર મોનિટરિંગ (બીપી ટેસ્ટ) :  આ ટેસ્ટ લોહી પમ્પ કરતી વખતે હૃદયના  દબાણને માપે છે. આ સમયે આ ટેસ્ટ મહત્વપૂર્ણ છે કારણ કે ઠંડા હવામાનને કારણે હૃદયની ધમનીઓ સંકુચિત થઈ શકે છે. આનાથી બ્લડ પ્રેશર અચાનક વધી શકે છે, જેનાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી શકે છે. હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ ચોક્કસપણે આ ટેસ્ટ કરાવવો જોઈએ.

(ECG / ઇકો) ટેસ્ટ : આ પરીક્ષણ હૃદયના ધબકારા, હૃદયના સ્નાયુની તાકાત અને અવરોધ અથવા હૃદયને નુકસાનના સંકેતો જાહેર કરી શકે છે. જો કોઈ વ્યક્તિ છાતીમાં દુખાવો અનુભવી રહી હોય, તો આ પરીક્ષણ કરાવવું જોઈએ.

શિયાળામાં હાર્ટની સમસ્યા વધવાનું આ છે કારણ

શિયાળામાં હાર્ટ એટેકના કેસ વધે છે. ખાસ કરીને સવારે 4 થી 6 વાગ્યાની વચ્ચે હાર્ટ એટેકનો હુમલા સામાન્ય હોય છે. આ ઋતુમાં સવારે તાપમાન ઓછું હોય છે, જે હૃદયની ધમનીઓને અસર કરે છે, જેના કારણે હૃદયરોગનો હુમલો થાય છે. હેલ્થ એક્સપર્ટ કહે છે કે દર વર્ષે ઉનાળાની સરખામણીમાં શિયાળામાં હાર્ટ એટેક અને હાર્ટ ફેલ્યોરની ઘટનાઓ વધે છે. તેથી, નિવારણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારે ચોક્કસપણે આ ત્રણ પરીક્ષણો કરાવવા જોઈએ. જો કોઈ અસામાન્યતા જોવા મળે છે, તો દર્દીના પરિવારના ઇતિહાસ અને તબીબી ઇતિહાસના આધારે અન્ય પરીક્ષણો પણ કરવામાં આવે છે.

આ પણ વાંચો : Skin Care Tips : વિન્ટરમાં પણ ચહેરો ગ્લો કરશે, જો ટ્રાય કરશો આ ટ્રીક, બ્યુટી પાર્લરનો મોંઘો ખર્ચ બચશે

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

You Might Also Like

Belly Fat Increase : સ્વસ્થ જીવનશૈલી છતાં 30 વર્ષની ઉંમર પછી કેમ વધે છે વજન

Health Tips : રસોડાના મસાલા છે ચમત્કારિક, શરદી-ઉધરસ માટે ઘરે આ રીતે બનાવો દેશી કફ સિરપ, નહીં થાય કોઈ આડઅસર

Weight Loss Tips : વજન ઉતારવા અપનાવો સરળ ટીપ્સ, મીની વર્કઆઉટ કરશે જાદુઈ અસર, બેડોળ શરીર આકર્ષક દેખાશે

Winter Immunity Booster Food : શિયાળામાં અંજીર ખાવું કેમ જરૂરી ? જાણો તેનું રહસ્ય

Winter Protein Food : ગાજરના હલવાને પણ ભૂલાવી દેશે, આ શિયાળામાં ટ્રાય કરો ખસખસની મીઠાઈ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ધરાર, રામાપીર ચોકડી સહિતના વિસ્તારમાં નડતર રૂપ રેંકડી, કેબીન, બેનર જપ્ત કરાયા
રાજકોટ

ધરાર, રામાપીર ચોકડી સહિતના વિસ્તારમાં નડતર રૂપ રેંકડી, કેબીન, બેનર જપ્ત કરાયા

Editor By Editor 5 days ago
મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈ-વે પર લાકડા ભરેલો ટ્રક ઈકો પર ખાબક્યો
 રાંધણ ગેસ સિલિન્ડરના બુકિંગ માટે હવે બાયોમેટ્રીક વેરિફિકેશન ફરજીયાત
 ગોંડલમાં પુરવઠા વિભાગનો સપાટો, સતત બીજા દિવસે ચેકિંગ શરૂ
રાજકોટમાં તાપમાન ૪૧ ડિગ્રીએ પહોંચતા સિવિલમાં ૨૦ બેડનો ખાસ વોર્ડ તૈયાર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?